GSTV

Category : Ahmedabad

BIG NEWS: ચાર મહાનગરોમાં ફરીથી રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, આ તારીખ સુધી રહેશે અમલમાં

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી...

મહામારી/ ગુજરાતમાં રસી લીધાના બીજા દિવસે જ રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી આવ્યા કોરોના પોઝિટીવ, અમદાવાદ અને સુરતમાં ગંભીર સ્થિતિ

દેશમાં એકવાર ફરીથી કોરોના (ગુજરાત કોરોના અપડેટ) ના કેસોમાં ઝડપથી વધારો છે. કેટલાક રાજ્યોમાં ચેપની તેજી બીજા રાજ્યોની તુલનામાં ખૂબ જ વધારે છે. આ રાજ્યોમાં...

સત્તા મળ્યાનાં ઉન્માદની વચ્ચે ભૂલાયો કોરોના/ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા, ગાઈડલાઈન કોરાણે મૂકાઈ: દંડ વસૂલનાર તંત્ર મૂકપ્રેક્ષક!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત ચોથી વખત સત્તા મળ્યાના ઉન્માદની વચ્ચે શહેરના મેયર સહિતના અન્ય હોદ્દેદારો સોમવારે બપોરે દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે સત્તાગ્રહણ કરવા...

Big News/ આગામી T 20 મેચ વિના પ્રેક્ષકોએ જ રમાડાશે, તમામને ટીકિટનું રિફન્ડ પણ અપાશે

કોરોના સંક્રમણને ધ્યાને રાખી તેમજ અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધ બાદ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી 16, 18...

સોલા ડબર મર્ડર કેસ : વૃદ્ધ દંપતીની હત્યા મામલે આરોપીની વિકૃત માનસિકતા સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી

અમદાવાદના સોલા હેબતપુરમાં વૃદ્ધ દંપતીની હત્યાના કેસમાં પકડાયેલ હત્યારાઓની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, આરોપી નવરંગપુરામાં એક વૃદ્ધ દંપતીના ઘરે લૂંટ કરવા ગયા હતાં...

કામના સમાચાર / GPSC દ્વારા 1427 જગ્યા માટે જાહેરાત, જાણો કઈ કઈ જગ્યાઓ પર થશે ભરતી

રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની...

ફફડાટ/ ગુજરાતમાં કોરોના બન્યો બેફામ : આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 890 કેસ

ગુજરાતમાં એક વાર ફરીથી કોરોનાએ પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં ચૂંટણી ટાણે જાણે કે કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો જ્યારે ચૂંટણી...

મોટા સમાચાર / કોરોનામાં ગુજરાતમાં શાળા અને કોલેજો નહીં થાય બંધ, ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ મામલે લેવાઈ શકે છે આ નિર્ણય

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છતાં શિક્ષણ વિભાગ દ્વારા શાળા કોલેજો ખુલ્લી રાખવા મક્કમ છે. કોરોનાના વધી રહેલા સંક્રમણથી વાલીઓમાં ફફડાટ જોવા...

Big News/ કોરોના સંક્રમણને ધ્યાને રાખી AMCનો મહત્વનો નિર્ણય, રાત્રીના 10 વાગ્યા બાદ શહેરના આ બજારો બંધ

જો રાજકીય સભા હોય તો ચાલે, ક્રિકેટ મેચ હોય તો ચાલે પણ રાત્રિ ખાણીપીણીની બજારો ચાલુ રહે તો કોરોના વકરે. બસ આવો જ કંઇક રોષ...

2.17 લાખ લોકોએ ધૈર્યરાજની જિંદગી બચાવવા કર્યું ઉદાર હાથે દાન, 16 કરોડની જરૂરિયાત સામે આટલા રૂપિયા ભેગો થયો ફાળો

ધૈર્યરાજસિંહની પડખે ઊભા રહેવા આજે નાના મોટા સૌ દાનની સરવાણી વહાવી રહ્યા છે. સમાજના યુવાનોએ લોકોને ફૂલ નહીં તો ફૂલ પાંખડી દાન રૂપે આપવાનો પોકાર...

મેચ રમાશે તો આત્મવિલોપન કરી લઈશ:, ફોન પર સરકાર વિરૂધ્ધ અભદ્ર ભાષામાં વાત કરી ગભરાટની સ્થિતિ સર્જનારની થઈ ધરપકડ!

મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવી ના જોઈએ. મેચ રમાશે તો આત્મવિલોપન કરી લઈશ. ચાંદખેડા પી.આઈ. સાથે ફોન પર સરકાર અને શાસકો વિરૂધ્ધ અભદ્ર ભાષામાં...

ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બનશે, ઉત્સાહ વચ્ચે કોરોના વકરે તેનું જોખમ!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....

હવે ટ્રાફિક પોલિસ સાથે ઝઘડો કરવો પડશે ભારે, ગુનાખોરીને અંકુશ રાખવા માટે ગુજરાત પોલીસને મળી ત્રીજી આંખ

ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને...

અમદાવાદ શહેરમાં તસ્કરો બન્યા બેફામ, શિવરંજની ચાર રસ્તા પર એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા: સબ સલામતના દાવા પોકળ!

અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજની ચારરસ્તા પર એક સાથે સાત દુકાનોના તાળા તૂટ્યા છે. ઈન્ચાર્જ પીઆઈની નાઈટ પેટ્રોલિંગની રાતે જ ચોરીનો...

ભારે કરી/ અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસમાં 35%નો વધારો, સંક્રમણમાં વધતા સરકાર ચિંતામાં

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના કહેરમાં વધારો થતા તંત્રમાં ચિંતિત બન્યું છે. અમદાવાદમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. ૨૮ ફેબુ્રઆરીના એક્ટિવ કેસનો આંક...

પરિસ્થતિ ભયાનક! અમદાવાદીઓ વધુ છુટ છાટ પડશે હજુ ભારે, શહેરમાં નવા 163 કેસો નોંધાવાની સાથે એકનું મોત

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ યથાવત રહેવા પામી છે.રવિવારે કોરોનાના નવા 163 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થયું છે.હાલની પરીસ્થિતિમાં શહેરમાં કોરોનાના...

સાવધાન! નહીં તો કોરોનાની ત્રીજી લહેર સર્જી શકે છે મોતનું તાંડવ, નવો સ્ટ્રેન પહેલાં કરતા પણ વધુ ઘાતક

કોરોનાના સંક્રમણમાં વધારો થતા કદાચ ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વખતે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો કોરોના એક વાર ફરી મોતનું તાંડવ સર્જી...

અમદાવાદમાં મોટી દુર્ઘટના થતાં રહી ગઈ: સોસાયટીઓમાંથી પસાર થતો હાઈટેન્શન લાઈનનો વાયર ધડાકાભેર તૂટ્યા, લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

અમદાવાદના સુભાષબ્રીજ વિસ્તારમાં આવેલી પાર્થ એપાર્ટમેન્ટ નામની સોસાયટીમાં વહેલી સવારે 4 વાગે મોટો ધડાકો થતા રહીશો ફફડી ઉઠયા હતા, પરંતુ ક્યા શું થયું ખબર ન...

અમદાવાદ/ શહેરમાં એક સાથે 300 ઇ-બસ દોડાવવાના તંત્રના દાવા પોકળ, હાલમાં માત્ર આટલી જ બસો

અમદાવાદ શહેરના નવાં નાણાંકીય વર્ષના ડ્રાફટ અંદાજપત્રને રજૂ કરવાની મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમ્યાન અમદાવાદ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં દેશમાં પ્રથમ નંબરનું...

આજે રાજ્યમાં કોરોનાના નવા કેસનો કુલ આંક 800ને પાર, વધુ 2 દર્દીઓના મોત અને 4422 એક્ટિવ કેસ

ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો પૂર્ણ થયેલો માહોલ તો બીજી બાજુ હાલમાં ચાલી રહેલ ક્રિકેટ મેચએ કોરોનાને વગર નિમંત્રણે ગુજરાતમાં આમંત્રણ આપી દીધું છે. ત્યારે એક...

ખાદી ઉદ્યોગ મરણશૈયા પર / અમૃત મહોત્સવના તાયફાઓ વચ્ચે ઘટ્યું ઉત્પાદન અને રોજગારી

એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની હિમાયત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગાંધીજીએ રોજગાર વધારવા માટે ખાદીના ઉત્પાદનને સરકાર કોરાણે મૂકી રહી...

અપરાધીઓની હવે ખેર નહીં! બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે આપણી પોલીસ, યોજાયું ડેમોસ્ટ્રેશન

ગુજરાતની પોલીસ હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોડી વોર્ન કેમેરાનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. આ દરમ્યાન ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ...

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયો પાટોત્સવ, જાગૃતિ પંડ્યા ગોરધન ઝડફિયા રહ્યા હાજર

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે હાલમાં પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી રસરાજ પ્રભુજીના ત્રી-દિવસીય પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આજથી 43 વર્ષ પહેલા ભગવાન...

એલર્ટ/ અમદાવાદમાં ફરીથી કોરોના ફુલ્યો ફાલ્યો, સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટે આપી અતિ ગંભીર ચેતવણી

અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા તંત્ર સતર્ક થઇ ગયું છે. બીજી તરફ તબીબોએ પણ લોકોને સાવચેતી રાખવાની તાકીદ કરી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ...

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસ વકરી રહ્યા છે, તબીબો પણ ચિંતિત બન્યા

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કેસ વકરી રહ્યા છે..ત્યારે તબીબો પણ ચિંતિત બન્યા છે..અને ત્યારે  ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉકટર દેવેન્દ્ર પટેલે પણ વકરતા કોરોના...

વાયરસને ખુલ્લું આમંત્રણ! એક બાજુ કોરોના બેકાબુ તો બીજી તરફ બેફિકર અમદાવાદીઓ, શહેરના ફૂલ બજારમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

અમદાવાદમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે..પરંતુ બેકાબુ બનતા કોરોનાનીથી અમદાવાદીઓ બેફિકર જોવા મળ્યા છે..કારણ કે વહેલી સવારથી શહેરના ફુલબજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી...

58 વર્ષ અગાઉ શરૂ કરાયેલો નહેરૂબ્રીજ 45 દિવસ માટે સંપૂર્ણપણે બંધ, શહેરીજનોએ વૈકલ્પિક માર્ગનો કરવાનો રહેશે ઉપયોગ

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને જોડતો 58 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા નહેરૂબ્રીજને સમારકામ માટે થઈને શનિવાર રાતથી 27 એપ્રિલ સુધીના 45 દિવસ માટે...

કેવી વિસંગતા! દર્શકો સેનેટાઈઝર લઈને જાય તો પોલીસ બહાર મુકાવી દે, ભીડ છતાં સેનેટાઈઝરનો અભાવ: વાયરસ વકરશે તો!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....

અમદાવાદીઓ રહેજો સાવધ! શહેરમાં વધતા સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ અને એકના મોતથી મચ્યો હડકંપ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું...

ગુજરાત યુનિવર્સીટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલની હાજરીમાં 275 વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

ગુજરાત યુનિવર્સિટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રિમ કોર્ટ જસ્ટિસ એમ આર શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં...