GSTV

Category : Kheda-Anand

પાણી માટે વલખા: ઠાસરાનું એક ગામ જે છેલ્લા 15 દિવસથી વેઠી રહ્યું છે પાણીની સમસ્યા

ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ઠાસરા તાલુકાના છેવાડે આવેલા ચેતર સુંબા તાબે કેરીપુરા ગામમાં ૨૭ દિવસ થી પીવાના પાણી માટે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે....

દ્વારકા કે ડાકોર જવાના હોય તો પડશે ધરમધક્કો, કોરોનાના વધતા વ્યાપ વચ્ચે આટલા દિવસ માટે બંધ રહેશે મંદિર

સતત વધી રહેલા કોરોના કેસના કારણે પ્રશાસને દ્વારકા મંદિરને આગામી 27 તારીખથી લઈ 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આવનાર હોળીના તહેવાર તથા...

પ્રતિબંધ/ દર્શનાર્થીઓ ડાકોર જતા પહેલાં આ વાંચી લો, રણછોડરાયજીનું મંદિર આ 3 દિવસ સુધી રહેશે બંધ

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમ અને ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જો કે બંધ બારણે તમામ ધાર્મિક વિધિ અને...

ખેડા: મહેમદાબાદ નગરપાલિકામાં ચાલી રહ્યો છે બેરોકટોક ભ્રષ્ટાચાર, આરટીઆઇ એક્ટિવિસ્ટ એસો. દ્વારા કરાઈ રજૂઆત

ખેડાના મહેમદાવાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખે મામલતદારને આવેદન આપ્યું હતુ. ભ્રષ્ટાચારો બાબતે અનેક ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી કરવા છતાં કોઇ પગલાં ભરવામાં...

કોરોના/ ડાકોરનો ફાગણી પૂનમનો મેળો રદ કરાતા ભક્તોમાં રોષ, વેપારીઓને પડશે આટલા કરોડનો ફટકો

યાત્રાધામ ડાકોરમાં યોજાતો ફાગણી પૂનમનો મેળો સરકારે રદ કર્યો છે. ૨૭, ૨૮ અને ૨૯ તારીખે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર તેમજ આજબાજુનો વિસ્તાર સુમસામ જોવા...

ભવનાથ મેળા બાદ વધુ એક પ્રસિદ્ધ મેળાને લાગ્યું કોરોના ગ્રહણ, ફાગણી પૂનમ ભક્તો વગર જ ઉજવશે કાળીયા ઠાકોર

રાજકીય મેળાઓ પૂર્ણ થયા છે અને હવે ધાર્મિક મેળાઓની શરૂઆત થઇ છે. ત્યારે, રાજકીય મેળાઓમાં લાખોની જનમેદની પર જેને વાંધો નથી પડતી તેવું રાજકીય પક્ષોના...