GSTV

Category : Banaskantha

બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ

બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. પાલનપુર તાલુકાના ભાગળ ગામે શુક્રવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું. જે મામલે પોલીસે ચાર લોકો...

બનાસકાંઠામાં વધતું કોરોના સંક્રમણ, કેસોની સામે સર્જાઈ રહી છે બેડની અછત / તંત્ર-જનતામાં ગંભીરતાનો અભાવ

બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ વધતા કેસોની સામે તંત્ર અને લોકોમાં જે ગંભીરતા હોવી જોઇએ તે જોવા મળતી નથી....

અમીરગઢ: માનપુરિયા દૂધ ડેરીનો પ્રશ્ન પેચિદો બન્યો, મંત્રીઓની મનમાનીના વાંકે ગ્રાહકોએ ડેરીને તાળા માર્યા

અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામની દૂધ ડેરીનો પ્રશ્ન દિવસે દિવસે પેચીદો બનતો જાય છે. મંત્રી અને ગ્રાહકો વચ્ચે ચાલતા ઘર્ષણથી છેલ્લા ચાર દિવસથી ડેરીને ખંભાતી તાળા...

ગુજરાતનું ગૌરવ: ખેડૂત પુત્રીએ નેશનલ પેરા એથલેટિક્સમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, લાંબી કુદમાં પણ સિલ્વર મેડલ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ઘાણા ગામની ખેડૂત પુત્રીએ ૧૯ મી નેશનલ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૧ માં ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ, જયારે લાંબી કુદમાં સિલ્વર મેડલ...

હિમ્મતનગર/ મહિલાએ પોલીસ કોંસ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, લગ્ન લાલચ આપી ફરી ગયો

હિંમતનગરના પુંસરની ગામની પરણિતાએ પોલિસ કોસ્ટેબલ સામે દુષ્કર્મ અને શારિરીક શોષણની ફરિયાદ નોંધાવી છે, પીડિતાનો આક્ષેપ છે કે, લગ્ન કરવાની લાલચ આપી મહિલાને પ્રેમની માયાજાળમાં...

રાકેશ ટિકૈતની મુલાકાત પર શંકરસિંહ વાઘેલાનું નિવેદન, રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યું છે આંદોલન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. 4  અને  5 એપ્રિલે ખેડૂત આંદોલન નેતા રાકેશ...

ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા : રૂપાણી સરકાર ટેન્શનમાં, શંકરસિંહ વાઘેલા થયા સક્રિય

કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત...

બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાંના લોકો વેઠી રહ્યા છે પાણીની તીવ્ર અછત, આખરે કેમ?

રણની કાંધીએ અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. જ્યારે આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં ખેતરોમાં બનાવેલા બોરમાંથી...

બટાકાનું વેચાણ કરવા મામલે બનાસકાંઠાના ખેડૂતો મૂંઝવણમાં, ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠામાં બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. બટાકાની માંગ ઘટતા ભાવ તળીયે બેસી ગયા છે. વેપારીઓ પણ બટાકા ખરીદવા માટે ખેતરમાં આવતા...

બનાસકાંઠાની આ મહિલા અન્ય ખેડૂતો માટે બની પ્રેરણારૂપ, નજીવા ખર્ચે બટન મશરૂમની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ ઇકબાલગઢમાં એક મહિલા નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. જેથી આ મહિલા અન્ય ખેડૂતો માટે...

દારૂબંધી! ભૂવાજી ભક્તોની હાજરીમાં જ આખી દારૂની બોટલ ગટગટાવી ગયા, સોશિ. મીડિયામાં વીડિયો વાયરલ

રાજ્યમાં ભૂવાઓ-તાંત્રિકો પોતાના ભક્તોને ચમત્કારો દર્શાવવા અનેક વિવિધ કરતૂત કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું ભુવાએ પણ જાણે સાબિત કર્યું છે....

નીતિન પટેલે પોતાનો ગઢ સાચવી રાખ્યો: ઉત્તર ગુજરાતની વધુ બે નગરપાલિકામાં ભગવો લહેરાયો, શંકર ચૌધરીની મહેનત રંગ લાવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે એક પછી એક બેઠકો પર પરિણામ આવી રહ્યા છે. અહીં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત હવે 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા...

બનાસકાંઠા: ગેસ ગળતર થતા 2 લોકોના મોત, બાયોગેસના કુવામાં સફાઈ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના ગુંગળામણથી મોતને લઈને સમગ્ર પંથકમાં સનાટ્ટો છવાઈ ગયો....

શું કોરોના જતો રહ્યો! રાજ્યમાં વિવિધ પક્ષોના રોડ શોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

આપણે અવારનવાર એવું જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે, કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા મામલે ભાજપ હોય કે કોંગ્રેસ. કોઇ પણ...