GSTV
Gujarat Government Advertisement

મોદીના વિકાસની બોલબાલા: જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસના સૂપડા સાફ, જાણો FINAL RESULT માત્ર એક ક્લિકે…..

BJP GUJARAT

Last Updated on March 3, 2021 by

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો છે.વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ કર્યો છે.ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે. શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી હતી.

ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર મહોર મારી

bjp vs congress
જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ…           
મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપબિન હરિફકોંગ્રસબિન હરિફઅપક્ષબિન હરિફઅન્યબિન હરિફ
કચ્છ4040032 8     
પાટણ3232021 11     
મહેસાણા424113714     
સાબરકાંઠા3636030 6     
ગાંધીનગર2828019 9     
અમદાવાદ343132734     
સુરેન્દ્રનગર343222725     
રાજકોટ3636025 11     
જામનગર2424018 5   1 
પોરબંદર1818016 2     
જૂનાગઢ302912116 2   
અમરેલી3434027 6   1 
ભાવનગર4040031 8   1 
આણંદ4241035 6     
પંચમહાલ38344344      
દાહોદ5050043 6 1   
વડોદરા3434027 7     
નર્મદા2222019 2   1 
ભરૂચ343312614   3 
ડાંગ181621521     
નવસારી3030027 3     
વલસાડ383713512     
સુરત363423222     
તાપી2626017 9     
દેવભુમિ દ્વારકા2221111110     
મોરબી2424014 10     
ગીરસોમનાથ2828022 6     
બોટાદ201371271     
અરવલ્લી3030025 5     
મહીસાગર2828022 6     
છોટાઉદેપુર3232028 4     

ભાજપે તાલુકા પંચાયતમાં 3236,જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો હાંસલ કરી હતી.  મહત્વની વાત તો એછેકે, મહાનગરપાલિકા બાદ આમ આદમી પાર્ટીએ પંચાયતોની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. આ ઉપરાંત ઔવેસી-બસપાએ પણ પાલિકા-પંચાયતોમાં પ્રવેશ કર્યો છે. ટૂંકમાં ગ્રામિણ મતદારોએ નાના રાજકીય પક્ષોને ય આવકાર્યા છે જે ભાજપ માટે લાલ બત્તી સમાન છે. 

ગ્રામિણ મતદારોએ નાના રાજકીય પક્ષોને ય આવકાર્યા છે જે ભાજપ માટે લાલ બત્તી સમાન

તાલુકા પંચાયતની ચૂંટણી પરિણામ…
જિલ્લાનું નામકુલ સીટચૂંટણીબિનહરીફભાજપભાજપ બિનહરીફકોંગ્રેસકોંગ્રેસ બિનહરીફઅપક્ષઅન્યઅન્ય બિનહરીફ
તાપી12412135726311  
જામનગર112111169133 54 
સુરેન્દ્રનગર182164181151742 521
નર્મદા9090062 21 34 
ડાંગ484714017    
અમદાવાદ1761688110853 5  
વડોદરા,1681671115144 8  
ભરૂચ1821811135129 611 
ખેડા1661641107152 41 
સાબરકાંઠા1721720120 45 52 
દેવભુમિ દ્વારકા8075538434121 
આણંદ1961951130 61122 
પાટણ1701654103457 41 
ગીરસોમનાથ128128080 46 2  
મહેસાણા126126087 34 41 
પોરબંદર5454038 15 1  
બોટાદ7874454416 13 
અરવલ્લી128125394325 51 
છોટાઉદેપુર140140098 39 3  
નવસારી1321311104126 1  
સુરત1841768146826 22 
કચ્છ2042004140458 11 
મહેેસાણા2162069137863142 
અમરેલી1921902126256 26 
રાજકોટ2021975120468181 
મોરબી102101166133 2  
પંચમહાલ17816315153154 6  
ભાવનગર2102046143656 14 
જૂનાગઢ158155385360 73 
વલસાડ1581526129618 5  
દાહોદ2382335194529 10  
ગાંધીનગર8079145134    

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ટ્વિટ કરી વિજયને વધાવ્યો હતો જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કમલમ્માં જણાવ્યું હતું કે કોંગ્રેસને મતદારોએ વિપક્ષના લાયક પણ સમજી નથી.

કોંગ્રેસને મતદારોએ વિપક્ષના લાયક પણ સમજી નથી

ગ્રામિણ મતદારોએ મોંઘવારીને સ્વિકારી લીધી હતી.ખેડૂતોએ કૃષિ બિલને આવકાર આપ્યો હતો જેથી ખેડૂત આંદોલનની  ચૂંટણી પર કોઇ અસર વર્તાઇ ન હતી. ગ્રામિણ મતદારો તમામ સમસ્યા ભૂલીને ભાજપને પડખે રહ્યાં હતાં જેના કારણે વર્ષ 2015ની સરખામણીમાં ભાજપે 1378 બેઠકો  વધુ મળી હતી. ભાજપે ગ્રામિણ વિસ્તારોમાં ખેડૂતલક્ષી સહિત અન્ય યોજનાનો ભરપૂર પ્રચાર કર્યો હતો જે કામે લાગ્યો હતો. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33