ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા આજથી હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવા શરૂ થઈ છે. આજે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વીડિયો કોન્ફરન્સિંગથી હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ...
કચ્છના રણમાં બની રહેલા ઉર્જા પાર્ક અને અન્ય પરિયોજનાને વધુ વેગવાન બનાવવા માટે BSF દ્વારા પહેલી એપ્રિલથી ગુજરાત પોલીસને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ખાવડા-...
વિધાનસભા ગૃહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પસાર થયું. નવી જોગવાઇ મુજબ હવેથી રાજ્યની લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે...
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ...
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ વિધાનસભામાં પણ ઘાતક વાયરસની એન્ટ્રી થઈ છે, કોંગ્રેસના છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહન સિંહ રાઠવા પણ...
અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવા છતાં શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.. મંજૂ શ્રી મિલમાં બનાવવામાં આવેલી ન્યૂ...
અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે. આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની...
સુરતમાં સંક્રમણના કેસો વધ્યાં પછી હીરા બજાર માટે હવે વધુ સખ્તાઇ દાખવવાનો નિર્ણય તંત્રએ લીધો છે. હીરા બજારમાં કામકાજ માટે આવતા વેપારીઓ, દલાલો અને એસોર્ટર્સ માટે...
સુરત મહાપાલિકામાં વિપક્ષમા બેઠેલા આમ આદમી પાર્ટીએ આજે કોર્ટ બહાર સત્તાધારી ભાજપ શાસકો સામે આકરા સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે. ગત રોજ બજેટ સત્રને લઈ...
ગુજરાતમાં વન વિભાગે ખેડૂતોને જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે આપેલા માંચડાઓમાં કૌભાંડ છે તેવું ખુદ વનમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર કરી જણાવ્યું કે માંચડા બનાવનાર તાલાલાની એજન્સીને બ્લેકલિસ્ટ...
ગુજરાત સરકારના ત્રણ પોલીસ અધિકારીઓ આઈપીએસ અધિકારી જીએલ સિંઘલ, સેવા નિવૃત્ત ડાવાઈએસપી તરુણ બારોટ અને એક સહાયક ઉપ નિરિક્ષક અંજુ ચૌધરીને વર્ષ 2004ના રોજ ઈશરત...
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજ નવા ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.સતત વધી રહેલાં કોરોનાના કેસને પગલે શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોના ૫૪ ટકા...
સત્તાના મદમોહમાં મ્યાનમારમાં સેનાએ રાતોરાત સમગ્ર દેશની બાગડોર પોતાના હાથમાં આંચકી લીધી છે. નિરંકુશ બનેલ મ્યાનમાર સૈન્ય પોતાના દેશવાસીઓની જ ઠંડા કલેજે હત્યા કરી રહ્યા...
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાનો કોરોનાથી સંક્રમિત થયા છે. હાઇકોર્ટમાં અત્યારે ફરી કોરોનાની લહેર આવી છે અને અહીંના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે....
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કાળમુકા કોરોના વાયરસે એક જ દિવસમાં ૩ સરકારી અધિકારીનો ભોગ લીધો છે. ટોચના અધિકારીઓના મૃત્યુ થયા છે....
અમદાવાદ શહેરમાં રંગોના પર્વ દરમ્યાન કોરોનાના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે.શહેરમાં ૪૮ કલાકમાં કોરોનાના કુલ ૧૨૦૮ નવા કેસ નોંધાયા છે .ઉપરાંત કુલ આઠ લોકોના મોત...
અમદાવાદની IIM કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 191એ પહોંચી ગઈ છે. આ...
ગાંધીનગરમાં થનારી મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બંને પક્ષ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા...
કોરોના સંક્રમણે એટલો બધો કહેર મચાવ્યો છે કે, હવે કોરોનાના ભરડામાં નેતાઓ, કોરોના વોરિયર્સ, ખેલાડીઓ તેમજ બોલીવુડ સહિતની દિગ્ગજ હસ્તીઓ પણ ઝપેટમાં આવી ગઇ છે....
રાજ્યમાં વકરેલા કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વિસ્ફોટ થયો હોય તેવી રીતે કોરોનાના 100 કરતા વધુ દર્દીઓ હાલમાં દાખલ કરાયા છે....
ગુજરાતમાં કોરોના સંક્રમણનો કહેર એટલો બધો વધી ગયો છે કે કોરોનાએ રાજકારણથી લઇને બોલીવુડ જગત તેમજ રમતગમત સુધી તમામ ક્ષેત્રોમાં પગપેસારો કરી દીધો છે. ત્યારે...
ગુજરાતમાં ફરી કોરોના વકરતા રાજ્યના મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે. રાજ્યના મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કફર્યૂને લઈને મોટા...
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડનો મામલો ગુંજ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર વિવાદ તે જોઇએ આ અહેવાલમાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કોરી...