GSTV

Category : Ahmedabad

અમદાવાદ: મણિનગર સ્વામીનારાયણ મંદિર ખાતે ફુલદોલોત્સવની ઉજવણી કરાઈ, ભગવાનને કર્યો ધાણી અને હારડાનો શણગાર

અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસદજી સ્વામીની નિશ્રામાં ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજીને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો....

અમદાવાદ: કરફ્યુ ભંગ કરી બનવ્યો હતો તલવાર સાથે વિડીયો, આખરે ઝડપાયા પોલીસના હાથે

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહેતા સફ્ફાન ભાટી તેમજ અન્ય એક વ્યકિતનો હાથમાં તલવાર સાથેનો વિડિઓ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે વેજલપુર...

ચાંદખેડામાં કુખ્યાત ઈસમ જીવાનો આતંક, કન્સ્ટ્રક્શન સાઈટ પર અનેક વાહનોની કરી તોડફોડ

અમદાવાદના ચાંદખેડામાં આવેલી ધ ક્રેસ્ટ કન્સ્ટ્રકશન સાઇટ પર જીવા રબારી નામના માથાભારે શખ્સે આતંક મચાવ્યો. પુરઝડપે ગાડીઓ ચલાવી અન્ય ગાડીઓ ઉડાવવાની કોશિશ કરવામાં આવી. મળતી...

અમદાવાદ/ બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે ગીતા મંદિર એસટી સ્ટેશન પર લોકોની ભીડ, લોકોની બેદરકારી સંક્રમણ વધારશે!

અમદાવાદમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે ગીતા મંદિર એસટી સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હતી. શહેરમાં સતત કેસ વધી રહ્યા હોવા છતાં લોકો બેદરકારી...

વસ્ત્રાપુરના રેજન્સી ટાવરની ઘટના,’બહેન-દીકરી નીકળે છે, ગાળો ન બોલો’ આ ટકોર કરનારને પાડોશીએ અચાનક મારી તલવાર!

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વસ્ત્રાપુરના પોશ ગણાતા રેજન્સી ટાવરમાં મહિલાઓ પસાર થતી હતી ત્યારે ગાળો બોલવાની ના પાડનાર પાડોશી...

ઓહ બાપ રે! હોળીના દિવસે દિવાળીવાળી, એક જ દિવસમાં 109 દર્દીઓ સિવિલમાં થયા દાખલ, 50 ટકાથી વધુ દર્દીઓ ઓકસીજન પર!

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે, આ વચ્ચે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં...

હેલ્થ વિભાગ દ્વારા સોસાયટીમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું, વસ્ત્રાપુરમાં આવેલા પંચરત્ન એપાર્ટમેન્ટમાં રસીકરણ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મહાપાલિકા દ્વારા રસીકરણની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે. હેલ્થ વિભાગ દ્વારા સોસાયટીમાં સૌ પ્રથમ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું  છે. શહેરના વસ્ત્રાપુરમાં...

તંત્રનો વહીવટ: પાંચ વર્ષમાં 78 મ્યુનિ. શાળા થઈ બંધ, અમદાવાદ શહેરમાં મ્યુનિ. શાળાઓની સંખ્યા ઘટીને 371 ઉપર પહોંચી

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક કાર્યરત એવી 78 શાળાઓ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન બંધ થઈ ગઈ છે.એક સમયે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તક શહેરમાં કુલ 563 શાળાઓ ચાલતી...

કોરોનાના વધતા કેસના પગલે લોકો માં આવી જાગૃતતા, લોકો પહોંચી રહ્યા છે ટેસ્ટ કરાવવા

અમદાવાદમાં વધતા કોરોના સંક્રમણ સાથે જ  કોરોનાને લઈને લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે… તેમજ રવિવારના દિવસે પણ લોકો કોરોના ટેસ્ટ માટે લોકો પહોંચ્યા હતા....

અમદાવાદ/ નરોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની, અજાણ્યાં વાહનની ટકકરે આધેડનું મોત

અમદાવાદના નરોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. નરોડાના મેમ્કો નજીક આવેલા રાજીવ ગાંધી ભવન પાસે અજાણ્યા વાહનને આધેડને ટક્કર મારી છે. જેમાં ઘટના...

શહેરની 150 હોસ્પિટલો છે ફાયર બોમ્બ સમાન, ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા

અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલો અને ઇન્ડસ્ટ્રીઝ ફાયર બ્રિગેડ માટે માથાનો દુખાવો બની છે. ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની 150 જેટલી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે. જ્યારે...

એસીબીની મોટી કાર્યવાહી, ઓડિટ કરતી કંપની પર દરોડા પાડી ખુલ્લો પાડ્યો ભ્રસ્ટાચારનો પહાડ

સરકારના જાહેર સાહસોનું ઓડિટ કરતી કંપની પીપારા એન્ડ કંપનીની  અમદાવાદ ઓફિસ માંથી અનેક વાંધાજનક દસ્તાવેજ, તેમજ હાર્ડ ડિસ્ક અને નાય સાહિત્ય મળી આવ્યું છે. ગુજરાત...

અમદાવાદમાં વકરતો કોરોના : નવા 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

અમદાવાદ શહેર વિસ્તારમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા વધુ કેટલાંક...

તંત્ર એક્શનમાં/ અમદાવાદમાં હોળી-ધૂળેટીને લાગ્યું કોરોનાનું ગ્રહણ, જાહેર સ્થાનો અને દેવાલયોમાં ઉજવણી પર પ્રતિબંધ

ગુજરાતમાં આજ રોજ ફરી કોરોનાના નવા 2276 કેસો સામે આવ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્યમાં અમદાવાદ, સુરત અને હવે વડોદરાની...

ગુજરાતમાં કોરોના બુલેટ ગતિએ : આજ રોજ નોંધાયેલા નવા 2276 કેસ વચ્ચે અમદાવાદ, સુરત બાદ વડોદરાના પણ ચિંતાજનક આંક

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે રાજ્યમાં રોજ દિનપ્રતિદિન સતત કોરોનાના નવા કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે હવે કોરોનાએ 2...

વિકૃતિ/ એક તરફી પ્રેમમાં પરિણીત યુવાને કર્યું ન કરવાનું, સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

પ્રેમને પામવા માટે પ્રેમી પંખીડા યુવક-યુવતીઓ અનેક નુસખાંઓ અપનાવતા હોય છે. પરંતુ તે નુસખાઓ ક્યારેક ગુનામાં પરિણામે છે તેનો ખ્યાલ ન આવે તો જેલવાસ પણ...

ફફડાટ/ તહેવાર ટાણે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. હોળી...

અમદાવાદમાં ફાયર NOC મામલે તંત્રની લાલ આંખ, AMCએ આ 150 ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારી

અમદાવાદમાં ફાયર NOC મામલે AMC એ લાલ આંખ કરી છે.150 ખાનગી હોસ્પિટલને નોટિસ અપાઈ છે.એક સપ્તાહમા ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવી લેવા ફાયર વિભાગે આદેશ કર્યો...

ઘોર બેદરકારી/ અમદાવાદમાં કોરોના પોઝિટીવ યુવકનું સોલા સિવિલમાં થઈ ગયું ઓપરેશન, હવે ડોક્ટરો અને સ્ટાફ ફફડ્યો

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. ગત 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ કરાવ્યા વિના જ એપેન્ડિક્શનું ઓપરેશન...

થશે કોરોના વિસ્ફોટ/ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયાં હોય તો ચોક્કસ ડરજો, આટલા કોરોનાગ્રસ્ત લોકો સ્ટેડિયમમાં હતાં હાજર

IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાના કેટલાક અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટી-20 મેચ જોવા ગયા હોવાનું જાણવા...

યુવતીના ચક્કરમાં યુવકને કારમાં ઉઠાવી જઈને નગ્ન કરી માર માર્યો, વીડિયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી

ઘાટલોડીયામાં રહેતા અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા યુવકનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. તુ મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે કહીને આરોપીઓએ યુવકને લોખંડની પાઈપો...

અશાંત ધારો : મિલકતો ખરીદવી અને વેચવી હવે નહીં રહે આસાન, સરકારે બદલી દીધા આ નિયમો

ગુજરાતના અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતોની તબદિલી પર પ્રતિબંધ મૂકવા અને આ વિસ્તારોમાંથી ભાડૂઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરતું ગુજરાત અશાંત ધારા સુધારા...

ગાંધીનગર મહાપાલિકા અને મોરવાહડફ વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં અમિત શાહના ધામા, ભાજપના નેતાઓ સાથે કરશે ચર્ચા

ગાંધીનગર મહાપાલિકા અને મોરવાહડફ વિધાનસભાની ચૂંટણી પહેલા ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.બંને સ્થળો પર ચૂંટણી પહેલા અમિત શાહનો ગુજરાત પ્રવાસ મહત્વનો મનાય છે....

સાયબર ક્રાઈમ / શેર ટ્રેડિંગમાં રોકાણ કરી બમણો નફો અપાવવાની લાલચ આપી છેતરનારી ગેંગ ઝડપાઇ

સાયબર ક્રાઈમ શેર ટ્રેડિંગમાં રોકાણ કરીને બમણો નફો કરાઈ આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ લોકોને લોભામણી લાલચ...

ગુજરાત ATSને મોટી સફળતા : 500 કરોડથી વધુના ઓઇલ ચોરીનો કર્યો પર્દાફાશ, વધુ બેની ધરપકડ

દેશભરમાં ઓઇલ સપ્લાય કરતી કંપનીઓની પાઇપલાઈનમાં પંચર કરીને કરોડો રૂપિયાની ઓઇલ ચોરીના ગુનામાં વધુ બે આરોપીઓની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. અલગ-અલગ રાજ્યોમાંથી આરોપીએ...

અમદાવાદીઓ સાવધાન! હવે ભૂલથી પણ ઓવર સ્પીડમાં વ્હીકલ ના હંકારતા, નહીં તો ગયા

અમદાવાદમાં શહેર પોલીસે કોવિડ 19ના નિયમોના ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવાની સાથે સાથે હવે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં...

દાદાગીરી/ કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરનાર મહિલાએ કર્યો હોબાળો, મહિલા પોલીસને લાફાવાળી

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે શહેર પોલીસ પણ માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. માસ્ક...

અમદાવાદમાં આજે વધુ નવા 26 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ, જાણો કયા વિસ્તારો દૂર કરાયા

ગુજરાતમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે. રોજબરોજના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત અને અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસોએ માઝા મૂકી છે....

રાજ્યમાં કોરોનાનો અજગર ભરડો : આજ રોજ નવા કેસોએ 2 હજારનો આંક વટાવી દીધો, એક્ટિવ કેસોની સંખ્યા જાણી ચોંકી જશો

ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના આંકડાઓ દિન-પ્રતિદિન સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે આખરે આજે શુક્રવારના રોજ કોરોનાના નવા કેસોએ 2000નો આંક વટાવી દીધો છે....

એલર્ટ/ રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે તબીબોની ચિંતામાં વધારો, સિનિયર પેથોલોજીસ્ટે આપ્યું મહત્વનું નિવેદન

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે હવે ડબલ મ્યુટેશનનો પણ મોટો ખતરો ઊભો થયો છે. કોરોનાના જૂના વેરિયન્ટ કરતા આ વાયરસ બિલકુલ અલગ અને...