GSTV

Category : Ahmedabad

શું ગામડાઓમાં પણ સ્કૂલો થશે બંધ? : સરકારે આપ્યો આ જવાબ, 10મી એપ્રિલથી શરૂ થતી કોલેજોની ઓફલાઈન પરીક્ષાઓ કેન્સલ

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન...

અમદાવાદ જિલ્લા પંચાયતના નવા પ્રમુખનું નામ જાહેર, જાણો કોના નામ પર મરાઇ અંતિમ મહોર

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પારૂબહેનની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે મહેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે. કારોબારી ચેરમેન તરીકે કસિન્દ્રા બેઠકના ચૂંટાયેલા...

ભૂલથી પણ અમદાવાદની આ 60 સોસાયટીમાં કામ વિના ના જતા નહીં તો ઘરે લઈને જશો કોરોના : મૂકાઈ છે માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોનમાં

અમદાવાદ શહેરમાં મંગળવારે જયાં કોરોનાના 241 નવા કેસ નોંધાવા પામ્યા છે.આ સાથે જ એક જ દિવસમાં નદીપારના 13 સહિત શહેરમાં નવા કુલ 14 કોરોના સંક્રમિત...

ભારે કરી/ મણિનગર મનપા કચેરીના પરિસરમાં યોજાયા અનોખા લગ્ન, અધિકારીઓ જોતા જ રહી ગયા

શહેરના મણિનગર ખાતે આવેલી મહાનગરપાલિકાની દક્ષિણની કચેરીના કેમ્પસમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પસમાં લગ્નનું આયોજન જોઈને અહીં આવેલા લોકો અને અરજદારો અચંબામાં મુકાયા હતા...

બેદરકારી/ AMTS-BRTS બંધ થતા રીક્ષા ચાલકોની મનમાની : મુસાફરો બન્યા ઘેટાંબકરા: કોરોના વધુ વકરશે તો!

અમદાવાદમાં રાતો રાત એએમટીએસ અને બીઆરટીએસ બંધ  કરવાના નિર્ણયથી રીક્ષા ચાલકો બેફામ જોવા મળ્યા..કારણે કે…રીક્ષા ચાલકોએ મનફાવે તેટલા મુસાફરો રીક્ષામાં ભર્યા હતા. રિક્ષામાં ઘેટાબકરાની જેમ...

વકરતા કોરોનાના કેસના પગલે સૌથી મોટા સમાચાર, આવતીકાલથી રાજપથ કલબ સંપૂર્ણપણે રહેશે બંધ

અમદાવાદ શહેરમાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા ૨૬૪ કેસ નોંધાવા સાથે એક સંક્રમિત દર્દીનું મોત થયું છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને...

AMTS – BRTS બંધ: મોડી રાત્રે લીધેલા આ નિર્ણયથી શહેરમાં હજારો નોકરિયાતો અને મુસાફરો અટવાઈ જશે, રઝળી પડે તેવી સ્થિતિ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને શહેરમાં દોડતી AMTS અને  BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. મોડી રાત્રે તંત્રએ લીધેલા...

પહેલા નમસ્તે ટ્રમ્પ બાદમાં હવે ટી-20 ક્રિકેટ બન્યું ગુજરાતમાં સંક્રમણનું કારણ / ગુજરાતમાં ફાટ્યો કોરોનાનો રાફડો, છેલ્લા 24 કલાકમાં 1122 કેસ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા છે. છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં...

કોરોના બે-લગામ/ રાજ્યમાં મીની લોકડાઉન, માત્ર એક માસમાં જ કેસની સંખ્યા 4 ગણી થતા IAS અધિકારીઓ મેદાને

તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ટી 20 ક્રિકેટ મેચ યોજાઇ હતી. ત્યાર બાદ રાજ્યમાં એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો...

અણધડ વહીવટ/ પાડાના વાંકે પખાલીને ડામ! સરકારી તંત્રમાં તાલમેલનો અભાવ, પરિણામ ભોગવશે વિદ્યાર્થીઓ

આવતી કાલથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે AMTS અને BRTS બંધ રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર કઈ રીતે પહોંચશે. કોરોનાના...

Big News : કોરોનાનું સંક્રમણ વધતા ખાનગી હોસ્પિટલના MOU રદ્દ, આવતીકાલથી સ્પોર્ટ્સ કલબ, ગેમ ઝોન, જીમ બંધ કરવા AMCનો નિર્ણય

સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મહાનગરોમાં એક બાદ એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં...

કોરોનાએ ભારે કરી/ સુરત બાદ અમદાવાદમાં પણ BRTS અને AMTSની સેવાઓ બંધ, આમ જનતાની પરેશાનીમાં વધારો

ગુજરાતમાં ફરી વાર કોરોના સંક્રમણ વધતા AMC એ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તાર જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા,...

અમદાવાદ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો છતાં નહીં મળે પ્રમુખપદ, બનશે આ કોંગી ઉમેદવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ ક્યારના આવી ચૂક્યાં છે. ત્યારે સમગ્ર ગુજરાત ભાજપના ભગવા રંગે રંગાઇ ગયું છે....

મેચ અને નેતાઓના તાયફાઓએ કોરોના વકરાવ્યો : અમદાવાદમાં 253 કેસ, હવે ફરી લાઈનોમાં ઉભા રહેવાના દિવસો આવશે

ગુજરાતમાં ફરી એક વાર કોરોનાએ ઉથલો માર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી, દાંડીયાત્રા, T-20 મેચ બાદ કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે હવે રાજ્ય સરકારને આત્મજ્ઞાન લાદ્યું...

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો, ગુજરાતમાં સુરતમાં ગંભીર સ્થિતિ

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. તમામ નિયમોને નેવે મૂકાયા બાદ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો...

હાહાકાર/ ગુજરાત આગળ વધી રહ્યું છે લોકડાઉન તરફ : અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ગંભીર, આજે આટલા કેસ આવતાં મચ્યો ફફડાટ

વડાપ્રધાન મોદીની વાત સાચી પડી છે કોરોના હજુ ગયો નથી પરંતુ ડબલ તાકાતથી પાછો ફર્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દવાઇ ભી કડાઇ ભી...

બાપ કે નરાધમ/ સગીરાનો વીડિયો વાયરલ કરનાર બાપ નીકળ્યો નકલી, દરરોજ શારીરિક શોષણ માટે દીકરી જોઈતી હતી

અમદાવાદના મણિનગર ગુરુદ્વારા પાસે સગીરા ગુમ થવાના કેસમાં નવો વણાંક આવ્યો છે. દીકરી ગુમ થવાનો વીડિયો વાયરલ કરનાર લુધિયાણાનો આધેડ નકલી બાપ હોવાનું ખુલ્યું છે....

ફાયદો/ સરકારની આ યોજના અંતર્ગત સગર્ભા માતાઓને થશે વધુ લાભ, રૂ. 66 કરોડની કરાઇ જોગવાઇ

ગુજરાતની દરેક સગર્ભા માતાના મુખ પર હવે સ્મિત જોવા મળે છે. કારણ કે, સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાથી ઉત્તમ સારવારની સાથે બાળકના ઉછેર માટે...

અમદાવાદના ખાનપુરની પી એન્ડ ટી બિલ્ડીંગમાં આગ લાગતા અફરાતફરી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી પી એન્ડ ટી બિલ્ડિંગમાં આગ લાગતા ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બિલ્ડિંગના સાતમાં માળે AC માં બ્લાસ્ટ થવાથી ભયાનક...

BIG NEWS: અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય આ તારીખથી અચોક્કસ મુદ્દત માટે બંધ

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના વધતા કેસને પગલે રાત્રિ કર્ફયુમાં વધારા તવાની સાથે સાથે સખ્ત નિર્ણય પણ લાગું કરવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ...

નિષ્ક્રીય તંત્ર: બોડકદેવમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં બેદરકારી, મોટી સંખ્યામાં કેસ આવ્યા હોવા છતાં પણ લોકોની અવર જવર: ચેપ ફેલાશે તો…..

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ શહેરના અલગ એલગ વિસ્તારો માઈક્રો કન્ટેન્ટનેમેઈન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના...

ભંગાણ/ રાજ્યની આ નગરપાલિકા પર એક સાથે 16 સભ્યોએ રાજીનામાં ધરી દેતા ભાજપમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત

વાંકાનેર નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપના 16 જેટલાં સભ્યોએ રાજીનામાં ધરી દઇ અપક્ષ સરકાર બનાવતા સમગ્ર રાજ્યમાં ભાજપના આંતરિક ગજગ્રાહના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં...

મહત્વના સમાચાર/ આવતી કાલથી ટી 20 મેચની ટીકિટના રિફંડની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે રિફંડ મેળવી શકશો

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટી-20 પ્રેક્ષકો વગર રમાડવાના નિર્ણય બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટીકિટના રિફંડની જાહેરાત કરી દીધી છે. તારીખ 16, 18 અને 20 માર્ચની લીધેલી...

દેશમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત અવ્વલ, સિવિલની આવી અત્યાધુનિક સુવિધાઓ તમે ક્યારેય નહીં જોઇ હોય

ગુજરાત સરકારે આરોગ્યલક્ષી સુવિધાઓમાં કોઇ પણ જાતની કચાશ નથી રાખી. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનેકો અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. અહીંની આધુનિક સારવાર...

રાજ્યની સરકારી શાળાઓમાં બાળકોને અપાય છે અત્યંત નજીવું મધ્યાહન ભોજન, આટલામાં તો પાણીની બોટલ પણ ના આવે

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના હેઠળ લાભ લેતાં વિદ્યાર્થીઓને અત્યંત નજીવા દરે જમાડી દેવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. મધ્યાહન ભોજન...

ગુજરાતમાં કોરોનાએ ફરી મચાવ્યો હાહાકાર, છેલ્લાં 24 કલાકના આંકડા પહોંચ્યા 1 હજારને નજીક, વધુ 2નાં મોત

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો ઉથલો મારતા જાય છે ત્યારે હવે આજ રોજ મંગળવારના તો કોરોનાના કેસ રાજ્યમાં 1 હજારની નજીક પહોંચવાને આરે આવી...

અમદાવાદ મનપાની લાલિયાવાડી, ઉનાળાની અસહ્ય ગરમીમાં લાખોના ખર્ચે બનાવેલા ફુવારા શોભાના ગાંઠિયા સમાન

એક તરફ હવે રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે લોકોએ અસહ્ય ગરમી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ આવી અસહ્ય ગરમીમાં પણ અમદાવાદના...

શું માનવતા મરી પરવારી/ અમદાવાદમાં તરછોડાયેલા બાળકો તેમજ વૃદ્ધોને લઇ સામે આવ્યો ચોંકાવનારો આંકડો

અમદાવાદમાં જાણે કે માનવતા મરી પરવારી હોય તેવી એક માહિતી સામે આવી છે. શહેરમાં તરછોડાયેલા લોકો તેમજ બાળકોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં...

હવામાન/ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ તો આ જિલ્લાઓમાં ભર ઉનાળામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આવી આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં આગામી બે દિવસ હિટ વેવની આગાહી કરવામાં આવી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાતા આગામી બે દિવસ કાળઝાળ...

ડૉ. જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસિનીબેન વ્યાસનું નિધન, થલતેજ સ્મશાનગૃહ ખાતે કરાઇ અંતિમ વિધિ

ડૉક્ટર જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસિનીબેન વ્યાસનું નિધન થયું છે. સુહાસિનીબેન વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. ત્યારે આજે સાંજના 4:30 વાગ્યાની આસપાસ થલતેજના સ્મશાનગૃહ...