કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાત સરકારે તમામ સરકારી અને ખાનગી સ્કૂલો અને કોલેજોના ક્લાસિસને 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ઓનલાઈન ક્લાસિસ...
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રેમડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત પ્રવર્તી રહી છે. ત્યારે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ડ્રગ્સ કંટ્રોલર જનરલ વી.જી. સોમાનીને પત્ર લખી ઇન્જેક્શનનું ઉત્પાદન...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે....
કોરોના મહામારી વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ આ નિર્ણય...
સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર...
ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઇને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો...
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એક મહિના માટે મોકૂફ રહે તેવી સંભાવના છે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટર અને અન્ય સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં...
ગુજરાતમાં રેમડેસિવિર ઇંજેકશનની અછત વચ્ચે ગુજરાતમાં આજે વધુ 24,687 રેમડેસિવીર ઇન્જેક્શન ઉપલબ્ધ થયા છે. આખા માર્ચ દરમિયાન ગુજરાતમાં 1,63,716 રેમડેસિવીરનો ઉપયોગ થયો છે. જ્યારે એપ્રિલના...
રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણના વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ લોકો સંક્રમિતના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા...
ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં...
માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-1), સહાયક માહિતી નિયામક (વર્ગ-2) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-3) તથા માહિતી મદદનીશ (વર્ગ-3) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત...
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ વાયરસની ઝપેટમાં વધુ એક કેબિનેટ મંત્રી ઝપેટમાં આવ્યા છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને...
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના સામે ગુજરાત સરકાર જુસ્સાભેર કામ કરી રહી છે. સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા...
સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઈન્જેક્શનની અછત અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો...
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન અંગે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન...
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે સીએમ રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન સુરતની મુલાકાતે પહોંચ્યા...
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસે શિક્ષણમાં ખાનગીકરણ બંધ કરવાનો વાયદો કર્યો છે.વિદ્યાર્થીઓ 24 કલાક વાચી શકે તે માટે લાયબ્રેરી, સરકારી...
કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીએ માઝા મુકતા હવે આમ આદમીને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ખાદ્યતેલોમાં ફરી એક વખત ભાવવધારો થતાં ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ...
ગુજરાતમાં રોજબરોજ સતત કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે કોરોનાએ ના તો રાજનેતાઓને બાકાત રાખ્યાં છે,...
રાજ્યમાં તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરને કડકપણે પાલન કરાવવા રાજ્ય પોલીસ મહાનિર્દેશકને સૂચના આપવામાં આવી...
ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 2815 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 2815...