GSTV

Category : Baroda

લ્યો બોલો! આ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદમાં ગિરફ્તાર કોંગી ઉમેદવાર વિજેતા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની વાડી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને લેન્ડ ગ્રેબિંગ ગુનાનો આરોપી આજે થયેલી મતગણતરીમાં વિજેતા ઘોષિત થયો હતો. ગઈ કાલે...

કોંગ્રેસનાં આંતરિક ડખાનો લાભ ભાજપને: વડોદરા જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક પાલિકા…બધું જ ગુમાવ્યું

વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં લોકોએ કોંગ્રેસને ખોબેખોબે મત આપી સત્તા સોંપી હતી.પરંતુ વર્ષ-૨૦૨૧માં કોંગ્રેસે પાછલી ટર્મની તમામ સત્તા ગુમાવી દીધી છે. વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત...

કોંગ્રેસના વળતા પાણી: વડોદરા જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પર અપક્ષ કરતા ઓછા મત મળ્યા

વડોદરા જિલ્લા પંચાયતની આજે યોજાયેલી મતગણતરીમાં જિલ્લાની બે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર કરતા અપક્ષ ઉમેદવારોને વધારે મતો મળ્યા હતાં. વાઘોડિયા તાલુકાના જરોદ બેઠક પર ભાજપના...

ચૂંટણી પરિણામ: વડોદરામાં આવી છે અત્યાર સુધીની સ્થિતી, જોઈ લો કોંગ્રેસના સૂપડાં કરી દીધા છે સાફ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે, જેમાં ભાજપ માટે આજનો દિવસ ઐતિહાસિક જીતની ખુશીનો હોવાનો સામે આવી રહ્યુ છે. ભારતીય જનતા પાર્ટી માટે...

વડોદરા: ફ્રૂટની દુકાનની લિફ્ટમાં કચડાયો યુવક, 15 દિવસ પહેલા જ લાગ્યો ગયો હતો નોકરી પર

વડોદરાના રાજમહેલ રોડ માર્કેટ પાસે ફ્રુટની દુકાનમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જૉકે ચોંકાવનારી વાત એ છે...

રોષ/ વાઘોડિયા ખાતે જાહેર સભામાં મતદારે એવું તે શું કર્યું કે મચી ગયો ઓહાપોહ, મધુ શ્રીવાસ્તવની બોલતી બંધ

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કે જેઓ સતત કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતા રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ તેમને કરેલા એક નિવેદનથી રાજકારણમાં ભારે...

ઓ બાપ રે/ લોનની લાલચમાં ડોક્ટુમેન્ટ આપ્યા તો તેમના નામે ગાડીઓ છૂટી ગઈ, જાતે જ શો રૂમમાં જઈને કરી આવ્યા સહીઓ

વડોદરાના નવાપુરામાં રહેતા ચંદન બાબુભાઈ ગોદડીયાએ પોલીસને જણાવ્યું હતું કે હું જુના કપડા લે વેચનો ધંધો કરું છું દર શુક્રવારે હું અમારા મોહલ્લામાં રહેતા આરતીબેન...

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

વડોદરા નજીકના છોટા ઉદેપુર જિલ્લામાં પંચાયતોની ચૂંટણીઓ દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ભાજપના એક ધારાસભ્ય મિટિંગમાં ભાન ભૂલ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. છોટા...

વડોદરામાં કોંગ્રેસની હાર પાછળનું મોટું પરિબળ: આ ઉમેદવારો ખેંચી ગયા 30 હજારથી વધુ મત, ડિપોઝીટની સાથે સાથે આબરૂ પણ ગઈ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેલા ૩૦ જેટલા અપક્ષો અથવા ૯૭ જેટલા અન્ય પક્ષના ઉમેદવારો સીધી અથવા આડકતરી રીતે ભાજપ અથવા કોંગ્રેસના ઉમેદવારોની હાર માટે...

વડોદરામાં એવી રીતે હાર્યા કે નોટા કરતા પણ મળ્યા ઓછા મત, 19 વોર્ડમાં નોટામાં પડયા 13390

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એક પણ ઉમેદવારો પસંદ ના હોય તે માટે ચૂંટણીપંચ દ્વારા અપાયેલા વિકલ્પ નોટાનો વડોદરાના ૧૩૩૯૦ મતદારોએ ઉપયોગ કર્યો હતો. કેટલાંક વોર્ડમાં...

વડોદરામાં ભાજપ 69 બેઠકો સાથે ભગવો લહેરાયો, 2015 કરતા 11 સીટ વધુ : કોંગ્રેસના સૂપડાં સાફ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. કોર્પોરેશનની ૧૯ વોર્ડની ૭૬ બેઠક પર યોજાયેલી ચૂેંટણીમાં ભાજપે૬૯ બેઠકો જીતી લઇ ભગવો ફરકાવી દીધો છે....

વડોદરા મહાપાલિકા ચૂંટણીના પરિણામોની અસર પંચાયતો પર પડશે?: જાણો રાજકીય પક્ષોનો મત

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના પરિણામો પર અસર પડશે કે કેમ તે મુદ્દે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં...

વડોદરા: 24 કલાકમાં વધુ 43 લોકો થયા કોરોના સંક્રમિત, 27 દર્દીઓ વેન્ટિલેટર પર

શહેરમાં કોરોનાના છેલ્લા ચોવીસ કલાકના ટેસ્ટિંગ દરમિયાન વધુ ૪૩ લોકો  પોઝિટિવ આવ્યા છે.જ્યારે કોરોનાની સારવાર લેતા ૪૨ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.હાલમાં શહેરમાં કોરોનાના...

વડોદરા પોલિટેકનિક ખાતે જોવા મળ્યા વિચિત્ર દ્રશ્યો, મતગણતરી પહેલા સ્ટંટ તો બાદમાં ભુલાયો કોરોના

વડોદરા પોલિટેકનિક કોલેજની બહાર ભાજપના આગેવાનોનો મોટો જમાવડો હતો. જ્યારે,કોંગ્રેસના આગેવાનોને સવારથી જ શોધવા પડે તેવી સ્થિતિ હતી. પોલિટેકનિક કોલેજ ખાતે આજે સવારે મતગણતરી શરૂ...