GSTV

Category : Ahmedabad

કોરોના : મહામારી કાબૂમાં ના આવતાં અમદાવાદમાં મળી ટોપ લેવલની બેઠક, આ IAS અધિકારીઓ રહ્યાં હાજર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ...

શહેર પોલીસ કમિશ્નરનું મહત્વનું જાહેરનામું, જો વાહન ઓવર સ્પિડીંગમાં હંકાર્યુ તો થશે આકરો દંડ: જાણી લો નવા નિયમો માત્ર એક ક્લિકે!

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. કમિશનરે વાહનોની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે કાયા વાહનની શહેર...

શું વર્ષ 2020ના માર્ચ જેવી કોરોના સંક્રમણની સ્થિતિ?, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 551 કેસ: પરિસ્થિતિ વધુ ગંભીર

અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે જીવલેણ કોરોનાના 500 ઉપરાંત કેસ નોંધાયા છે. ગુરૂવારે કોરોના વાયરસના નવા 551 કેસ નોંધાયા છે.જે અત્યાર સુધીમાં વિક્રમજનક કેસ હોવાનું...

SVP હોસ્પિટલની દાદાગીરી, 81 વર્ષના વૃદ્ધને દાખલ કરવાની ધરાર પાડી ના: મહિલાએ વીડિયો વાયરલ કરતા તંત્રમાં ખળભળાટ મચ્યો !

 શહેરની સરકારી SVP હોસ્પિટલની દાદાગીરી સામે આવી છે. જેમાં 81 વર્ષની વયના વૃદ્ધને કોરોના પોઝિટિવ થતા તેમને સારવાર માટે દાખલ કરવા પહોંચેલા પાલડીના એક મહિલા...

અંગદાન મહાદાન / અમદાવાદની હોસ્પિટલમાં બ્રેઇનડેડ થયેલા 3 યુવાનોના અંગોથી 9ને મળ્યું નવજીવન

કહેવાય છે એક સ્વજન માટે પોતાના આત્મજનના અંગદાનનો નિર્ણય સ્વાભાવિક રીતે ખૂબ કઠીન હોય છે, એ પરિસ્થિતિ પણ ખૂબ અઘરી હોય છે. પરંતુ આ પ્રકારના...

અમદાવાદમાં હવે 228 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનઃ 5 વિસ્તારો મુક્ત કરાયા તો વધુ નવા આટલાં વિસ્તારો ઉમેરાયાં

ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રોજબરોજના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસે માઝા મૂકી છે....

ગુજરાતમાં કોરોના ફુલ્યો ફાલ્યો : આજે વધુ નવા કેસનો આંક પહોંચ્યો 2000ની નજીક, સુરતમાં મચાવ્યો હાહાકાર

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં કોરોનાના આંકડાએ ભયનો માહોલ ઊભો કરી દીધો છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં...

એન્ટિલિયા કેસમાં નવો ખુલાસો : સચિન વાઝે અને મનસુખ હિરેન CCTV ફુટેજમાં દેખાયા એકસાથે

એન્ટિલિયા કેસમાં જે સ્કોર્પિયો કારમાંથી જિલેટિન સ્ટિક્સ મળી હતી, તેના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. તેના CCTV ફૂટેજ સામે આવ્યા...

કોરોના સંક્રમણને અટકાવવા પશ્ચિમ રેલ્વેનો મહત્વનો નિર્ણય, પ્લેટફોર્મ ટિકિટના દરમાં કરાયો વધારો

કોરોના મહામારીની સ્થિતિને જોતા અમદાવાદ વિભાગના 13 મોટા રેલ્વે સ્ટેશન પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રૂપિયા વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિનજરૂરી અવર-જવર તેમજ...

અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટતા સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલાં સારવાર હેઠળ અને કેટલાં ઓક્સિજન પર

ગુજરાતમાં કોરોના બેકાબુ થઇ ગયો છે. ગત રોજ બુધવારના રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો 1800ને નજીક પહોંચ્યો હતો. એટલે કે નવા 1790 કેસ નોંધાયા હતાં....

બાપુનગર પોલીસ સ્ટેશન પીઆઇ સામે ફરિયાદ, ચોરી કેસમાં આરોપીને છોડી મુકાયાનો આક્ષેપ

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિરુદ્ધ અરજી થઈ છે. ચોરી કેસના આરોપીને છોડી મુકતા ફરિયાદીએ પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. વેપારીની દુકાન બહાર  વાહનની...

કોરોના મામલે આરોગ્ય કમિશ્નરનું ભેદી મૌન,મીડિયા કર્મીઓને મહામારી સિવાય વાત કરવા જણાવ્યું: શું રાજ્યની હાલત છે અત્યંત ગંભીર?

અમદાવાદ સહિત રાજ્યમાં વધતા કોરાના કેસ પર રાજ્યના આરોગ્ય કમિશનર મૌન જોવા મળ્યા છે…આરોગ્ય કમિસનર જયપ્રકાશ શિવહરેએ મીડિયા કર્મીઓને કોરોના સિવાય વાત કરવા જણાવ્યુ હતુ..જેને...

કાલુપુર રેલ્વે સ્ટેશન / કોવિડના નિયમોનો ઉલાળીયો, કોઈ જ પ્રકારના ચેકીંગ વિના મુસાફરોનું આવનજાવન: સંક્રમણ વધશે તો!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોનાનો વિસ્ફોટ થવાની ભીતી સેવાઇ રહી છે. રાજધાની...

IIMમાં ઘૂસ્યો કોરોના/ IIM-Aમાં 20થી વધુના લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટીવ, સંસ્થાના 80 રૂમ કન્ટેનેમન્ટઝોનમાં: તંત્રમાં મચ્યો હડકંપ

અમદાવાદ શહેર IIM માં પણ કોરોનાનો પગ પેસારો થયો છે. પ્રખ્યાત ઈન્સિટીટ્યુટમાં 22 કેસો નોઁધાતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. શહેરમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે....

મહામારીની સ્થિતિને જોતા આજથી પ્લેટફોર્મ ટિકિટના 30 રૂપિયાવસુલવામાં આવશે, બિનજરૂરી અવર-જવર અટકાવવા લેવાયો નિર્ણય

કોરોના વાયરસની મહામારીની સ્થિતિને જોતા અમદાવાદ રેલ્વે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. રેલ્વે વિભાગના ૧૩ મોટા રેલવે સ્ટેશને પર આજથી પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રૂપિયા...

નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો / મારો જમાઇ PSI છે કહેતા સસરાં ભરાઇ ગયા, આવ્યો બંનેને જેલ જવાનો વારો

અમદાવાદમાં જગતસિંહ બિહોલા નામના યુવકને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું પૂરું ન થતા તે નકલી પીએસઆઇ બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરીને રોફ જમાવવા...

કોરોનાને નાથવા તંત્ર એલર્ટ : અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો, વધુ 19 વિસ્તારોનો સમાવેશ

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધતું જ જઇ રહ્યું છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 1790 કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદ અને સુરતમાં...

2008 સિરિયલ બ્લાસ્ટ કેસ : વર્ષો બાદ ધરપકડ કરી અમદાવાદ લવાયેલ આતંકી સલમાનને ફરી જયપુર મોકલવાનો ઓર્ડર

અમદાવાદમાં વર્ષ 2008 માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં કેટલાંય લોકોના મોત થયા હતાં તો કેટલાંય ઘાયલ થયા હતાં. ત્યારે આ સિરિયલ બ્લાસ્ટમાં સલમાન નામના આતંકીની ધરપકડ...

Covid 19 વિસ્ફોટ/ ગુજરાતમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત, નવા કેસ 1790 તો મોતનો આંક ચોંકાવનારો

ગુજરાતમાં આજે ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોના બેકાબુ થતા કોરોનાએ એવો તે ઉથલો માર્યો છે કે, હવે કોરોનાના કેસો થમવાનું નામ નથી...

વિચિત્રતા: કોરોના ડોમમાં બેફામ વેચાઈ રહી હતી પકોડી, ફોટા વાયરલ થયા બાદ ઘોડા વેચી ઊંઘતું તંત્ર જાગ્યું

એક તરફ રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે અને રોજે રોજે 500થી વધુ કેસ સામે...

કોરોના કહેર વચ્ચે કેવી રીતે શરૂઆત થઇ દેશની પહેલી પ્લાઝમા બેન્કની!! વાંચો આ ખાસ અહેવાલ

રાજ્યમા કોરોના કહેરે માથું ઉચક્યું હતું તેવામાં તેની કેવી રીતે સારવાર કરવી તે મોટો પ્રશ્ન હતો. તેવામાં કેટલાક તબીબોએ પ્લાઝમા થી કોરોના દર્દીની સારવાર કરવી...

AMCનું 2021-22 માટેનું 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ, ગત વર્ષ કરતા 1432 કરોડનું ઓછું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નું વર્ષ 2021-2022નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યું. આ બજેટમાં કોરોનાની અસરના પગલે બજેટના કદમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો. કમિશનરે...

વર્લ્ડ TB દિવસ: સામે આવ્યા ગુજરાતના ટીબી ચોંકાવનારા આંકડા, 2021માં જ નોંધાયા આટલા કેસ

આજે વર્લ્ડ TB દિવસ છે. ત્યારે ગુજરાતમાં TBના દર્દીઓના ચોંકાવનારા આંકડા જીએસટીવીને હાથ લાગ્યા છે. વર્ષ 2021માં જ એટલે કે 1 જાન્યુઆરી થી 23 માર્ચ...

અમદાવાદની સિવિલ મામલે એવો થયો છે ખુલાસો કે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ હચમચી જશે, 21, 920 લોકોના થયા છે મોત

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહી છે, હોસ્પિટલોના બેડ પણ ફૂલથઈ રહ્યા છે, સાથે સાથે હોમ આઈસોલેશનમાં પણ દર્દીઓ...

જુહાપુરાના નબીરાઓનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, ચાલુ કારે ખુલ્લી તલવાર સાથે નજરે પડ્યો યુવક: શું કાયદાનો નથી રહ્યો કોઈ ડર!

અમદાવાદ શહેરમાં ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાલુ કારે ખુલ્લી તલવાર સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાય રલ થયો છે. અમદાવાદ જુહાપુરાના શખ્શનો આ વીડિયો...

વર્ષ-2008 માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, આંતકી સલમાનની ધરપકડ કરાઈ

ગુજરાતના અમદાવાદ શહેરમાં વર્ષ 2008 અત્યંત ગોઝારો રહ્યો હતો. જેમાં અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ આંતકી બોમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો...

એરપોર્ટની સુરક્ષામાં પોલંપોલ: રનવે પર અચાનક ઘૂસી આવ્યું કૂતરું, ડોમેસ્ટિક એરપોર્ટ પર વિમાન ‘ડોગહિટ’ થતા રહી ગયું!

દેશના સૌથી વ્યસ્ત પૈકીના એરપોર્ટમાં સામેલ અમદાવાદ એરપોર્ટની હાલત અમદાવાદના રોડ જેવી જ છે. અમદાવાદના રોડ જેમ જ અમદાવાદ એરપોર્ટના રન-વેમાં પણ ક્યારેક ગાય ક્યારેક...

શહેરની મોટાભાગની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ફુલ, એકિટવ કેસની સંખ્યા પણ વધીને 1272 પર: અમદાવાદની પરિસ્થિતિ બની ચિંતાજનક!

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 502 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે દર્દીના મોત થયા...

અમદાવાદમાં આજે વધુ 27 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં, જુઓ ક્યાંક તમારો એરિયા તો નથી ને?

ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમણે હદ વટાવી દીધી છે. આજ રોજ આવેલા નવા કેસોની વાત કરીએ તો ગુજરાતમાં આજે...

કોરોના બાદ અમદાવાદ અને સુરત રોડ અકસ્માતનું બન્યું એપી સેન્ટર, 2 વર્ષમાં 13456 લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ચૂંટણી બાદ દિન પ્રતિદિન સતત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઇ રહ્યાં છે. તો સાથે સાથે દરરોજ...