GSTV

Category : Ahmedabad

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA એ પણ આવી શકે છે ગુજરાત, એન્ટિલીયા કેસમાં સામે આવ્યું અમદાવાદ કનેક્શન

મહારાષ્ટ્ર ATS બાદ હવે NIA પણ ગુજરાત આવી શકે છે. એન્ટિલીયા કેસ તપાસમાં ગુજરાતનું વધુ એક કનેક્શન સામે આવ્યું છે. આ કનેક્શનને લઈને NIA ગુજરાતમાં...

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, પાલડી, ગોતામાં હાહાકાર : ચૂંટણી બાદ અમદાવાદ અને સુરતમાં કોરોનાની બીજી લહેર

ગુજરાતમાં કોરોનાના કેસો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં આંક 500ને વટાવી જતાં આજે રાજ્યમાં કુલ 1730 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે....

દેશમાં એક્ટિવ કેસ મામલે 9 સ્થાનનો કુદકો લગાવી ગુજરાત 9મા સ્થાને પહોંચ્યું, રાજ્યમાં કોરોનાના વધ્યા 5 ગણા કેસ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1730 કોરોનાના કેસ નોંધાયા છે. આજથી 1 મહિના પહેલા એટલે કે 30 દિવસ પહેલાં રાજ્યમાં...

ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ : આજે વધુ નવા 1730 કેસ સામે આવ્યાં, વધુ આટલાં દર્દીઓના મોત

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1730 નવા કેસો સામે આવ્યાં...

એન્ટિલિયા કેસમાં નવો ખુલાસો : નીકળ્યું અમદાવાદ કનેક્શન, સમગ્ર ષડયંત્ર રચવા સીમકાર્ડ ખરીદાયાં બોડકદેવથી

મુંબઇમાં થોડાં દિવસ અગાઉ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી વિસ્ફોટક ભરેલી કાર મૂકવાની તપાસ મામલે NIA અને મુંબઇ ATS વધુ તપાસ કરી રહી...

અમદાવાદીઓ એલર્ટ/ કોરોનાના નવા સ્ટ્રેનને લઇ સિવિલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટરનું મોટું નિવેદન, જો નહીં ચેતો તો…

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર જે.વી. મોદી અને ડૉક્ટર કાર્તિક પરમારના...

અમદાવાદીઓ માથે આવી વધુ એક ઘાત: કોરોનાના કહેર બાદ ઝેરી હવાનું પ્રદૂષણ વધ્યું, દિલ્હી અને પુણે કરતા પણ ખતરનાક સ્થિતી

અમદાવાદમાં રહેતા લોકો માટે વધુ એક ઘાત આવી છે. અમદાવાદની હવા દિલ્હી અને પુણેની સરખામણીએ વધારે પ્રદૂષિત છે. અમદાવાદ સિટીનો એર ક્વાલિટી ઈંડેક્સ 286 સુધી...

નેતાઓ પણ ઝપેટમાં/ વધુ એક ધારાસભ્ય કોરોનાની હડફેટે, કોંગ્રેસના MLA નૌશાદ સોલંકી થયા સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે ધીરે-ધીરે પહેલાંની જેમ નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યાં...

ગુજરાત ATS ને મોટી સફળતા, 2006ના કાલુપુર બ્લાસ્ટ કેસમાં પુણેથી વધુ એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 2006માં થયેલા બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત ATS ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS એ પુણેથી મોહસીન નામના આરોપીની ધરપકડ કરી...

દરિયાપુરની સ્કૂલના 300 વિદ્યાર્થીઓના ભાવિ પર તોળાતો ખતરો, માન્યતા રદ્દ થતા વાલીઓ પહોંચ્યા ડીઈઓ કચેરી

અમદાવાદના દરિયાપુરની વી.આર. શાહ સ્કૂલના 300થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં પહોંચ્યુ છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ડીઈઓ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા. આજે ધોરણ...

શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડ: તપાસ રિપોર્ટ જાહેર કરવાની મનાઈ સામે સરકારે હાઇકોર્ટમાં કરી અરજી

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે. સરકારે આ અપીલ તપાસનો રિપોર્ટ જાહેર કરવાના મનાઇહુકમ સામે કરી છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 8...

CA છેલ્લા વર્ષનું પરિણામ જાહેર / અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ માર્યું મેદાન, ઓલ ઇન્ડિયાના ટોપ 50માં મેળવ્યું સ્થાન

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ દ્વારા CA ફાઈનલ યરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  જેમાં અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના...

અમદાવાદ: બાપુનગરની હોટલમાં પતિએ કરી પત્નીની હત્યા, બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદના બાપુનગરમાં આવેલી હોટેલ અતિથિ પેલેસમાં હત્યાની ઘટના બની છે. પતિએ પત્નીની હત્યા કરી. જે બાદ પતિએ પોતાનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો. જેથી ઇજાગ્રસ્ત...

કોરોના થયો બેકાબુ/ છેલ્લાં 24 કલાકમાં વધુ નવા કેસ 1600ને પાર તો અમદાવાદનો આંકડો ચિંતાજનક

ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમ કે છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1640 કેસ નોંધાયા છે....

અમદાવાદ: એસીના શો રૂમમાં લાગી ભીષણ આગ, 1નું મોત 2 થયા ઘાયલ તો અનેક વાહનો બળીને ખાખ

અમદાવાદમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. અમદાવાદના ભરચક ગણાતા રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાના સમાચાર છે. આગ એટલી ભીષણ હતી કે...

રૂપાણી કહી કહીને તૂટી ગયા કે નહીં લાગે લોકડાઉન પણ હવે લોકોને નથી ભરોસો ! રાજ્યના આ વિસ્તારોમાંથી લોકો વળ્યાં પોતાના વતન તરફ

ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ જાહેર જગ્યાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે...

AMTS-BRTS સેવા બંધ કરવા પર કોંગ્રેસના પ્રહાર, ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારી રહી છે સરકાર

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMTS અને BRTS સેવા બંધ કરવામાં આવી છે.  ત્યારે કોંગ્રેસે તંત્રના આ નિર્ણયને તઘલધી ગણાવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ જણાવ્યુ...

અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો : હનીટ્રેપનો વધુ એક કિસ્સો, રાધિકા મોદી લગાવી ગઈ ચૂનો

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો અને ફેસબૂક જેવા માધ્યમ પર કોઇક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ...

કોલેજ ફીમાં ઘટાડા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી, આર્થિક હાલાકી ને ધ્યાને લઇ કોલેજ ફીમાં ઘટાડાની અરજીમાં કરાઈ

ભારતમાં જીવલેણ કોરોના વાયરસને એક વર્ષ પૂર્ણ થયું છે. લોકડાઉનના સમયમાં લોકોને પડેલી આર્થિક હાલાકીને ધ્યાને લઇ કોલેજ ફીમાં ઘટાડાની અરજી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ...

દંપતિની હત્યા કરનાર આરોપીઓની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ, પૂછપરછમાં એવા ચોંકાવનારા ખુલાસાઓ થયા કે પોલીસ પણ ચોંકી ઉઠી!

અમદાવાદ શહેરમાંથી મહત્વના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં શહેરના સોલા વિસ્તારમાંથી વૃદ્ધ દંપતી ની હત્યા કરનાર આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે.. આરોપીઓએ...

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણના પગલે લદાયા અનેક પ્રતિબંધ, જમાલપુર એપીએમસીમાં પણ આજથી ઓડ ઈવન પદ્ધતિ

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણના કારણે અનેક પ્રતિબંધ લગાવી દેવાયા છે.ત્યારે જમાલપુર એપીએમસીમાં પણ આજથી ઓડ ઈવન પદ્ધતિ લાગુ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેની અમલવારી...

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક આંકડા : છેલ્લાં 24 કલાકમાં કેસ 1500ને પાર જતા મોતની સંખ્યામાં પણ વધારો

ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમ કે છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1580 કેસ નોંધાયા છે....

કૌભાંડ/ શેલ્બી હોસ્પિટલમાં વગર બીમારીએ કોરોના દર્દી બતાવી મેડિક્લેઇમ પાસ કરાવવા જતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ શહેરની શેલ્બી હોસ્પિટલમાં બીમારી વગર કોરોના પેશન્ટ બતાવીને મેડિક્લેઇમ પાસ કરાવવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં કામ કરતા એક્ઝિક્યુટીવ અને મેડિક્લેઇમ વિભાગના આસિસ્ટન્ટ...

લોકડાઉનને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત, રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લાગુ થવાનું નથી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ કોરોનાના કેસમાં વધારો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આવેલા ચાર મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યુના સમયમાં પણ વધારો...

પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ કરાવવા મામલે AMCની સ્પષ્ટતા, જાણો કોનો કેટલો ચાર્જ લેવાશે

રાજ્યમાં વધતી જતી કોરોના મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. AMC દ્વારા 20 માર્ચના રોજ ફુડ બિઝનેસ તેમજ...

સાવધાન/ કોરોના વચ્ચે વધુ એક સમસ્યા સર્જાતા અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો, સ્વાસ્થ્ય જોખમાઇ શકે

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની હવા અતિ પ્રદૂષિત બની છે. શહેરની એર ક્વોલિટી ઇન્ડેક્સ 306 થયો છે. અમદાવાના એરપોર્ટ, રાયખડ, ચાંદખેડા...

કોરોના સંક્રમણ વચ્ચે આજે જીપીએસસીની વર્ગ એક અને બેની પરીક્ષા, સમગ્ર ગુજરાતમાંથી બે લાખ પંદર હજાર ઉમેદવારો

રાજ્યભરમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે આજે જીપીએસસીની  વર્ગ એક અને બેની પરીક્ષાનું આયોજન થયુ છે..જેમાં કુલ બે લાખ 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા...

રિક્ષા ભાડાંની બેફામ લૂંટ સામે ટ્રાફિક પોલીસ અંતે જાગી, જો રિક્ષાચાલક વધુ ભાડું વસૂલે તો હેલ્પલાઈન નંબર પર કરો કોલ!

રાજ્યમાં જીવલેણ અને ઘાતક કોરોનાની પરિસ્થિતિ વકરતાં શહેરમાં બીઆરટીએસ અને એએમટીએસની સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. આ સંજોગોમાં રિક્ષા ભાડાંની લૂંટ ચલાવાતાં ટ્રાફિક...

મોડી રાત્રે કરફ્યુનો અમલ કરાવવા માટે નીકળી પોલીસ, જમાલપુરમાં નાઈટ કરફ્યુની વાતો માત્ર કાગળ પર: સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાતે 9 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ લાગી જાય છે. જોકે  અમદાવાદના જમાલપુરમાં રાત્રિ કરફ્યૂનો અમલ કરાવતા સમયે પોલીસ સાથે માથાકૂટ થઈ હોય...

લો બોલો! કોરોના ગયો નથી ત્યાં કૌભાંડ બહાર આવ્યા, કોરોના પેશન્ટ બતાવી મેડિક્લેઈમ પાસ કરાવવાનું મસ મોટું કૌભાંડ! પોલીસ પણ ચોંકી ઉઠી

 રાજ્યમાં ફરી એક વખત જીવલેણ કોરોના વાયરસની પરિસ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ વચ્ચે કોરોનાના રોગચાળાના બહાને કમાણી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમને બિમારી થઈ નહોતી...