GSTV

Category : ગુજરાત

ચેતવણીરૂપ કિસ્સો : સોશિ. મીડિયા પર યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરતા યુવકે કર્યું એવું ગંદુ કામ કે પછી….

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારી યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ નગ્ન ફોટા બનાવીને તેને વાયરલ...

દેવુ વધી મિત્રએ મિત્રનાં ઘરમાં જ ચોરી કરવાનો બનાવ્યો માસ્ટર પ્લાન, પોલીસને ગણતરીના કલાકોમાં જ ત્રણેયને ઝડપી પાડવામાં મળી સફળતા

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં તાજેતરમાં જ થયેલી લાખોની ચોરીની ધટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે, પૂર્વ આયોજિત કાવતરું રચીને ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ ઈસમોને વેજલપુર પોલીસે...

એક ફૂલ અને દો માલી/ યુવકને નગ્ન કરી વીડિયો બનાવવાના કેસમાં મોટા ખુલાસા, યુવતીના એક સાથે હતા બે પ્રેમીઓ સાથે સબંધ

અમદાવાદના સોલામાં વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરીને નગ્ન વીડિયો બનાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એક ફૂલ અને દો માલીનો ખુલાસો થયો છે. અમદાવાદના...

ગ્રામજનો સાવધાન/ કોરોનાએ હવે કરી ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટ્રી, આણંદના આ ગામમાં લાગુ કરાયું 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર સ્થળોએ જવા પર તેમજ જાહેરમાં...

IIM અમદાવાદમાં વકરી રહ્યું છે કોરોના સંક્રમણ, વધુ 32 લોકોના રિપોર્ટ્સ આવ્યા પોઝિટિવ

અમદાવાદની ટોચની મેનેજમેન્ટ સંસ્થા એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. IIMમાં રોજે રોજ નવા સંક્રમણના કેસ સામે...

મોરબી જિલ્લામાં કોરોના વકર્યો : મકનસર ગામમાં એટલાં બધાં કેસ આવ્યાં કે સરપંચે કરી લોકડાઉનની માંગ

ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો. ત્યારે રાજ્યમાં મોરબીના મકનસર ગામે 200 કેસ આવતા જ ગામના સરપંચે આરોગ્ય અધિકારીને રજૂઆત કરી તેમના ગામમાં...

ગ્યાસુદ્દીન શેખના પ્રહાર, કહ્યું : “રાજ્ય સરકાર કોરોના નથી રોકી શકતી પરંતુ હિંદુઓને ગેરમાર્ગે જરૂર દોરશે”

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા લવ-જેહાદ વિધેયક મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપી છે. તેઓએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘કોઈ રાજકીય ઈરાદા પાર...

ભડકો/ વડોદરામાં રોજના 3000 કેસ પણ સરકાર જાહેર કરે છે 350, આ આંકડાઓ તો જાહેર થતા નથી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં કોંગ્રેસના વોર્ડ નં.૧ ના મહિલા કોર્પોરેટરે વડોદરામાં કોરોનાના કેસના આંકડા સંતાડવાની ગેમમાં કોરોના સ્પ્રેડ થઇ જાય છે, તેવો આક્ષેપ કરતા...

કામના સમાચાર/ આચાર્ય અને શિક્ષકોની નિમણૂક માટે પણ ટાટની પરીક્ષા ફરજિયાત, સરકારે બદલી દીધા નિયમો

સરકારે વિધાનસભામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પસાર કર્યુ છે. જે હેઠળ હવે લઘુમતિ સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોની નિમણૂંક માટે પણ ટાટની...

નવો નિયમ/ અમદાવાદમાં પ્રવેશવા પહેલાં RT-PCR ટેસ્ટ ફરજિયાત, એરપોર્ટ પરથી બહાર નીકળવાની નહીં મળે પરમીશન

અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવનારાઓ માટે ૧ એપ્રિલથી RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ફ્લાઇટ દ્વારા આગમન કરનારા મુસાફર પાસે RT-PCR ટેસ્ટ નહીં હોય તો તેના...

મહત્વનું/ આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશનાર માટે બનાવ્યો મહત્વનો નિયમ: આ કાગળ હશે તો જ મળશે એન્ટ્રી

ગુજરાતમાં આવતા રાજ્ય બહારના તમામ લોકો માટે આજથી આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તેવા લોકોને જ ગુજરાતમાં આજથી પ્રવેશ અપાશે....

ફફડાટ/ અમદાવાદ સિવિલના તમામ બેડ ફૂલ થઇ જશે : હવે આટલા જ બેડ રહ્યાં છે ખાલી, હાલની સ્થિતિ અતિગંભીર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. સિવિલમાં કોરોનાના વધુ 100 દર્દીઓ દાખલ થતાં હાલ 60 ટકા બેડ ફૂલ થઇ ગયા છે. સિવિલમાં હાલ 920...

BIG NEWS: વડોદરામાં પરિસ્થિતિ વકરી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 30થી વધુ બાળકો થયા સંક્રમિત, આરોગ્ય તંત્રમાં મચ્યો હડકંપ

વડોદરામાં કોરોનાની મહામારી વચ્ચે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં 8 બાળકો કોરોનાથી સંક્રમિત થતાં તંત્રમાં દોડધામ મચી છે. બીજી...

દર્દીને ચીરીને કમાણી કરતી હોસ્પિટલો સામે તંત્ર લાચાર, રેમડેસિવિરના ઈન્જેક્શનના મનફાવીને લઈ રહેલા ચાર્જ સામે રોષ

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. એક તરફ કોરોનાકાળમાં માનવતા ખીલી ઉઠી છે. ચોતરફ સેવાભાવી લોકો અનેક પ્રકારે મદદ...

ગાંધીનગરમાં ટેસ્ટ કરવા માટે પણ સવારથી લાઇનો લાગી, પરિસ્થિતિ બની રહી છે ચિંતાનજક

કોરોનાના કેસ વધતા ગાંધીનગરમાં ટેસ્ટ કરવા માટે પણ સવારથી લાઇનો લાગી ચૂકી છે. પાટનગરના સેક્ટર બેમાં સવારે નિયત સમય કરતા વહેલા ટેસ્ટ શરૂ કરી દેવાયા...

આકરો ઉનાળો: ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર/ હિટવેવ ઘાતક નીવડી શકે!, તાપમાન તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા

ભારતીય હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે. જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે...

સુરતી લાલાઓ માટે ચિંતાજનક સમાચાર, શહેરનો સેન્ટ્રલ મોલ થયો બંધ, એક બે નહીં 10થી વધુનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

સુરતમાં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. ચૌદ દિવસ માટે સમગ્ર સેન્ટ્રલ...

ઉઘાડી લૂંટ/ હવે જો એરપોર્ટ પાર્કિંગમાં 5 મિનિટથી વધુ કાર રહી તો તગડો ચાર્જ ચૂકવવો પડશે: પાર્કિંગ ચાર્જ લિટર પેટ્રોલથી વધુ!

અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વજનોને લેવા-મૂકવા કે પછી મુસાફરી બાદ પ્રી-પેઈજ ટેક્સી ભાડે કરવા માંગતા હશો તો 1 એપ્રિલ-ગુરુવારથી બમણો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. વાત એમ...

BIG NEWS: વિધાનસભાગૃહમાં સરકાર લવ-જેહાદનો કાયદો કરશે પસાર, જાણો કેટલા વર્ષની સજા અને દંડની રકમ રહેશે

લવ જેહાદ કાયદો આજે વિધાનસભા ગૃહમાં પસાર થશે. આ કાયદા અંતર્ગત આરોપી સામે 5 વર્ષની કેદ તેમજ 2 લાખથી વધુ રકમના દંડની જોગવાઇ કરવામાં આવી...

કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ: અમદાવાદીઓ ચેતી જજો,નદીપારના વિસ્તારોમાં સતત વધી રહેલા કોરોનાના કેસથી તંત્ર હરકતમાં

 અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૬૧૧ કેસ નોંધાયા છે.ઉપરાંત વધુ ત્રણ કોરોનાની સારવાર લઈ રહેલા લોકોના મોત થયા છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી...

ચિંતાનજક: રાજ્યમાં પરિસ્થિતિ બેકાબુ,પ્રતિ કલાકે 98 નવા કેસ આવી રહ્યા છે સામે, માર્ચ મહિનો પડ્યો ભારે!

ગુજરાતમાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩,...

કોરોના સામે લડવું પડશે યુદ્ધના ધોરણે , આજથી 45 વર્ષથી વધુ વયનાને રસી અપાશે

ભારતમાં જાણે કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય તેમ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દેશમાં કોરોનાના...

આગામી સમયમાં બંધ રહેશે અમદાવાદના 2 મહત્વના બ્રિજ, જાણો કયા છે આ બ્રિજ અને ક્યારે થશે બંધ

અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોડેક્ટની કામગીરીને લઈને આવતીકાલે પહેલી એપ્રિલથી આગામી 48 કલાક માટે જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે સદંતર બંધ રાખવામાં આવશે અને...

ભાવનગર જિલ્લા પંચાયત કોરોનાના પંજામાં ફસાયું, કચેરીના 10થી વધુ કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં 10 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમણ વધતા કચેરી ખાતે તમામ કર્મચારીઓના...

સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવા મહાનગરપાલિકાનું ગતકડું, માત્ર ટોઇલેટ્સ રંગવા 17 લાખ ખર્ચ કરવાનું આયોજન

સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો નંબર મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ગતકડા કરવામા આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નવું ગતકડુ કાઢવામાં આવ્યું છે....

હજુ સમય છે ચેતી જાઓ/ અમદાવાદમાં વધુ 25 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ, શહેરમાં કોરોનાના નવા 620 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસોએ તો હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં આજ રોજ નોંધાયેલા નવા કેસોની વચ્ચે રાજ્યમાં વધુ નવ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે હાલમાં...

આવતીકાલથી શરૂ થશે રસીકરણનો વધુ એક તબક્કો, સીએમ રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

રાજ્યભરમાં આવતીકાલથી 45 વર્ષથી ઉપરના વયના લોકો માટે રસીકરણ શરૂ થવા જઈ રહ્યુ છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ રસીકરણના મહાઅભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. આવતીકાલથી...

ઓ બાપ રે/ ગુજરાતની આ GIDC બની કોરોના હોટસ્પોટ, 300થી 400 પોઝિટીવ કેસ હોવાની આશંકાથી તંત્ર ફફડ્યું

વડોદરા નજીક આવેલી નંદેસરી GIDCમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જીઆઈડીસીમાં આવેલી દિપક નાઈટ્રેટ, સુદકેમી અને રણોલીની જીએસીએલ કંપનીમાં કોરોનાનો પગપેસારો થયો છે.  મળતી માહિતી...

હદ થઈ/ મને વાંચતા નથી આવડતું જેથી બજેટ DDO વાંચશે, અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ પર થઇ ચકમક

અમદાવાદ જિલ્લા પંચાયતની ચુંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભાનું વાતાવરણ આજે ગરમ રહ્યું હતું. બજેટ તો...

ફફડાટ/ કોરોના પોઝિટિવ સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર, સરકાર આટલા દિવસની ખાસ રજા આપશે

ગુજરાતમાં હવે સરકારી કર્મચારીઓમાં પણ કોરોનાના કેસો વધતાં ફફડાટ મચ્યો છે ત્યારે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીને કોરોના થશે તો તેને 10...