Last Updated on March 3, 2021 by
ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભામાં જીઆઈડીસી અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં રાજ્યમાં વર્ટિકલ જીઆઈડીસી બનાવવામાં આવશે. રાજ્યમાં થોડા સમય અગાઉ નવી 23 જીઆઈડીસી બનાવવામાં આવી છે. પોર્ટ અને નેશનલ હાઇવે રો મટીરીયલ ધ્યાને લઇ ને ઉદ્યોગ આવતા હોય છે.
- સર્વે થાય છે અને બાદ માં ફાઇનલ
- એટલે તમામ સ્થળ પર gidc શક્ય નથી
- દરેક જિલ્લાની વિશેષતા હોય છે તે આધાર પર ઉદ્યોગો બનતા હોય છે
- આગામી સમયમાં gidc માટે લેન્ડની થશે
- આગામી સમયમાં વર્તિકલ gidc બનાવીશું
- પોર્ટ અને નેશનલ હાઇવે રો મટીરીયલ ધ્યાને લઇ ને યદ્યોગ આવતા હોય છે
- ધોલેરા નું ડેવલોપમેન્ટ કરી રહ્યા છીએ સિંગાપુર કરતા મોટું ડેવલોપમેન્ટ કરી રહ્યા છીએ
બીજી તરફ સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે ધોલેરા નું પણ ડેવલોપમેન્ટ થશે. આ ડેવલોપમેન્ટ સિંગાપુર કરતા મોટું ડેવલોપમેન્ટ થશે. આગામી સમયમાં gidc માટે લેન્ડની થશે, ઉદ્યોગ માટે મહત્વનું નિર્ણય લેવામાં આવશે. gidc એટલે 400 કે 500 કારખાના બને જેમાં વ્યવસ્થા સરકાર આપે પણ બાકી ખાનગી કંપનીઓને આપે. નોઁધનીય છે કે આગામી સમયમાં રાજ્યમાં વર્ટિકલ જીઆઈડીસી બનાવવામાં આવશે
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31