GSTV

Category : ગુજરાત

Big News : અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનો મહત્વનો નિર્ણય, નવા આદેશ સુધી શહેરના તમામ જીમ રહેશે બંધ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો નિર્ણય લેતા જણાવ્યું છે કે, ‘શહેરમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદના તમામ જીમ બંધ રહેશે. નવા આદેશ સુધી તમામ જીમ બંધ રહેશે.’...

ભાજપની વધુ એક યાદી કરી જાહેર, મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામ અને મહામંત્રીઓને કરાઇ ઝોનની ફાળવણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખે મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી છે. જે અંતર્ગત મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને રાજ્યના દક્ષિણ ઝોન અને કર્ણાવતી મહાનગર અને...

BIG NEWS : કોરોનાના ભરડા વચ્ચે દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ ફરી બંધ, શું ફરી રેલવેને લાગશે બ્રેક ?

કોરોનાના કેસો વધવા લાગ્યાં છે. જેના કારણે લોકલ લોકડાઉનમાં પણ ઝડપ આવી છે. આ વચ્ચે દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન Tejas Express ઉપર બ્રેક લાગી છે....

હાહાકાર/ કચ્છ યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતા લેવાયો મહત્વનો નિર્ણય, આ તારીખ સુધી રહેશે બંધ

રાજ્યમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું છે ત્યારે રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે ગત રોજ ગુરૂવારના રોજ નવા 2410 કેસ અને નવ મોત નોંધાયા...

Big News : ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યાના વાઇરલ પરિપત્ર મામલે શિક્ષણ બોર્ડનો મોટો ખુલાસો

ગુજરાતમાં ચારે બાજુ કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે એવામાં વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા અંગે...

ગંભીર બાબત: હજૂ તો દુનિયા જોવા માટે બરાબર આંખ પણ નથી ખોલી તેવા જોડિયા બાળકને થયો કોરોના, માતા-પિતા પણ છે સંક્રમિત

કોરોના નામનો આતંક સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે. તેનો કહેર ચારેબાજૂ વર્તાઈ રહ્યો છે. પહેલાની તુલનામાં આ વખતે હવે બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. જેનું...

સંક્રમણ ચિંતાજનક રીતે વધતાં મ્યુનિનો નિર્ણય, ટેક્સટાઇલ માર્કેટો આગામી શનિ-રવિવારે પણ બંધ રાખવા આદેશ

સુરતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધતા આગામી શનિવાર અને રવિવારે પણ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો છે. તંત્રએ ફોસ્ટાને જાણ કરીને...

દર્દીઓને અપાતા ટિફિન કચરામાં મળ્યા, Suratની નવી સિવિલમાં કોરોના હોસ્પિટલમાં ગંભીર બેદરકારી

સુરતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ નવી સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી લાલીયાવાડીની પોલ ખોલતી ઘટના બની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે...

BIG NEWS: વડોદરાની સયાજીરાવ યુનિમાં કોરોના વિસ્ફોટ,70થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો કોરોના સંક્રમિત

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે..અને વિવિધ ફેકલ્ટીના 70થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો કોરોના સંક્રમિત બન્યા છે..એમ.એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ...

ચિંતાજનક/ કોરોના હવે નાના બાળકો કરી રહ્યું છે ટાર્ગેટ, સિવિલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકો થયા દાખલ: ડોકટર્સ પણ ચિંતિત

અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત છે. તેમજ સારવાર આપવામાં આવી...

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર દરેક વાહનોના ટોલ વધ્યા, ખિસ્સા થશે ખાલી: વધારે રૂપિયા ચૂકવવા પડશે!

કોરોનાના કારણે ગયા વર્ષે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાર સિવાયના દરેક વાહનોના ટોલના દરોમાં વધારો કરાયો હતો. આ હાઇવે પર એક વર્ષ સુધી કારચાલકોને ટોલના...

BIG NEWS: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નક્કી કરેલા ટાઈમ ટેબલ હેઠળ લેવાશે, તારીખોમાં ફેરફારનો પરિપત્ર ખોટો!

કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ની તારીખમાં ફેરબદલી કરવામાં આવી છે. તેવો પરિપત્ર સોશિયલ મીડિયા પર થયો વાયરલ થયો હતો. જેમાં...

કોરોના વકર્યો તો: એસટી બસ સ્ટેન્ડ પર સ્ટાફ અને મુસાફરો માસ્ક વિના નજરે પડ્યા, લોકો ફરી રહ્યા છે બિન્દાસ!

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ એસટી ખાતે બેદરાકરીના દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં મુસાફરો તેમજ એસટી સ્ટાફના લોકો માસ્ક વગર...

અમદાવાદ/ જમાલપુરની શાકમાર્કેટમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટંનો અભાવ

અમદાવાદની જમાલપુરની શાકમાર્કેટમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે.વેપારીઓ અને લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટંનો અભાવ જોવા મળ્યો છે.કોઈ રોકટોક વગર બજારમાં લોકો ફરી રહ્યા છે.સેનેટાઈઝરનો...

પાટિલની પ્રેસ કોન્ફરન્સ: ગુજરાતમાં રસીકરણ વધારવા માટે ભાજપ મેદાનમાં આવ્યું, વૈક્સિનેશન સેન્ટર સુધી લાવવા અને લઈ જવાની કરશે વ્યવસ્થા

રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાજપે પણ રસીકરણ માટે કમર કસી છે. ભાજપે 45 હજાર જેટલા સેન્ટર શરૂ કરીને વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલના દરોમાં રાહત બાદ આ વર્ષે અધધ પાંચ ટકાનો વધારો ઝીંકાયો, જનતા પર બોજો વધ્યો

અમદાવાદ વડોદરા હાઈવે પર સફર કરવી હવે મોંઘી બનશે. રાજ્યના વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે ૪૮  જે  હવે...

તંત્ર લાચાર/ દવાની ઊંચી કિંમત વસૂલી દર્દીઓને ખંખેરવાનું શરૂ, કોરોના સામે રામબાણ એવા રેમડેસિવિરના ભાવમાં ભેદભાવ!

કોરોનાનો રોગચાળો ફરી એકવાર ગુજરાતના ચાર મહાનગરો સહિતના વિસ્તારોને ભરડો લઈ રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનનો કંપની સપ્લાય રૂા....

રસીની વિશ્વાસનિયતા સામે સંદેહની સ્થિતિ! વેક્સિન લીધા બાદ પણ અમદાવાદ મ્યુનિ.ના છથી વધુ કર્મીઓ થયા સંક્રમિત

અમદાવાદ સહિત રાજયભરમાં કોરોના વિરોધી રસી લેવા માટેનું અભિયાન હાલ ચાલી રહ્યું છે.આ પરિસ્થિતિમાં કોરોના વિરોધી રસી લીધા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ...

કોરોના/ ગુજરાતવાસીઓની નહીં બગડે નવરાત્રી, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને અપાશે વેક્સિન, આ છે સરકારનો માસ્ટર પ્લાન

શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ...

બહારથી આવતા મુસાફરોનો RTPCR ફરજિયાત કરાતા થઈ તૂંતૂં-મેંમેં, ‘ટેસ્ટ કરવો હોય તો કરો, રિપોર્ટના પૈસા નથી’

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર વિવિધ શહેરોમાંથી આવતા મુસાફરો માટે ઇ્ઁભઇ ટેસ્ટ ફરજિયાત કરાયો હતો જેના કારણે આજે દિવસ દરમિયાન ડોમેસ્ટિક...

અમદાવાદની પરિસ્થિતિ ગંભીર, નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધતા કેસો, માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન વધ્યા: છેલ્લા 24 કલાકમાં 613 કેસ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નોંધાઈ રહેલાં કેસો નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધી રહ્યા છે.ગુરૂવારે શહેરમાં કોરોનાના નવા 613 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત...

સાવચેતી રાખજો: કાળમુખો વાયરસ તોડી રહ્યો છે તમામ રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નવા 2410 કેસ આવ્યા: ગુજરાત પર જોખમ વધ્યું

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે અને  નવાં 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615...

લવ જેહાદ પર બ્રેક : જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરશે તો થશે 5 લાખનો દંડ અને આટલાં વર્ષની સખ્ત સજા

ખોટા ઉદ્દેશો સિદ્ધ કરવા માટે કોઈને લાલચ આપીને, ફોસલાવીને, પરણી જઈને પછી ધર્માંતર કરાવવાની સતત વધતી જતી પ્રવૃત્તિ પર રોક લગાવવાની જોગવાઈ કરતો અને કાયદાને...

એક તરફી પ્રેમનું વિકરાળ સ્વરૂપ, બ્રેકઅપ થતા યુવકે યુવતીની હત્યા કરી જાતે જ પહોંચ્યો પોલીસ સ્ટેશન

એક તરફી પ્રેમમાં અંધ બનેલા લોકો ક્યારેક એવું પગલું ભરી લે છે કે જીવનભર તેઓએ પસ્તાવાનો વખત આવે છે. આવો જ એક બનાવ અડાલજ વિસ્તારમાં...

લવ જેહાદ મુદ્દે સરકાર આકરા પાણીએ : જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરશે તો થશે 5 લાખનો દંડ અને આટલાં વર્ષની સજા

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું છે. ખૂબ લાંબી ચર્ચા બાદ આ બિલ પાસ કરવામા આવ્યું...

ખુલાસો/ રેમડેસિવીર ઇન્જેક્શનના જથ્થાને લઇને ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનું મોટું નિવેદન, જાણો ગુજરાતમાં કુલ કેટલાં ઇન્જેક્શન

ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના અહેવાલોને આરોગ્ય વિભાગે પાયાવિહોણાં ગણાવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું...

Big News : જીમમાં જનારા લોકો માટે મહત્વના સમાચાર, કોરોના કાળમાં સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે હેલ્થ કોન્શિયસ લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યાં છે. સરકારે જીમ હવે ચાલુ કરવા માટેની પરવાનગી આપી દીધી છે....

કોરોના ક્યાં જઇને અટકશે! આજ રોજ ફરી નોંધાયા નવા 2410 કેસ, રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાયા આ જિલ્લામાં

ગુજરાતમાં કોરોના વાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે રાજ્યના મહાનગરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ રાજ્યમાં સુરત,...

મોટા સમાચાર/ રૂપાણી સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો : લોહીનું સગપણ ધરાવનાર પણ કરી શકશે ફરિયાદ, આ અધિકારી કરશે તપાસ

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદ બિલ રજૂ કર્યુ છે. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી...

સુરત-અમદાવાદ બાદ હવે વડોદરા ઝપેટમાં, આવકવેરા વિભાગમાં 40 કર્મચારીઓ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદ, સુરતમાં રોજબરોજના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટ અને વડોદરા પણ કોરોનાના ભરડામાં આવી ગયું છે....