GSTV
Gujarat Government Advertisement

ગુજરાતની સૌથી મોટી હોળી: પાલજ ખાતે ચિક્કાર ભીડ એકઠી થઈ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મુકાયા

Last Updated on March 28, 2021 by

ગાંધીનગરના પાલજ ખાતે કોવિડની ગાઇડલાઇન મુજબ હોલિકા દહન આયોજન કરાયું હતું. પરંતુ પાલજ ખાતે સમગ્ર રાજ્યની સૌથી મોટી હોળી હોવાથી અહીં એટલી ચિક્કાર ભીડ જામી કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂકી દેવાયા હતાં. લોકો જાણે કોરોનાને ભૂલી ગયા અને એટલી હદે ભીડ જમાવી કે અહીં કોરોના સંક્રમણ વકરે. મહત્વનું છે કે 9 વાગ્યા પહેલા હોલિકા દહનનો કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે, જેથી પાલજ ખાતે સાંજના સાત વાગ્યા પૂર્વે જ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલી જઇને હોલિકાના દર્શન કર્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33