GSTV
Gujarat Government Advertisement

LIVE: બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવસ્થાન બનાવવા માટે થઈ જાહેરાત, વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તક

Last Updated on March 3, 2021 by

ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે. નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રજાજનોનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ રહેશે. જો કે કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગૃહમાં નીતિન પટેલે ગઇકાલના પરિણામ અંગે કાવ્ય પંક્તિઓ વાંચી હતી.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેવલપમેન્ટ માટે ૬૫૨ કરોડની જોગવાઈ
  • રાજ્યમાં આવેલા ધાર્મિક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતાં યાત્રાધામોના વિકાસ માટે 154 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 1814 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે કુલ 7960 કરોડની જોગવાઈ
  • પોલીસ તંત્રની પેટ્રોલિંગની વ્યવસ્થાને સઘન બનાવવા માટે વધુ નવા 876 વાહનો ખરીદવામાં આવશે જે માટે ૫૦ કરોડની જોગવાઈ

ગૃહ વિભાગ માટે કુલ 7960 કરોડની જોગવાઈ

  • મહેસુલ વિભાગ માટે કુલ 4548 કરોડની જોગવાઈ
  • દરિયાઈ વિસ્તારના ૧૦ હજાર માછીમારોને હાઈ સ્પીડ ડીઝલ પર વેટ માફી યોજનાનો લાભ માટે ૧૫૦ કરોડની જોગવાઈ
  • રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલ પાક ધિરાણ ઉપર સમય મર્યાદિત માં પાકધીરણ પરત કરતા ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી 0% વ્યાજ ની પાક ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તાર માટે કુલ 1349 કરોડ ની જોગવાઈ
  • કલ્પસર વિભાગ માટે 1501 કરોડ ની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડ ની જોગવાઈ
  • આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડ ની જોગવાઈ
  • મહિલા અને બાદ વિકાસ વિભાગ માટે 3511 કરોડ ની જોગવાઈ
  • પાણી પુરવઠા માટે 3974 કરોડ ની જોગવાઈ
  • સામાજિક ન્યાય વિભાગ માટે 4353 કરોડ ની જોગવાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2656 કરોડની જોગવાઈ

યુવાનો માટે 20 લાખ રોજગારી ની તક ઉભી કરવામાં આવી

આગમી પાંચ વર્ષ માટે મેન્યુફેક્ચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જીયરીગ ઇનફાસ્ટક્ચર ,આઈ ટી, પ્રવાસન, હોસ્પિટાલીટી, ફૂડ પ્રોસેસિંગ, બેન્કિંગ, સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારી ની તક ઉભી કરવામાં આવશે

  • 2 લાખ 27 હજાર 029 કરોડનું બજેટ રજૂ
  • 2021-22 ગુજરાતનું કદ
  • ગુજરાતના ઈતિહાસનું સૈથી મોટુ બજેટ
  • કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ
  • જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ
  • પાણી પૂર્વઠા પ્રભાગ માટે 3974 કરોડની જોગવાઈ
  • સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ
  • આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ
  • શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ
  • બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ
  • ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ
  • અન્ન અને નાગરિક પૂર્વઠા વિભાગ માટે 1224 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 563 કરોડની જોગવાઈ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ માટે 507 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 1068 કતરોડની જોગવાઈ
  • કાયદા વિભાગ માટે 1698 કરોડની જોગવાઈ
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 1730 કરોડની જોગવાઈ
  • નાણાંમંત્રીએ વર્ષ 2021-22 નું રૂ. 587.88 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યુ

50 હજાર કરોડની સાગરખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે બજેટમાં 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી છે. સાગરખેડૂ યોજનાથી રાજ્યના દરિયા કિનારના સાગરખેડૂઓ રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. માછીમારી અને વહાણવટા સાથે સંકળાયેલા સાગરખેડૂઓના વિસ્તારના વિકાસ માટે છેલ્લા 13 વર્ષમાં 43 હજાર કરોડની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્યના દરિયા કિનારાના 15 જિલ્લાના 39 તાલુકાના 2 હજાર 702 ગામોમાં 70 લાખની વસ્તી ધરાવતા સાગરખેડુ વિસ્તારમાં વિકાસમાં નવો અધ્યાય ઉમેરવામાં સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બનશે.

સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2 મદદ રૂપ બન

રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે દિવાળી બાદ વધેલા કોરોનાના કેસ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાનો રોજ સાંજે 6 વાગ્યે કોરોનાની સ્થિતિ અંગે બેઠક મળતી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવતી હતી. દિવાળી બાદ જ્યારે કોરોનાના કેસ અચાનક વધ્યા ત્યારે સરકારના પ્રધાન સહિત તમામ અધિકારીઓ કામે લાગ્યા હતા. સરકારે કોરોના જેવી સ્થિતિ વચ્ચે પણ સતત પ્રજાહિતના કામ કર્યા છે.

સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતીનો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જીનયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, બેન્કિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં યુવાઓ માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવામાં આવશે. રાજ્યમાં વિવિધ પ્રકારની રોજગારીની વ્યાપક તકો ઉપલ્બધ થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. સરકાર વેપાર, ઉદ્યોગ, ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની સાથે રોજગારીની પૂરી તક મળે તે માટે કામ કરી રહી છે.

વન બંધુ કલ્યાણ યોજના-1ની વિકાસ ગાથાને વધુ ઉચાઈએ લઈ જવા માટે આગામી પાચ વર્ષ માટે રૂપિયા 1 લાખ કરોડની માતબર જોગવાઈ વન બંધુ કલ્યાણ યોજના -2 અમલમા મૂકવાની જાહેરાત સાગરખેડૂના સર્વાગી વિકાસ માટે રૂપિયા 50 હજાર કરોડની સાગર ખેડૂ સર્વાગી કલ્યાણ યોજના-2 જાહેર આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરાશે
આગામી પાચ વર્ષમા મેન્યુ ફેકચરીગ ફાર્મા એનર્જી એન્જીનીયરીગ ઈન્ફ્રાસ્ટ્રકચર આઈ.ટી પ્રવાસન હોસ્પિટિલીટી ફૂડ પ્રોસેસીગ બેનકીગ સર્વીસ સેકટર જેવા વાવિધ ક્ષેત્રા 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે

નાણા પ્રધાન નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર 817 કરોડની જોગવાઈ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર 817 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર તથા જાળવણી  માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  આ ઉપરાંત રાજ્યમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સામાજિક વનીકરણ માટે 219 કરોડની જોગવાઈ કરાઈ છે.

બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ

રાજ્ય સરકાર દ્વારા બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 13 હજાર 493 કરોડની જોગવાઈ કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની નગરપાલીકાઓ, મનપા અને શહરી વિકાસ સત્તા મંડળો માટે 4 હજાર 563 કરોડની જોગવાઈ કરવામાં આવી. નવા 55 હજાર આવાસના નિર્માણ અર્થે સહા માટે 900 કરોડની જોગવાઈ કરાઈ.

અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ હેઠળ 568 કરોડની અને સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત હેઠળ 200 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ જુથ બનાવી 1 લાખ સુધીનું વ્યાજ રહિત ધીરાણ આપવાની યોજના માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી.

50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે 1 હજાર 817 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના 50 કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર તથા જાળવણી  માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  આ ઉપરાંત રાજ્યમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સામાજિક વનીકરણ માટે 219 કરોડની જોગવાઈ કરાઈ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડ

નાણા પ્રધાન નીતિન પટેલે  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ કરી છે.   રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી મા – વાત્સલ્ય યોજના માટે વધુ 1 હજાર 106 કરોડની જોગવાઈ કરાઈ છે.  અમદાવાદની નવી સિવિલને અપગ્રેડ કરવા 87 કરોડની જોગવાઈ કરાઈ છે.   પ્રધાન મંત્રી માતૃવંદના યોજના માટે 66 કરોડ, ગોધરા અને મોરબીમાં બની રહેલી નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલના અપગ્રેડ માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. બજેટમાં 108ની નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની ફાળવણી કરાઈ છે.  રાજ્યમાં રસીકરણની કામગીરી સૂચારૂરૂપથી કરવા માટે રાજ્યમાં રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. રાજ્યના વધુ નવ જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે 3 કરોજની ફાળવણી કરાઈ છે.

યાત્રાધામના વિકાસ માટે સરકારે રૂ.154 કરોડની જોગવાઇ

ગુજરાતના 2021-22ના બજેટમાં રાજયમાં આવેલા ધાર્મિક..ઐતિહાસિક..અને પૌરાણિક મહત્વ ધરાવતા યાત્રાધામના વિકાસ માટે સરકારે રૂ.154 કરોડની જોગવાઇ કરી છે…જેમાં પાવાગઢના વિકાસ માટે રૂ.31 કરોડ…નારાયણ સરોવર-કચ્છના વિકાસ માટે રૂ.30 કરોડ કચ્છના માતાના મઢના વિકાસ માટે રૂ..25 કરોડ ફાળવ્યા છે.નાણા પ્રધાન નીતિન પટેલે  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોજની જોગવાઈ કરી છે.

જળ સંપતિ વિભાગ માટે સરકારે બજેટમાં 5 હજાર 494 કરોડની જોગવાઈ

જળ સંપતિ વિભાગ માટે સરકારે બજેટમાં 5 હજાર 494 કરોડની જોગવાઈ કરી.જેમાં રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના ત્રીજા તબક્કા માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરવામાં આવી સાથે જ અટલ હુજલ યોજના હેઠળ પ વર્ષના સમયગાળા માટે 757 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો રાજ્યમાં ચેકડેમ

કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 7232 કરોડની જોગવાઇ

કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 7232 કરોડની જોગવાઇ સરકારે જાહેર કરી છે….બજેટમાં રાજયના ચાર લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા રૂ.87 કરોડની જોગવાઇ કરાઇ છે…ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂં.10 લાખની સહાય માટે રૂ.82 કરોડની જોગવાઇ કરાઇ છે..તે ઉપરાંત બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂં.55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સૌની યોજનાના બીજી તબક્ક માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરી છે.  આ ઉપરાંત અટલ ભુજલ યોજના હેઠળ 757 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.  રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા માટે 312 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે,

રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સૌની યોજનાના બીજી તબક્કા માટે 1 હજાર 71 કરોડની જોગવાઈ કરી

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પાચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે સરકાર દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીની રચના કરવામાં આવી. કેવડીયાના સંકલીત વિસ્તારમાં જંગલ સફારી, આરોગ્ય વન, એકતા ક્રુઝ, રીવર રાફ્ટીંગ,નેવિગેશન ચેનલ, ગરુડેશ્વર વિયર, હાઈ-લેવલ ગોરા બ્રિજ, બે બસ ટર્મીનસ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. જેથી બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની ફાળવણી કરવામાં આવી. 

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પાચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે બજેટ સ્પાચમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ

આ માટે વિશેષ ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરાઈ છે.વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વિધાનસભા પહોંચ્યા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો પણ વિધાનસભા પહોંચ્યા હતા.ગૃહમાં નીતિન પટેલે ગઇકાલના પરિણામ અંગે કાવ્ય પંક્તિઓ વાંચી.

કોરોનાની મહામારીમાંથી બહાર આવવા સરકારે અવિરત કામ કર્યું

કોરોનાની મહામારીમાંથી બહાર આવવા સરકારે અવિરત કામ કર્યું છે. ગુજરાત સરકારે કોરોના વોરિયર્સના સહયોગથી સરકારે કોરોના સામે લડત આપી છે.નવી મેડિકલ કોલેજો…તેમજ કોરોનાની મહામારી બેડની સંખ્યામાં વધારો કરીને સરકારે કરેલા કાર્યોને નીતિન પટેલે વિધાનસભામાં રજૂ કર્યા છે.

ગૃહમાં નીતિન પટેલે ગઇકાલના પરિણામ અંગે કાવ્ય પંક્તિઓ વાંચી

ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થાય એવું બજેટ છેઃ પટેલ

  • નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલનું નિવેદન
  • આજે વિધાનસભામાં 2021-22નું બજેટ હું રાજુ કરીશ: પટેલ
  • ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ છેઃ પટેલ
  • ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થાય એવું બજેટ છેઃ પટેલ
  • ગુજરાતની દરેક જ્ઞાતિ, સમાજનો વિકાસ થાય તેવું બજેટ છેઃ પટેલ
  • જનતાએ સમર્થન આપ્યું છે તે વિશ્વાસ અમે કાયમ રાખી શુ: પટેલ
  • કોરોનાના લોકડાઉન અને બાદમાં આર્થિક મંદી ચાલી હતીઃ પટેલ
  • આરોગ્યલક્ષી ખૂબ સારી છે, તેને વિકસાવીશું: પટેલ
  • ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વધુ લાભ અપાશે: પટેલ

આ એપ્લિકેશન પર આજે વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે બજેટ એપ્લિકેશન અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં પાછલા ત્રણ વર્ષની પણ બજેટ કોપી મૂકવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારના અલગ અલગ 24 વિભાગોના 24 જેટલા ફોલ્ડર બનાવીને તમામ વિભાગોના અલગ-અલગ બજેટ માટેની પણ વ્યવસ્થા મોબાઇલ એપ્લિકેશનમાં કરવામાં આવી છે જે વિશ્વની કોઈપણ જગ્યાએ રહેતા ગુજરાતીઓ તેમના મોબાઈલમાં જોઈ શકશે. કોરોના મહામારીને કારણે વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

BJP GUJARAT

કોરોના મહામારીને કારણે વિધાનસભામાં પ્રવેશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બુધવારે 77મું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે નીતિન પટેલે 8 બજેટ રજૂ કર્યાં છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે

કોરોના ટેસ્ટ નહીં કરાવ્યા હોય તેમને વિધાનસભામાં એન્ટ્રી નહીં મળે.. વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરાયો છે… જે મુજબ 120 ધારાસભ્યો ગૃહમાં અને 60 ધારાસભ્યો પ્રેક્ષક ગેલેરીમાં બેસશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33