GSTV

Category : ગુજરાત

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કેસ: વ્યાપક રસીકરણ છતાં કાબૂ બહાર કોરોના, આજે નવા આવ્યા 2815 કેસ

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2815 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 2815...

BIG NEWS : Coronaના કેસ વધતા સમગ્ર ગુજરાતની ધો 1થી 9 ની શાળાઓ બંધ, સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે આજે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. સીએમ વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની...

મોટા સમાચાર: રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાને થયો કોરોના, ઓફિસમાં પણ સંક્રમણ ફેલાયું

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ધીમે ધીમે પરિસ્થિતી વણસતી જાય છે. કોરોનાની આ લહેરમાં જ્યાં એક બાજૂ નાના બાળકો શિકાર થઈ રહ્યા છે,...

ગુજરાતનું ગૌરવ: ખેડૂત પુત્રીએ નેશનલ પેરા એથલેટિક્સમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, લાંબી કુદમાં પણ સિલ્વર મેડલ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ઘાણા ગામની ખેડૂત પુત્રીએ ૧૯ મી નેશનલ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૧ માં ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ, જયારે લાંબી કુદમાં સિલ્વર મેડલ...

ધૂળેટીના દિવસે કુતરાને રંગ લગાવાની બાબતમાં થયેલી હત્યાના પડઘા પડ્યા, ઘટનાને અંજામ આપનારા 7 લોકોની ધરપકડ

ક્યારેક સામાન્ય એવી વાતમાં ખૂની ખેલ ખેલાઈ જતા હોઈ છે.ધૂળેટીના દિવસે દીલીપ વસાવાએ ગામની પરણિતા સંગીતા વસાવાના શ્વાનને કલર લગાવતા બોલાચાલી થઈ હતી. જે બાદ...

સરકાર ઉંઘમાં: ગુજરાતની બોર્ડરમાંથી અન્ય રાજ્યના લોકો મન ફાવે તેમ પ્રવેશી રહ્યા છે, નથી કોઈ રોકટોક

કોરોનાની મહામારીને જોતા ગુજરાતની બોર્ડર પર રાજસ્થાનથી પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતે જોડતી કપાસિયા ઘાટા બોર્ડર પર આરોગ્ય...

રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ: ખેડૂત નેતાને કોંગ્રેસનું સમર્થન, જો ગુજરાત સરકાર રોકવાનો પ્રયાસ કરશે તો મળશે સારો એવો જવાબ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી કૃષિ કાયદા મુદ્દે ફરી એક વખત ભાજપ સરકારને...

અમદાવાદ: ખરા અર્થમાં દર્દીઓની સેવાનો આ હોસ્પિટલે ભેખ ધારણ કર્યો, બાળદર્દીઓને અપાય છે વિનામૂલ્યે સારવાર

મસમોટા ખર્ચના કારણે હર કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે કોર્ટના પગથિયા ચડવા ઈચ્છતુ નથી અને આજના આ સમયમાં તો હોસ્પિટલો દર્દીઓના ખિસ્સા હળવા કરવાના જ કામ...

હિમ્મતનગર/ મહિલાએ પોલીસ કોંસ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, લગ્ન લાલચ આપી ફરી ગયો

હિંમતનગરના પુંસરની ગામની પરણિતાએ પોલિસ કોસ્ટેબલ સામે દુષ્કર્મ અને શારિરીક શોષણની ફરિયાદ નોંધાવી છે, પીડિતાનો આક્ષેપ છે કે, લગ્ન કરવાની લાલચ આપી મહિલાને પ્રેમની માયાજાળમાં...

સુરત/ હિટ એન્ડ રન કેસમાં રજૂઆત કરવા પહોંચેલા મહિલા કોંગ્રેસના સભ્યો જોડે પોલીસ કમિશ્નરે કરી ગેરવર્તણૂંક

સુરતમાં વેસુની હિટ એન્ડ રનની ઘટનાને લઈને રજુઆત કરવા પહોચેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશના સભ્યો જોડે શહેર પોલીસ કમિશનર દ્વારા ગેરવર્તણૂંકનો આક્ષેપ થયો છે. અહીં...

રાજસ્થાન સરકારની બેવડી નીતિ: ગુજરાતના વાહનોના પ્રવેશ પર મનાઈ, રતનપુર બોર્ડર પર બસો રોકી

રાજસ્થાનમાં ગુજરાતમાંથી પ્રવેશતા વાહનો મુદ્દે સરકારની બેવડી નીતિ સામે આવી છે. ગુજરાત પરિવહન નિગમની બસોને રાજસ્થાનમાં પ્રવેશ માટે મનાઇ ફરમાવવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર...

કોરોનાની નવી લહેરમાં મોટા પાયે સર્જાઈ રક્તની અછત, રક્તદાતાઓમાં 50 ટકાનો થયો ઘટાડો

કોરોનાના વધતા કેસોની સૌથી મોટી અસર રક્તદાન પર વર્તાઇ રહી છે. કોરોનાની નવી લહેરમાં રક્તની મોટા પાયે અછત સર્જાઇ છે. જેના કારણે બ્લડ અને પ્લાઝમા...

ગોધરા/ પોલીસ હેડક્વાર્ટરમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા, વિદાપ આપવા વાજતેગાજતે વરઘોડો કાઢ્યો

કોરોનાની મહામારી વચ્ચે ગોધરાના પોલીસ હેડક્વાર્ટરમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતાં. હેડક્વાર્ટરના ડીવાયએસપીની બદલી થતાં તેમને વિદાય આપવા વાજતેગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. કોરોનાના નિયમોની ઐસીતૈસી...

કોરોના વાયરસે હાલત બગાડી, મોત બાદ પણ મૃતદેહોને જોવી પડે છે અંતિમસંસ્કાર માટે રાહ

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. રાજકોટના સ્મશાનગૃહમાં ફરી એક વખત મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી. સ્મશાનગૃહમાં હાલ...

રાજકોટ: કોરોનાની વણસતી સ્થિતિ વચ્ચે કલેક્ટર રામ્યા મોહનનું મોટું નિવેદન, કરી મોટી જાહેરાત

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે રાજકોટના કલેક્ટર રામ્યા મોહને પત્રકાર પરિષદ યોજી કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી. કલેક્ટર રામ્યા...

જો જો ભૂલ કરતા/ પ્રેમલગ્ન કરનાર ડોક્ટર પતિને સાથે નોકરી કરતી મહિલા ડોક્ટર સાથે થયો પ્રેમ, બે ડોક્ટર દંપતિનું જીવન ડામાડોળ

શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં બે ડોક્ટર દંપતિનું જીવન પ્રેમસંબંધોના કારણે ડામાડોળ થયું છે. પ્રેમલગ્ન કરનાર ડોક્ટર પતિને સાથે નોકરી કરતી મહિલા ડોક્ટર...

ચૂંટણી પૂરી ગરજ પૂરી / 1.30 કરોડ ગુજરાતીઓ માથે 2100 કરોડનો બોજ આવશે, વધી જશે હવે વીજળીનું બિલ

ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ દ્વારા તેના 1.30 કરોડ વીજ જોડાણધારકો પાસેથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વસૂલવામાં આવતા દરમાં યુનિટદીઠ 21...

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ: સિવિલમાં એક જ દિવસમાં દાખલ થયા 100થી વધુ ઇમર્જન્સી કેસ, ખૂટી રહ્યા છે બેડ કથળી રહી છે સ્થિતિ

અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યરે સૌથી વધુ ખરાબ હાલત રાજ્યની હોસ્પિટલોની છે. તેમાં પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રાફડો ફાટ્યો...

બોડકદેવ, થલતેજ, ગોતા, ઘાટલોડીયા અને ચાંદલોડીયા રહેતા હો તો થઈ જાઓ સાવધાન, ટેસ્ટીંગ સેન્ટરો પર વધી રહી છે લાઈનો

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ...

ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી માટે શું ભાજપ પોતાનું ગાઇડલાઇન ભંગ કરવાનું વલણ બદલી શકશે? લીધો આ મોટો નિર્ણય

એક તરફ રાજ્યમાં કોરોનાની અતિગંભીર સ્થિતિ ઉભી થઇ છે તો બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે ચૂંટણી દરમ્યાન અને ચૂંટણી...

સુરત હોમાઈ રહ્યું છે કોરોનાના ખપ્પરમાં / રોજે રોજે વણસી રહી છે સ્થિતિ, જાણો શું છે હોસ્પિટલોની હાલત

ડાયમંડ સીટી સુરતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. શહેરની સ્મિમેર અને નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કુલ 645 દર્દીઓ દાખલ છે. જેમાંથી 456 દર્દીઓ...

સુરત કોવિડ હોસ્પિટલે પોતાનો જ નિર્ણય ફેરવી તોળ્યો, પહેલા લગાવ્યો સ્માર્ટફોન પર પ્રતિબંધ બાદમાં આપ્યું આ કારણ

એકતરફ રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને લઈને આરોગ્ય વિભાગમાં ચિંતા છે તો હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરતની કોવિડ હોસ્પિટલમાં...

કોરોનાગ્રસ્ત મહારાષ્ટ્રથી આવ્યો દારૂનો મસમોટો જથ્થો, જોકે ‘તોડનો વહીવટ’ કરી એજન્સીએ બુટલેગર મહિલાઓને જવા દીધી

એક તરફ કોરોનાએ પોતાનો કહેર વર્તવાનું શરુ કરી દીધું છે, મહારાષ્ટ્રમાં હાલ આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં તાજેતરમાં 27-માર્ચના રોજ બિયરનો જથ્થો મહારાષ્ટ્રથી અમદાવાદ...

કોરોના કહેર: રસીકરણને ઝડપી બનાવવા સરકારનો નિર્ણય, આરોગ્ય કર્મચારીઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ

એક તરફ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના...

શેકાશે ગુજરાત, ઘરે રહેશે ગુજરાત / હિટવેવમાં હમણાં નહીં મળે રાહત, રાજ્યના આ વિસ્તારોમાં 39 ડિગ્રી થઇ શકે છે પારો

છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યમાં હિટવેવ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ગુજરાતીઓને અને તેમાં પણ અમદાવાદીઓ અને...

રેમેડસિવિરની અછત પર બબાલ વચ્ચે રાજકોટને અપાય 3 હજારથી વધુ ઇન્જેક્શન

ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ...

સરકારી નિર્દેશોનું ખોટું અર્થગ્રહણ કરવું ભારે પડ્યું, સંક્રમણ વધતા AMCએ ફરી બંધ કરાવ્યા જિમ

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસના અલગ-અલગ અર્થઘટનને લઈને કેટલાક જીમ સંચાલકો દ્વારા જીમ પ્રવૃત્તિ શરૂ...

રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતને લઇ તંત્રએ કેમ વારંવાર કરવા પડે છે દાવા! આજે વધુ એક ખુલાસો

ગુજરાતમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે કોરોના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને વાતાવરણ ગરમાયું છે. રાજ્યમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઇ હોવાનું...

કોરોનાએ પકડી પીક/ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા નવા 2640 કેસ, 644 કેસ સાથે સુરત ટોપ પર

ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવતા કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે આજ રોજ રાજ્યમાં ગત રોજ નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ...

બેફામ લૂંટ/ 800 રૂપિયાના ઈન્જેક્શનની 5400માં કાળા બજારી, રેમડેસિવિરની અછત સર્જાતા સરકાર ભાવ નક્કી કરે તેવી માંગ

રાજ્યમાં ફરી કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. એવામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઇ રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારો કોરોનાના ભરડામાં આવી...