GSTV
Gujarat Government Advertisement

કોવેક્સિનના ત્રીજા ડોઝને પણ મળી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી, જાણો કેમ છે જરૂરી બૂસ્ટર ડોઝ

Last Updated on April 3, 2021 by

કોરોનાથી સંપૂર્ણપણે બચવા માટે વેક્સિનનો ત્રીજો ડોઝ લેવો પણ જરૂરી બની શકે છે. તેને બુસ્ટર ડોઝ નામ આપવામાં આવ્યું છે. ત્યારે કોવેક્સિનના બુસ્ટર ડોઝની ક્લીનિકલ ટ્રાયલને કેન્દ્ર સરકારને મંજૂરી મળી છે. કોવેક્સિનના ત્રીજા ડોઝથી શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ અનેક ગણું વધારી શકે છે. તેના કારણે લાંબા સમય સુધી શરીરમાંથી એન્ટીબોડી ઓછા નહીં થાય. 

રસી બૂસ્ટર ડોઝ

હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકના વૈજ્ઞાનિકોએ આ માટેનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. હાલ 28 દિવસના અંતરમાં કોવેક્સિનના બે ડોઝ લીધા બાદ જ વેક્સિન કોર્સ પૂરો થાય છે. પરંતુ કેટલાક અભ્યાસમાં થયેલા દાવા પ્રમાણે શરીરમાં 3 થી 6 મહિના સુધી જ એન્ટીબોડી રહે છે. આ સંજોગોમાં લાંબા સમય સુધી એન્ટીબોડી માટે બુસ્ટર ડોઝ જરૂરી છે. સમિતિના એક સદસ્યના મતે વેક્સિનના 2 ડોઝ લીધાના 6 મહિના બાદ બુસ્ટર ડોઝ લગાવી શકાશે

કોવેક્સિન

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33