GSTV

Category : Navsari

છટકબારી: મહારાષ્ટ્રમાંથી આ રીતે ગુજરાતમાં ઘૂસી રહ્યા છે લોકો, સરકારે સતર્ક થવાની જરૂર

મહારાષ્ટ્રથી ગુજરાત જવા માટે ટ્રાવેલ્સ બસો તેમજ કારમાં આવતા મુસાફરોને આરટીપીસીઆરનો રિપોર્ટ ફરજિયાત રીતે બતાવો પડે તો જ ગુજરાતમાં પ્રવેશ મળી રહ્યો છે. જેની સામે...

વધુ એક વહીવટ? / સુરત બાદ ભાજપના વધુ એક કાર્યાલય ખાતે નિઃશુલ્ક 1000 રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ

રાજ્યમાં એક તરફ લોકોને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત પડી રહી છે તો બીજી બાજુ ભાજપ દ્વારા એટલે કે સી.આર પાટીલ દ્વારા સુરતના ભાજપના કાર્યાલય ખાતે રેમડેસિવિર...

નવસારી: દર્દીઓના મોત મામલે આરોગ્ય વિભાગે મૌન તોડ્યું, ખાનગી હોસ્પિટલના દર્દીઓની નથી થતી નોંધણી

નવસારી જિલ્લામાં કોરોનાકાળમાં દર્દીઓના મોતને લઈને આખરે આરોગ્ય વિભાગે મૌન તોડ્યુ છે. જેમાં જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની નોંધણી થતી નથી.તો સાથ જ...

સરકાર ઉંઘમાં: વાપીની ચેકપોસ્ટથી મહારાષ્ટ્રમાંથી આવતા લોકો મનફાવે તેમ ઘૂસે છે, ફરજિયાત ટેસ્ટ ક્યાં ગયાં !

મહારાષ્ટ્રથી ગુજરાત આવતા લોકો માટે આટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયા છે.પરંતુ વાપી બોર્ડર ખાતે જ કેટલાક સ્થળે છિંડા જોવા મળી રહ્યા છે. જેથી કોરોના કેસ વધવાની...

રાજસ્થાન સરકારની બેવડી નીતિ: ગુજરાતના વાહનોના પ્રવેશ પર મનાઈ, રતનપુર બોર્ડર પર બસો રોકી

રાજસ્થાનમાં ગુજરાતમાંથી પ્રવેશતા વાહનો મુદ્દે સરકારની બેવડી નીતિ સામે આવી છે. ગુજરાત પરિવહન નિગમની બસોને રાજસ્થાનમાં પ્રવેશ માટે મનાઇ ફરમાવવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર...

નવસારીમાં ઝુંપડાવાસીઓને નોટિસ પાઠવ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરતા JCB દ્વારા ડીમોલેશન હાથ ધરાયું

નવસારીના બંદર રોડ પર રેલ્વેની જગ્યામાં ઝૂંપડામાં રહેતા 30 શ્રમિકોને પાલિકાએ આવાસ ફાળવ્યાં હતાં. પરંતુ આવાસને તેમણે ભાડે ચઢાવી તેઓ ઝૂંપડામાં જ રહેતા હતાં. જેથી...

નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે

રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી અવારનવાર આગ લાગ્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એવામાં રાજ્યમાં વધુ એક જગ્યાએ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. નવસારીની...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી/ પ્રચારનો આજે અંતિમ દિવસ, ભાજપ અધ્યક્ષનો રોડ શો: બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉમટ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પાલિકા અને પંચાયતની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે...