Last Updated on March 9, 2021 by
ગુજરાત રાજ્યમાં ફરી બોર્ડ નિગમોમાં તમામ વહીવટ ચાર્જમાં ચાલતો હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર બોર્ડ નિગમમાં મેનેજિંગ ડિરેકટરની નિમણૂંક ન કરતા હોવાના કારણે મોટાભાગના બોર્ડ ચાર્જમાં ચાલી રહ્યા છે. મહુવાના ધારાસભ્ય ઇન્દ્રવિજયસિંહ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
ચાર્જમાં નિગમ
- ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ 12-07-2019થી ચાર્જમાં
- ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ 31-12-2021 ચાર્જમાં
- ગુજરાત સંખ્યકનામાં અને વિકાસ નિગમ 22-01-2020થી ચાર્જમાં
- ગુજરાત રાજ્ય દિવ્યાંગ નામાં અને વિકાસ નિગમ 28-4-2020થી ચાર્જમાં
- ગુજરાત ગોપાલક વિકાસ નિગમ 22-01-2020થી ચાર્જમાં
પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો
- ગુજરાત ઠાકોર અને વિકાસ નિગમ 22-01-2020થી ચાર્જમાં
- ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ 02-7-2020થી ચાર્જમાં
રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવતાં નિગમોમાંથી મોટાભાગના નિયમો મેનેજિંગ ડિરેક્ટરઓની જગ્યાઓ બેથી ત્રણ વર્ષથી ચાર્જમાં ચાલી રહી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31