GSTV

Category : Ahmedabad

50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ACBએ નોંધ્યો વધુ એક ગુનો, કરાઇ ધરપકડ

એન્ટીકરપ્શન બ્યુરોએ 50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ સિંહ રાઓલ સામે વધુ એક ગુનો નોંધીને આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશસિંહ...

પ્રજાના સેવક જ આમને સામને/ અમદાવાદના ભાજપના ધારાસભ્યનો રૌફ, વિના માસ્કે ASIને આપે છે સસ્પેન્ડ કરવાની ધમકી

અમદાવાદના ભાજપના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. અસારવા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે રાજસ્થાન હોસ્પિટલ પાસે ASI સાથે દાદાગીરી કરી છે. પ્રદીપ પરમારે પોતે તો માસ્ક...

સોલા ડબલ મર્ડર કેસ/ જાણો કઇ રીતે સમગ્ર ઘટનાને અપાયો અંજામ, આરોપીના પિતાની કડકમાં કડક સજા થાય તેવી માંગ

અમદાવાદના સોલામાં સિનિયર સીટીઝન હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે ઘટનામાં આરોપી ભરતના પિતાએ જીએસટીવી સાથે વાત કરી હતી. જેમાં આરોપી...

અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે ભરાયા કુલ 17 ફોર્મ, જાણો ચેરમેન માટે કોના નામ પર વાગશે અંતિમ મહોર

અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટિના સભ્યો માટે કુલ 17 ફોર્મ ભરાયા છે જેમાંથી 12 સભ્યોની પસંદગી કરાશે. જેમાં જૈનિક વકીલ, જતીન પટેલ, હિતેષ બારોટ અને પ્રિતેશ મહેતામાંથી...

સોલા વૃદ્ધ દંપતીના લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં વધુ એક ખુલાસો, બહેનના લગ્ન હતા અને દહેજ માટે રૂપિયા નહોતા

અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં જીએસટીવી સતત એક્સક્લૂઝિવ માહિતી આપી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધી આ કેસમાં પાંચ આરોપીની...

ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં મોટા ફેરબદલ થવાના એંધાણ, અશોક ગેહલોતની થઇ શકે છે રિએન્ટ્રી

ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં અશોક ગેહલોતની રી-એન્ટ્રી થશે. ગુજરાતની ચૂંટણીઓમાં સતત હારના કારણે મોટા ફેરબદલ થવાની તૈયારી છે....

ત્રણ માસના બાળકને ગંભીર બીમારી, સારવાર માટે 22.05 કરોડ રૂપિયાની જરૂર! વેદના સાંભળી તમારી આંખો પણ ભીંજાશે

મોંઘી સારવાર માટે લોકોને અપીલ કરતા પરિવારનો ત્રણ માસનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.  આ વાત છે ત્રણ માસના ધૈર્યરાજ રાઠોડની. જેની ગંભીર બીમારીની...

શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર, અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સક્રિય

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની સખ્ત ટકોર બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર સક્રિય બનવાની સાથે...

સબક/ રૂપિયા જોઈને મિસ્ત્રીએ ઘડ્યો લૂંટનો પ્લાન : પરિવારજનોને લૂંટ માટે મધ્યપ્રદેશથી બોલાવ્યા: પોલીસે આ રીતે કર્યો આ લૂંટનો પર્દાફાશ

અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સોલામાં ડબલ મર્ડર કેસમાં તપાસના ધમધમાટને લઈને...

રિક્ષામાં પ્રવાસ કરતા મુસાફરોને લૂંટતી ચાલાક ટોળકી ઝડપાઈ, આરોપીને ઝડપી કર્યા જેલભેગા

અમદાવાદ શહેરની પોલીસે વધુ એક ઠગ ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી ઘણી ચાલાકી રીતે લોકોને લૂંટતી હતી. ત્યારે આ મામલે પોલીસ પણ ઘણી સતર્ક...

સાવધાન/ અમદાવાદના આ 8 વિસ્તારમાં રહો છો તો રાખજો સાવચેતી, AMCનો ફફડાટ બતાવે છે કે સ્થિતિ ગંભીર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMC ચૂંટણીઓ પુરી થયા બાદ શહેરમાં દિવાળીવાળી થશે એવી દહેશતની વચ્ચે છેલ્લા આઠ દિવસથી શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.આજે સોમવારે...

વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, ગણતરીના દિવસોમાં પાંચ આરોપીની કરી ધરપકડ

અમદાવાદના સોલાના હેબતપુર રોડ પર વૃદ્ધ પાટીદાર દંપતિની કરપીણ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટી સફળતા મળી છે. ક્રાઈમબ્રાન્ચે હત્યાના તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી...

વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ

અમદાવાદમાં વારંવાર આત્મહત્યાના કેસો સામે આવતા રહે છે. જેમાં ખાસ કરીને સાબરમતી રિવરફ્ન્ટમાં કૂદીને આત્મહત્યા કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આજે આવી બનતી...

અમદાવાદ: સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું વધુ એક કોલ સેન્ટર, ઈન્દોરથી ચાલતું હતું કામકાજ

અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્દોરમાંથી ગેરકાયદેસર ચાલતા વધુ એક કોલ સેન્ટરને પકડી પાડ્યું છે. શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને ઊંચા વળતરની લાલચે આ ગેંગ છેતરપિંડી કરતી...

મોડે મોડે તંત્ર જાગ્યું: રાત્રી ખાણી-પીણીના બજારો પર તવાઈ, 8 વોર્ડમાં હોટલ બંધ રાખવા આદેશ

જો સાંજના સમયે ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો દંડ ભરવા અને એકમ સીલ કરવા સુધીની તૈયારી ખાણી-પીણીના માલિકોને રાખવી પડશે. અમદાવાદમાં સતત વધી રહેલા...

હવે મરો/ ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો થશે દંડ, અમદાવાદ મહાપાલિકા કેસો વધતાં આવી એકશનમાં

જો તમે સાંજના સમયે ખાણી-પીણીના એકમો પર ભીડ દેખાશે તો દંડ ભરવા અને એકમ સીલ કરવા સુધીની તૈયારી ખાણી-પીણીના માલિકોને રાખવી પડશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે...

લોભામણી સ્કીમથી સાવધાન / એક ફિક્સ ડીશ ઓર્ડર પર 2 ફિક્સ ડિશ ફ્રી, ઓર્ડર કર્યો તો બેન્ક એકાઉન્ટ થઈ જશે સાફ

ગુજરાતની ફૂડ લવર જનતા માટે આ સમાચાર ખાસ છે. આ વાત ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા લોકોને ખાસ લાગૂ પડે છે. કેમકે નામાંકિત હોટેલના નામે તેમના...

અમદાવાદમાં જનતા તો જનતા ખુદ પોલીસકર્મીઓ પણ નથી સુરક્ષિત, ગુજરાત વિધાનસભામાં રજુ થયા ચોંકાવનારા આંકડા

અમદાવાદમાં ધોળા દિવસે વૃદ્ધ દંપતીની હત્યા બાદ આમ જનતાની સુરક્ષા પર સવાલ ઉઠ્યા હતા. પરંતુ, ગુજરાત વિધાનસભાના આંકડાઓ મુજબ આમ જનતા નહીં પણ અમદાવાદમાં પોલીસ...

અભિનંદન/ અમદાવાદ બનશે મહિલાઓ માટે સૌથી સેફ શહેર: 220 કરોડનો કરાશે ખર્ચ, અડધી રાતે પણ મહિલા “નિર્ભય” બનીને ફરી શકશે

નિર્ભયા પ્રોજેકટ. ભારત સરકારના સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે થતી કામગિરીને લઇને ગ્રાન્ટ ફાળવવામાં આવી. કુલ આઠ શહેરોમાંથી તેમાં અમદાવાદનો પણ સમાવેશ થયો....

મૂળ જૂનાગઢના સ્ટેન્ડઅપ કોમેડિયને માતા સીતા પર કરી વિવાદિત ટિપ્પણી, થઇ રહ્યો છે વિરોધ અને નોંધાઈ ફરિયાદ

જૂનાગઢનો વતની અને સ્ટેન્ડઅપ કોમેડિયન ફારૂકી મૂંનવર દ્વારા એક શોમાં હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ થયો છે. કોમેડિયન ફારૂકીએ માતા સીતા માટે...

ઝટકો/ ગુજરાતીઓ ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર, હવામાન વિભાગે ગરમીને લઇને કરી મોટી આગાહી

અમદાવાદમાં આગામી પાંચ દિવસ બાદ ઉનાળો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની પૂરી...

રીવરફ્રન્ટ પર વધશે સુરક્ષા/ બે વર્ષમાં એક બે નહીં આટલા લોકોએ કરી આત્મહત્યા : 20 પોલીસ ચોકી, 250 CCTV લાગશે

અમદાવાદ શહેરના રીવરફ્રન્ટથી આયેશાના આપઘાતના કિસ્સા બાદ રીવરફ્રન્ટ પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી. સાબરમતી રીવરફ્રન્ટ...

કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનશે કોણ?, કોંગ્રેસ હજુ અસમંજસ સ્થિતિમાં, બીજી તરફ શહેરના મેયર અને ડે.મેયરની વરણીની ભાજપની તૈયારી પૂર્ણ!

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા કોણ બનશે તેને લઇને કોંગ્રેસમાં હજુ અવઢવ ચાલી રહી છે. બુધવારે  શહેરના ટાગોર હોલમાં નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક મળવાની છે....

હેવાનીયત/ વૃદ્ધ દંપતીને હત્યારાઓએ 11-11 ઘા મારીને કરપીણ રીતે મોતને ઘાટ ઉતાર્યા, આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર

અમદાવાદના સોલા હેબતપુર રોડ ઉપર આવેલી શાંતિ પેલેસ બંગ્લોઝમાં વૃદ્ધ દપંતીની કરપીણ હત્યાના પીએમ રીપોર્ટમાં ચોંકાવનારી માહિતી આવી છે. જીએસટીવી ન્યુઝ પાસે પીએમ રિપોર્ટની પ્રાથમિક...

સિવિલમાં પાણીની સુવિધા ન મળતા કોરોના વોરિયર્સ ડૉક્ટરની તોડફોડ, પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એવામાં જ્યારથી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ છે તેમજ લોકડાઉન જ્યારથી લાદવામાં આવ્યું હતું ત્યારથી કોરોના વોરિયર્સે...

સીએમ રૂપાણીએ કરાવ્યો વુમન સ્ટાર્ટઅપનો પ્રારંભ, મહિલા દિવસ પહેલા ‘મહિલા ઉદ્યોગ સાહસ’ને પ્રોત્સાહન

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં વુમન સ્ટાર્ટઅપ અને We Start Meetનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી બહેન દવે, પ્રિન્સિપલ...

સ્ટીલમેન મિત્તલના ગુજરાત પ્રવાસ પર સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા, આટલા હજાર કરોડનું કરશે રોકાણ

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી સાથે બેઠક કરી હતી. ત્યારે આ મુલાકાત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. આ...

અમદાવાદ: ઘણા સમયથી પત્રકાર બની ચલાવતા હતા લૂંટ, આખરે ફૂટ્યો ભાંડો

અમદાવાદમાં નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે.  શહેરના વટવા વિસ્તારમાં પત્રકારની ઓળખ આપતી ટોળકીએ જો પૈસા નહીં આપો તો બાંધકામ...

અમદાવાદમાં વધતું ગુનાખોરીનું પ્રમાણ, વટવામાં ધોળા દિવસે યુવક પર ફાયરિંગ, પોલીસે શરૂ કરી તપાસ

દેશમાં સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક શહેર અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. શહેરના વટવા રિંગરોડ પર આવેલા ગામડી ચાર...

અમદાવાદ: કાલુપુરનું હેરિટેજ ટાવર ફરી બતાવશે સમય, 9 લાખના ખર્ચે કરાશે નવીનીકરણ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાલુપુર ટાવરની મરામતની કામગીરી હાથ ધરવામા આવી છે. અમદાવાદને હેરીટેજ સીટીનુ બીરુદ મળ્યુ છે ત્યારે અંગ્રેજોના સમયનો આ હેરીટેજ ટાવર ફરી સમય...