GSTV

Category : Ahmedabad

અમદાવાદ કોરોનાના ખપ્પરમાં, નવા 401 કેસ નોંધાવાની સાથે બેનાં મોત: સાચવજો હોં નહીંતર….એસવીપી સહિતની હોસ્પિટલોમાં લગભગ તમામ બેડ ફૂલ

અમદાવાદ શહેરમાં ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.ગત માર્ચ બાદ શહેરમાં પહેલી વખત કોરોનાના એક જ દિવસમાં નવા સૌથી વધુ 401 કેસ...

કોરોનાનો ફફડાટ: શહેરના નદીપારના 10થી વધુ સ્થળો માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં, અમદાવાદીઓ ભૂલથી પણ આ વિસ્તારનાં જતા નહીં!

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નવા 401 કેસ શનિવારે નોંધાયા છે.આ સાથે જ શહેરના નદીપારના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે.શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

AMCને મોડે મોડે પણ જ્ઞાન થયું: બરાબર 9ના ટકોરે કર્ફ્યૂની અમલવારી કરાવવા અધિકારીઓએ આંટાફેરા ચાલુ કર્યાં

રાત્રે 9 વાગતાની સાથે જ અમદાવાદમાં કડકપણે કરફયૂની અમલવારી કરાઇ છે. કોરોના સંક્રમણને લઇને રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂની જાહેરાત કરાઇ છે....

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી , હેરાનગતિ ન કરવા માટે 41 હજાર માગ્યા

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી છે. ફરિયાદીના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ...

તકેદારી: કોર્ટની બહાર લગાવાઈ નોટિસ, સંક્રમણને રોકવા માટે સામાન્ય જનતાને કોર્ટમાં પ્રવેશવા પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધતા સરકારી તંત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે તમામ પગલાં ભરી રહ્યું છે. ત્યારે હવે કોર્ટોમાં પણ તકેદારી રાખવામાં આવી...

ફફડાટ: અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરાવાની કવાયત હાથ ધરાઈ, આ તમામ લોકોએ ટેસ્ટ કરાવવો ફરજીયાત

અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ફૂડ ડિલિવરી સાથે જોડાયેલા ડિલિવરી બોય સહિતના કર્મચારીઓના ટેસ્ટ કરવાની કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરાઇ છે. આ...

માર્ચ માથે પડ્યો/ રાજ્યમાં કોરોના વિસ્ફોટ સાથે 1565 નવા કેસ, છેલ્લા 24 કલાકમાં સુરતને પછાડી અમદાવાદ 401 કેસ સાથે રાજ્યમાં પ્રથમ પહોંચ્યું

રાજ્યમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે. આજે ગુજરાતમાં 1565 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં 401 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં...

વધતા સંક્રમણ વચ્ચે તબીબોએ રાજ્ય સરકારની ખોલી પોલ, રાજ્યમાં થઇ રહ્યા છે પ્રમાણમાં નહિવત RT-PCR ટેસ્ટ

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ RT-PCR ઓછા પ્રમાણમાં થઇ રહ્યા છે. ત્યારે નિષ્ણાંત તબીબોએ રાજ્યમાં RT-PCR ટેસ્ટ વધારવા પર ભાર મુક્યો છે....

મહામારીનું એક વર્ષ / કોરોના ટેસ્ટિંગના ચોંકાવનારા આંકડા, એક વર્ષમાં આટલા ટેસ્ટ થયાનો મોટો ખુલાસો

કોરોના મહામારી આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે તેમ છતાં હજુ પણ કોરોના ટેસ્ટની કામગીરી રોકાવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ પકડનાર...

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મળી મોટી રાહત, સેશન્સ કોર્ટે આપી રાજ્ય બહાર જવા મંજૂરી

લાંબા સમયબાદ કોંગ્રેસ માટે અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. હાર્દિક પટેલે...

રામોલમાં બુટલેગરોને થયું કાયદાનું ભાન, પોલીસ અધિકારીઓએ એવો આપ્યો પરચો કે આવી ગઈ શાન ઠેકાણે

અમદાવાદમાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મતવિસ્તાર એવા રામોલમાં છેલ્લા કેટલાંય સમયથી બુટલેગરોનો ત્રાસ વધી ગયો હતો. પોલીસને પણ માથે પડ્યા હોય તેમ બુટલેગરો બેફામ બન્યા...

સોડા શોપ ચલાવનારા ઠક્કર બ્રધર્સ કેવી રીતે કુખ્યાત જયેશના સંપર્કમાં આવીને કિરીટ જોશીની હત્યા કરી !

જામનગરના ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા ને અંજામ આપનારા દિલીપ ઠક્કર હાર્દિક ઠક્કર અને જયંત ચારણ પોલીસ સકંજામાં છે સઘન પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ...

મહામારી વચ્ચે પરીક્ષા/ ગુજરાત યુનિવર્સિટીની PGની પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં આ તારીખથી લેવાશે, 20 હજાર છાત્રો આપશે પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજીના વિવિધ કોર્સની સેમસ્ટર -1ની પરીક્ષાઓ 26મીથી જ લેવાશે અને તે ઓફલાઈન મોડમાં જ લેવાશે. યુનિ.દ્વારા આજે પરીક્ષાની તારીખો સાથેનો પરિપત્ર કરવામાં...

GPSC/ કોરોના કાળમાં આ તારીખે લેવાશે ૨.૨૦ લાખ ઉમેદવારોની પરીક્ષા, સરકારે લીધો છે મોટો નિર્ણય

કોરોનાના કેસ ચિંતાનજક રીતે વધતા સરકારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં કલાસરૃમ શિક્ષણ બંધ કરી પરીક્ષાઓ પણ મોકુફ કરી દીધી છે ત્યારે જીપીએસસીની (GPSC)પરીક્ષા પણ...

સાચવજો/ ગુજરાતમાં કોરોનાએ વટાવી 1400ની સપાટી: સુરતમાં સૌથી વધુ કેસ, જાણી લો અન્ય શહેરોના હાલ

ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે...

વધતો સકંજો/ કોરોનાથી હવે ચેતજો, દેશમાં નવા 40 હજાર કેસ, ગુજરાતનો આંકડો ફફડાવનારો

ગુજરાતમાં કોરોનાએ 1400ની સપાટી વટાવી હોય તેવું 6 ડિસેમ્બર એટલે કે 103 દિવસ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોએ કોરોના સામે...

લોકોમાં પેનિક/ લોકડાઉનનો એવો ડર છે કે વીકએન્ડ પહેલાં જ ખરીદી માટે ઉમટ્યા, આજે બજારોમાં ભીડ જામી

દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો...

ગુજરાતમાં કોરોના બેકાબુ/ વધુ નવા કેસનો આંક પહોંચ્યો 1500ને નજીક, કુલ મૃત્યુઆંક 4400 ને પાર

ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં...

Big News : એક વાર ફરી અમદાવાદમાં જૈસે થે વૈસે જેવી સ્થિતિ, શહેરમાં સુપર સ્પ્રેડર્સના થશે કોરોના ટેસ્ટ

ગુજરાતમાં એક વાર ફરી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસો વધતા અમદાવાદમાં તંત્ર એક વાર ફરીથી એક્શન મોડમાં આવી ગયું છે....

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ, અમદાવાદ સિવિલ ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક

ગુજરાતમાં ઇલેક્શન અને સ્ટેડિયમમાં મેચ જોવા પ્રેક્ષકોની જામેલી ભીડ બાદ સતત કોરોનાના કેસો વધતા જ જાય છે. એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં તો કોરોનાએ...

કિરીટ જોશી હત્યાકાંડમાં વધુ એક ખુલાસો / ભૂમાફિયા જયેશ પટેલ પર હત્યારાઓને નહોતો વિશ્વાસ, આ રીતે ઝડપાયો લંડનથી

અમદાવાદના કિરીટ જોશી હત્યા કેસ મામલે અનેક ખુલાસા થઈ રહ્યા છે. આરોપી દિલીપ, હાર્દિક ઠક્કર અને જયંત ચારણની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. જેમાં...

સંકટ વધ્યું: અમદાવાદ કોરોનાના ખપ્પરમાં, નવા 298 કેસો નોંધાવાની સાથે બેનાં નિપજ્યા કરૂણ મોત: સાચવજો હોં નહીંતર….

અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોના સંક્રમણનો વિસ્ફોટ થતાં એક જ દિવસમાં કોરોનાના નવા 298 કેસ નોંધાયા છે.આ સાથે જ શહેરમાં કોરોના સંક્રમિત બે દર્દીઓના મોત થયા...

મ્યુનિ.તંત્રના નિર્ણયની ચોમેરથી ટીકા, પરીક્ષાર્થીઓ, નોકરીયાતો બસના અભાવે લાચાર : રિક્ષાવાળાઓએ મોં માંગ્યા દામ વસૂલ્યા!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી બસ સેવા બંધ કરવાના રાતોરાત લેવામાં આવેલા અવિચારી નિર્ણયથી ગુરૂવારે લાખો લોકો બસના મળતા લાચાર બનેલા જોવા મળ્યા હતા.ઉપરાંત બસો બંધ...

કોરોનાની પોઝિટિવ ઇફેક્ટ/ 32 દિવસ હોસ્પિટલમાં રહી સંકલ્પ કર્યો, અમદાવાદની પ્રથમ કોરોના સંક્રમિતે ત્રણ મહિના સુધી કર્યુ આ કામ

19 માર્ચ 2020નો એ દિવસ જ્યારે અમદાવાદમાં પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો હતો. આ દિવસે લૉકડાઉન ન હતું પરંતુ સરકારી તંત્ર વધુ સતર્ક બની ગયું...

ગુજરાતમાં કોરોના ફેલાવનારા સામે કાર્યવાહી કરો, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો : નેતાઓને ભારે પડી શકે છે તાયફાઓ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવાનો મામલો હવે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી કોરોના ફેલાવનારા લોકો સામે પગલાં લેવા...

Big News: અમદાવાદમાં દર શનિ-રવિવારે તમામ મોલ અને થિયેટરો રહેશે બંધ, રાત્રિ કરફ્યું પણ 9 વાગ્યાથી શરૂ થશે

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મહત્વના નિર્ણયો લીધાં છે. અમદાવાદમાં આવતી કાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ...

કોરોનાનો કહેર/ ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં સ્થિતિ વણસી : 300ને પાર કર્યો આંક, 63 દર્દીઓ વેન્ટિલેટર પર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા છે જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે....

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : ટ્રમ્પ ચૂંટણી હાર્યા, ગુજરાત કોરોનામાં હાર્યું

ગુજરાતમાં આજે ફરી કોરોનાનો વિસ્ફોટ થયો છે અને નવાં ૧૧૨૨ કેસ નોંધાયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનમાં એકઠી થયેલી લાખોની મેદની બાદ...

કરે કોઇ અને ભોગવે કોઇ/ તંત્રની ભૂલોમાં કોરોના વકર્યો અને દંડનો દંડો વિંઝાઈ રહ્યો છે સામાન્ય જનતા પર, સરકાર સામે પ્રજામાં રોષ

કરે કોઇ અને ભોગવે કોઇ એવી પરિસ્થિતી આજે આપણે ત્યાં સર્જાઇ છે. તંત્રના પાપે અને અધિકારીઓના પાપે આજે સમગ્ર ગુજરાતમાં કોરોના ફાટી નીકળ્યો છે. ત્યારે...

ફફડાટ/ અમદાવાદમાં હવે ચાની કિટલી અને પાનના ગલ્લાંનો વારો : તંત્રએ બંધ કરાવવા કરી આ તૈયારીઓ, ભૂલ કરી તો થશે મોટો દંડ

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા રાજ્યના મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો ઉપરાંત મોટા-મોટા મહાનગરો જેવાં કે, અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં BRTS બસ સેવાઓ બંધ કરી દેવામાં...