GSTV

Category : Ahmedabad

કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!

રાજ્યના 6 મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. તમામ મહાપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઈ છે. બીજી તરફ કોંગ્રેસનો તમામ જગ્યા પર ભારે રકાસ...

ટેસ્ટ મેચ: 2 દિવસમાં મેચ પૂરી હવે ટીકિટ લેનારા ભરાયા, ઘણાના મેચ જોવાના સપનાં રહીં ગયાં અધૂરાં

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં પૂરી થઇ ગઇ છે. જેના કારણે આ ટેસ્ટની બાકીના ત્રણ...

અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ, શહેરનું નામ કર્ણાવતી કરવાની ઝુંબેશ શરૂ

ગુજરાત રાજ્યનું હેરીટેજ સીટી એટલે અમદાવાદ શહેર. અમદાવાદ શહેરનો 611મો સ્થાપના દિવસ છે. ત્યારે ફરી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા જાગી છે. મોટેરા સરદાર...

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અમદાવાદ સેશન્સ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી પ્રવૃત્તિઓને અટકાવવા કોર્ટ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવી રહી છે. ત્યારે એવામાં અમદાવાદમાં એક સગીરા ઉપર દુષ્કર્મ કર્યાની ઘટના...

રેલીઓ ભારે પડી/ 33 દિવસ બાદ કોરોનાના કેસોએ 400નો આંક વટાવ્યો, ગુજરાતમાં ફરી વધી શકે છે કરફ્યુનો સમય

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લગાવ્યા બાદ મળેલી છૂટછાટમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક...

અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના નવમાં માળે મનોચિકિત્સક વિભાગમાં ચોરીની ઘટના સામે આવી છે. કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની પાઇપ લાઈનના કોપરની ચોરી થઇ હોવાની...

કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન

કોરોના મહામારી દરમિયાન અનેક ઉદ્યોગ જગતને મોટા ફટકાઓ પડ્યાં છે. એમાંનો એક સૌથી મોટો ઉદ્યોગ છે ટુરિઝમ ઉદ્યોગ કે જેને કોરોના કાળમાં સૌથી મોટો ફટકો...

લગ્નને માંડ 15 દિવસ થયા ત્યાં તો દહેજ ભૂખ્યા સાસરિયાઓએ કરી આટલા લાખની માંગ, પરિણીતાની ફરિયાદ

અમદાવાદમાં વધતા જતા ગુનાઓ વચ્ચે શહેર પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. તમે અવારનવાર એવાં કિસ્સાઓ સાંભળ્યાં હશે કે જેનાં સાસરિયા...

કૌભાંડ/ અમદાવાદમાં 6 હજારમાં બનાવી આપતા બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ, જો જો તમે છેતરાઇ ના જાઓ

ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધતી રહી છે. દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ વધતી જાય છે. જેમાં છેતરપિંડી, હત્યા, લૂંટ સહિતની અનેક ઘટનાઓ ઘટતી રહે છે....

લોકો સાવચેત નહીં રહે તો કોરોના વિસ્ફોટ થશે”, વાયરસે ફરી ઉથલો મારતા અમદાવાદના એડિશનલ સુપરિટેન્ડેન્ટે આપી ચેતવણી

દેશના અન્ય રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ  વચ્ચે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો રાકેશ જોશીએ પ્રતિક્રિયા આપી.  તેમણે જણાવ્યુ હતુ કે, આપણે સાવચેત...

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, મેયરને લઇને સત્તાધારી પક્ષનું મંથન શરૂ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે મેયરને લઇને ભાજપે મંથન શરૂ કર્યું છે. અમદાવાદનું મેયર પર એસસી માટે અનામત હોવાથી ડેપ્યુટી મેયર. સ્ટેન્ડિંગ...

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

ગુજરાત રાજ્યના બગોદરા ખાતેચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં બગોદરા-વટામણ હાઇવે પર તુફાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, આ ગંભીર અકસ્માતમાં ત્રણના મોત...

ચાંદખેડામાં વહેલી સવારે ફાયરિંગ, પૂર્વ ભાડુઆતે ચલાવી ગોળી પણ નિશાન ચૂક્યું તો થયો બચાવ

પાકિસ્તાની જેલમાં છેલ્લા ત્રીસ વર્ષ બંધ કુલદીપ યાદવના ચાંદખેડામાં રહેતા ભાઈ પર અગાઉના ભાડુઆતે ફાયરિંગ કર્યું છે. જો કે તેઓએ સ્વ બચાવ માટે પ્રતિકાર કરતા...

ન્યુ ઇન્ડિયાનું નવું નજરાણું, સરદાર પટેલ’ સ્ટેડિયમ હવે ‘નરેન્દ્ર મોદી’ સ્ટેડિયમ: સ્પોર્ટસ એન્કલેવ સાથે સરદાર પટેલનું નામ જોડાયું

અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમને આજથીનરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકેનું નવું નામ આપવામાં આવ્યું છે. ભારત અને ઇન્ગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ પૂર્વે યોજવામાં આવેલા એક સમારોહમાં...

પતનના કારણો: ગુજરાતમાં એક પછી એક ચૂંટણી હારવા માટે કોંગ્રેસે કરી છે આટલી ભૂલો, હમણાં નહીં થાય બેઠી

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. ત્યારે આ હારના અનેક આંતરિક કારણો જવાબદાર છે. કોંગ્રેસના ધારાસભ્યોની આંતરીક લડાઇ કોંગ્રેસને લઇને ડૂબી છે. કોંગ્રેસના...

ચેતજો/ ધોળા દહાડે આંગડીયા પેઢીના કર્મચારી લૂંટાયા, 4 કરોડનો મુદ્દામાલ લઇ લૂંટારૂઓ રફુચક્કર

રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ સતત ઘટવાને બદલે વધતી જ જઇ રહી છે. એમાંય આંગડીયા પેઢીના વેપારીઓ સાથે ઘટતી ઘટનાઓ તો અવારનવાર સામે જ...

મોટેરા સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી’ નામકરણ થતા જ કોંગ્રેસના પ્રહાર, અમિત ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામકરણ થતા હવે સ્ટેડિયમનું નામ બદલાઇને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ...

આગામી સપ્તાહમાં અમદાવાદના નવા મેયરની કરાશે વરણી, જાણો કોનું નામ મોખરે?

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 એ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે હવે...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન, મેચ જોવા દર્શકોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ...

ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થવાની શક્યતા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા બદલાઈ શકે

રાજ્યની 6 મહાપાલિકામાં કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ  ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર થવાની શક્યતા છે. કારમી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી...

અમદાવાદની AMCમાં વિપક્ષ નેતા માટે લોબિંગ શરૂ, કમળા ચાવડા અને નીરવ બક્ષી પ્રબળ દાવેદાર

અમદાવાદની AMCમાં વિપક્ષ નેતા માટે લોબિંગ શરૂ કરાયું..કમળા ચાવડા અને નીરવ બક્ષી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યાં છે..સંખ્યા બળ ઓછું હોવાના કારણે આક્રમક વિપક્ષ નેતાની જરૂરી...

કોંગ્રેસના ગઢ સમાન વોર્ડમાં પણ ઉમેદવારોનો સફાયો થઈ ગયો, 30 વર્ષ જુની પરંપરાગત બેઠકો ગુમાવી

અમદાવાદ શહેરના સૌજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસે તેની ૩૦ વર્ષ જુની પરંપરાગત બેઠક આ વખતે ગુમાવવી પડી છે. અત્યાર સુધી મતદારો ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોને સરખી બેઠકો...

ગુજરાતમાં સરદાર થયા સાઈડલાઈન, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ રખાયું નરેન્દ્રમોદી સ્ટેડિયમ

આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ થયું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ...

ઉલટી ગંગા/ અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી : પૂર્વેમાં કોંગ્રેસનો રકાસ, આટલી બેઠકો ગુમાવી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પૂર્વ અમદાવાદના ૩૦ વોર્ડમાંથી ૧૯ વોર્ડમાં ભાજપની તેમજ ચાર વોર્ડમાં કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં...

જૂથવાદ/ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં ભૂંડી હાર, જેના સહારે જીત મેળવાતી એને જ કર્યો હતો અન્યાય

અમદાવાદ શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં તમામ ચારેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રસે બે બેઠકો આ વોર્ડમાં ગુમાવવી પડી છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા...

ઝટકો/ કોંગ્રેસમાં મનમાની ચલાવનાર બાપુનગરના ધારાસભ્યને હવે સીટ બચાવવા પડશે ફાંફા, નવા દાવપેચો ઉંધા પડ્યા

બાપુનગર વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી ગઇ છે. ગત ટર્મમાં ૧ ભાજપ અને ૩ કોંગ્રેસને બેઠક મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ બેઠક મળી શકી...

પાટીદારોનો ગઢ/ અમદાવાદના આ વોર્ડે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નાક બચાવ્યું, કોંગ્રેસના ઉમેદવારો કરતાં બમણા મતો

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વિધાનસભો ક્ષેત્રમાં આવતા અને જ્યાં તેઓ રહે છે તે વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઇ છે. ચારેય ઉમેદવારોને ૩૦ હજારથી...

અમદાવાદમાં 25 લાખમાં ટીકિટ વેચાવાના આક્ષેપો થયા હતા એ વોર્ડનું જાણી લો શું આવ્યું રિઝલ્ટ, જાણી લો કેમ છે ભાજપ ગેલમાં

ઇન્ડિયા કોલોની વોર્ડમાં ૪ બેઠકમાંથી ૩ બેઠક ભાજપે જીતી છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસના પદમાબેન બ્રહ્મભટ્ટની જીત થઇ છે. નોંધપાત્ર છેકે ગત ટર્મની ચૂંટણીમાં...

સબક/ હું ક્યાંય પણ ઉભો રહું ના ફાંકા મારનાર ચાંદખેડામાં ભૂંડી રીતે હાર્યા, કોંગ્રેસને ઝટકો

પૂર્વ અમદાવાદએ કોંગ્રેસનો ગઢ હોવા છતાંય આ વખતની મ્યુનિ.ચૂંટણીમાં તેનો સમુળગો સફાયો બોલાઇ ગયો છે. જેના કારણે કોંગ્રેસની નેતાગીરીને ભારે આંચકો લાગ્યો છે. ગરીબ, મધ્યમવર્ગ...

EVMમાં ચેડાની અફવાના પગલે હંગામો મચાવતા 17 સામે ફરિયાદ, પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી પહેલા ગઇકાલે રાત્રે EVMમાં ચેડા થયા હોવાની અફવા ફેલાઇ હતી. જેને લઇને વિવિધ પક્ષના કાર્યકરો એલ.ડી એન્જિનીયરીંગ તેમજ ગુજરાત કોલેજ...