GSTV

Category : ગુજરાત

અમદાવાદમાં કોરોના વેક્સિન લીધાના 12 કલાકમાં જ વ્યક્તિનું મોત, પરિવારે ડૉક્ટર પર લગાવ્યો ગંભીર આક્ષેપ

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે સમગ્ર ગુજરાતમાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં 58 વર્ષના એક વ્યક્તિએ કોરોનાની રસી લીધાના 12 કલાકમાં...

કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદીઓ ચિંતામાં, રેમડેસિવર ઈન્જેક્શન લેવા લોકોની પડાપડી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરીથી કોરોના વકર્યો છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના...

10 દિવસ અગાઉ જ વેક્સિન લેનાર પાટણના સાંસદ કોરોના સંક્રમિત, જાણકારી આપવા તૈયાર કરાયેલી પ્રેસનોટમાં મોટો છબરડો

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોનાથી સંક્રમિત થતાં તેઓ અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ભરતસિંહ ડાભીએ 10 દિવસ પહેલાં જ રસીનો પ્રથમ...

સુરતની નવી સિવિલની ગંભીર બેદરકારી : મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિંદુ પરિવારને સોંપી દેવાતા કરી દેવાયા અંતિમ સંસ્કાર, તંત્રએ કર્યો ભૂલનો સ્વીકાર

સુરતમાં નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની અદલાબદલી મામલે વહીવટી તંત્રએ ખાનગી એજન્સી પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. તંત્રની ભૂલ બાદ હોસ્પિટલમાં એક બેઠક મળી...

શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોરોના વિસ્ફોટ, અમદાવાદના આ વિસ્તારોમાં વાયરસનો કહેર વધ્યો

 અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ...

જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથનું આજે જન્મ કલ્યાણક, વર્ષીતપનો થશે પ્રારંભ

ફાગણ વદ-૮ આવતીકાલે છે ત્યારે જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે. આવતીકાલના પવિત્ર દિવસથી જ જૈનોના મહાતપ એવા વર્ષી તપનો પણ પ્રારંભ...

ડરામણી સ્થિતિ/ ગુજરાતના આ શહેરમાં થયો કોરોના બ્લાસ્ટ, હોસ્પિટલોમાં પણ ખુટી રહ્યાં છે બેડ! તંત્ર પણ ચિંતિત

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. હોસ્પિટલોમાં બેડ પણ ભરાઈ ગયા...

વધતા કોરોના કેસને લઈને વિપક્ષના આ નેતાએ સરકારને જોડ્યા બે હાથ, તીખા સવાલો કરીને માંગ્યા જવાબ

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ઈને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને બે હાથ જોડ્યા છે .અને ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા નાયબ મુખ્યપ્રધાનને માંગ કરી છે....

ફફડાટ/ સુરતના મહિધરપુરાની અમુક શેરીઓ કરાઈ બંધ, ભૂલથી પણ આ વિસ્તારમાં જશો નહી

સુરતમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધતા તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજારની અનેક શેરીઓ બંધ કરવામાં આવી છે. મહીધરપુરાની મોટી શેરી…...

અમદાવાદમાં એક જ દિવસમાં નવા 646 કેસ અને ચાર મોત નિપજ્યા, કોરોના હવે કાબૂ બહાર: ટેસ્ટીંગ માટે લાગી લાઈનો

અમદાવાદ શહેરમાં સતત નવમા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા 646 નવા કેસ નોંધાયા છે.કોરોનાના કારણે ચાર લોકોના મોત થવા પામ્યા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના...

ઓહ બાપ રે/ શહેરની ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ માટે લાંબુ વેઇટિંગ, દિવસમાં સરેરાશ 1200થી વધુ ટેસ્ટીંગ..

અમદાવાદમાં ઘાતક વાયરસનો કહેર વધ્યા બાદ લોકોમાં જાગૃતા આવી છે. ટેસ્ટિંગના ડોમ બાદ હવે ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ માટે લાઇનો લાગી છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં...

અમદાવાદમાં સ્થિતિ વણસી/ બાળકો પણ થઇ રહ્યા છે વાયરસના શિકાર, સિવિલમાં દાખલ થયા 11 બાળકો :તંત્રને છુટ્યો પરસેવો!

કોરોના વાયરસની બીજી લહેરમાં નાના બાળકો પણ સંક્રમિત થઇ રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સતત નવા કેસ દાખલ થઇ થયા છે. જ્યાં એક તરફ...

રાકેશ ટીકેટનો ગુજરાતમાં પ્રવેશ, અંબાજી પહોંચીને માં અંબાના મંદિરમાં ઝુકાવ્યું શિશ

આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત આગેવાને સૌ પ્રથમ અંબાજી મંદિરમાં શિશ ઝુકાવ્યુ છે. રાકેશ ટિકૈત વહેલી સવારે જ ટ્રેન મારફતે આબુ રોડ પહોંચ્યા...

બેદરકારી/ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ મહિલા દર્દીનું મોત નિપજ્યું, મૃતદેહ અદલા બદલી થતા પરિજનોનો ભારે હોબાળો!

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. બીજી તરફ સુરતની નવી સિવિલની કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં...

મહત્વનું/ આ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ કામના સ્થળ પર મળશે પ્રવેશ,વેપારીઓએ વેક્સિન મૂકાવીને ‘રસી લીધી છે’ તેવા બોર્ડ લગાવવા પડશે!

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાં કોરોના બેકાબૂ બનતા મહાનગરપાલિકા તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. મનપાએ વિવિધ બજાર તેમજ ઔદ્યોગિક એકમોમાં...

સંક્રમણથી બચવા માટે લોકો જાગૃત બન્યા, વાયરસ વધતા મોરબી, કાણીયોલ, કોઠાવી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન!

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે અને દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિવિધ શહેરો અને ગામડાઓમાં સ્થાનિકો-વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો...

ગુજરાતી સાહિત્યનો ઝળહળતો તારલો ખરી પડ્યો, સાહિત્ય પ્રેમીઓને રડતી આંખે છોડીને ચાલ્યા ગયા ખલિલ ધન તેજવી

રાજ્યના જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર ખલીલ ધન તેજવીનું વડોદરા ખાતે નિધન થયુ છે. ગઝલકાર છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બિમારીથી પિડાઈ રહ્યા હતા તેમની આ...

માસ્ક ન પહેરતા અને ભીડભાડ કરનારા સામે પોલીસ કડક બનશે, આકરો દંડ પણ વસૂલશે

કોરોના વકરતાં હવે ફરી વખત કડક દંડ વસૂલાત કરવા માટે પોલીસને સક્રિય બનવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. ખાસ કરીને માસ્ક નહીં પહેરતાં લોકો ઉપરાંત...

આજથી ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટ બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો તમામ વિગતો માત્ર એક ક્લિકે

આજથી ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. સવારે 9 વાગ્યે આબુરોડ રાજસ્થાન બોર્ડરથી ટિકૈતનું ગુજરાતમાં આગમન થશે. સવારે 11 વાગ્યે અંબાજી...

કોરોનાની સુનામી લહેરમાં તણાયું ગુજરાત, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 2815 કેસો, દિવસેને દિવસે બની રહી છે ભયાવહ સ્થિતિ

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા...

રસીની વિશ્વાસનિયતા સામે સંદેહની સ્થિતિ! વેક્સિનના બે ડોઝ લીધા છતાં ગુજરાત પોલીસના 350 જવાનો થયા સંક્રમિત!

સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ કોરોના વકરી રહ્યો છે. ગુજરાત પોલીસના સવા લાખ કર્મચારીઓને કોરોના વોરિયર્સ...

RT-PCR થી અરાજક્તા સર્જાતાં લેવાયેલો નિર્ણય, રિપોર્ટ હશે તો જ ગુજરાત આવતી ફ્લાઇટમાં બેસી શકશો

કોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારાને પગલે ગુજરાતમાં પ્રવેશતા અગાઉ પ્રત્યેક માટે RT-PCR ટેસ્ટ રીપોર્ટ ફરજીયાત કરાયો છે. RT-PCR ટેસ્ટ રીપોર્ટ ફરજીયાત કરાયો છે ત્યારથી અમદાવાદના સરદાર...

કાળમુખા વાયરસનો પંજો વકર્યો: મેટ્રોપોલિટન કોર્ટમાં કોરોનાની એન્ટ્રી, બે મેજિસ્ટ્રેટ અને 12 કર્મચારીઓ સંક્રમિત થતા તંત્રમાં મચ્યો હડકંપ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાતના અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટ બાદ મેટ્રોેપોલિટન કોર્ટમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ છે. આજે અહીંના બે મેજિસ્ટ્રેટ...

સરકારની ખોરી દાનત: આ તો કોરોના છે કે જનતા સાથે છેતરપીંડી, રાજકોટમાં મોતના આંકડામાં છે મસમોટો ગોટાળો

રાજકોટમાં કોરોનાનું ભયાવહ સ્વરૂપ સામે આવ્યું છે. રાજકોટમાં કોરોનાને કારણે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા ફરી આંકડાઓની માયાજાળ રચી મોતના સાચા...

ગુજરાતમાં વધી રહ્યું છે નશાનું પ્રમાણ: નારોલ પોલીસે 100 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો

અમદાવાદમાં ફરી એક વાર નશાનો સામાન ઝડપાયો છે, અને એ પણ એક-બે નહીં 100 કિલોથી વધુના સામાન નારોલ પોલીસે લાંભા ત્રણ રસ્તા પાસેથી રિક્ષામાં લઈ...

સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા: દેશ-વિદેશમાં લોકોની છેતરપીંડી કરી ખંખેરી લેતો કોલ સેન્ટરનો સંચાલક ઝડપાયો

દેશ-વિદેશમાં છેતરપિંડી કરતા કોલસેન્ટર અવારનવાર પકડાય છે, પરંતુ સાયબર ક્રાઈમે એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે એક નહીં પરંતુ એકસાથે અનેક કોલસેન્ટર સંચાલકો સાથે રહીને...

અમદાવાદમાં બળાત્કાર: મદદ કરવાના બહાને રિક્ષાચાલક લઈ ગયો, એક પછી એક ચાર નરાધમોએ સગીરાને પીંખી નાખી

અમદાવાદ શહેરમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે. રિક્ષાની રાહ જોઈ રહેલ સગીરાને એક રિક્ષા ચાલક એ મદદ કરવાના બહાને લઈ ગયો અને...

DGPનો મોટો આદેશ: માસ્ક નહીં પહેરનારા ચેતી જજો, તમામ જિલ્લાના પોલીસ કમિશ્નરને અપાઈ આ સૂચનાઓ

રાજ્યમાં તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિર્દેશકને સૂચના આપવામાં આવી...

ઈમાનદારી: 14 લાખ રૂપિયા ભરેલી બેગ બહાર ગામ જતી વખતે પરિવાર સોસાયટીમાં જ ભૂલી ગયો, ચોકીદારે સહીસલામત પાછા આપ્યા

આજના જમાનામાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા અચકાતા નથી, ત્યારે ઈમાનદારીની મિશાલ સામે આવી છે. અમદાવાદના...

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું: ચેપ વધતાં કુલ 269 એરિયાને મુક્યા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં, આ રહ્યુ લિસ્ટ

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવે છે. જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જોઈએ તો, અમદાવાદ...