Last Updated on March 5, 2021 by
બિહારના ગોપાલગંજમાં 2016માં થયેલા ઝેરી દારૂના કાંડમાં નવ આરોપીઓને કોર્ટે મૃત્યુદંડ (ફાંસી) ની સજા સંભળાવી છે. આ મામલામાં દોષી ચાર મહિલાઓને પણ આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોત થયા હતાં.
21ના મોત થયા હતાં તો કેટલાંક લોકોની આંખોની રોશની પણ ચાલી ગઇ હતી
ગોપાલગંજના ખજૂરબાનીમાં વર્ષ 2016માં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોત નિપજ્યાં હતાં. જેથી આ કેસમાં પાંચ વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ વિશેષ કોર્ટના જજ લવકુશ કુમારે આરોપીને આ સજા સંભળાવી છે.
Nine convicts of 2016 Gopalganj (Bihar) hooch tragedy sentenced to capital punishment, 4 women sentenced to life imprisonment.
— ANI (@ANI) March 5, 2021
21 people had died in the incident.
જાણો કયા આરોપીઓને કોર્ટે સંભળાવી ફાંસીની સજા અને ઉંમરકેદ
ખજૂરબાનીના છઠૂ પાસી, કન્હૈયા પાસી, નગીના પાસી, લાલ બાબુ પાસી, રાજેશ પાસી, સનોજ પાસી, સંજય ચૌધરી, રંજય ચૌધરી તથા મુન્ના ચૌધરી. આજીવન કેદની સજા સંભળાવવામાં આવેલી ચાર મહીલાઓમાં લાલઝરી દેવી, કૈલાસો દેવી, રિતા દેવી અને ઝંદુ દેવી છે. સજા સંભળાવ્યા બાદ તમામ દોષીઓને કડક સુરક્ષા વચ્ચે જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31