GSTV
Gujarat Government Advertisement

સૌથી મોટા સમાચાર: ગુજરાતના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી સહિત પરિવારના 4 સભ્યો કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

Last Updated on March 4, 2021 by

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ ઘાતક વાયરસની ઝપેટમાં વધુ એક નેતા અને તેમનો આખો પરિવાર સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મહિલા નેતા અને માજી મંત્રી વસુબેન ત્રિવેદીનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે.

વસુબેન ત્રિવેદીનો આખો પરિવાર કોરોના પોઝિટિવ

ઉલ્લેખનીય છે વસુબેન ત્રિવેદીનો આખો પરિવાર કોરોના પોઝિટિવકે વસુબેન, નરેન્દ્રભાઈ, દક્ષભાઈ અને અભિબેન ત્રિવેદીને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને હાલ સમગ્ર પરિવાર સારવાર હેઠળ છે. બીજી તરફ તેમના સમર્થકો અને અન્ય પરિજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ભાજપ

ગુજરાતમાં હાલ પૂર્ણ થયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સતત સક્રિય રહેલ વસુદેવ ત્રિવેદી કોરોના સંક્રમિત થઈ ગયા છે. ગયા દિવસોમાં શારીરિક સ્વચ્છતા તથા બીમારીના લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. પછીથી એમના પરિવારના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

વસુ બેન સહીત પરિવારના 4 સભ્યો સંક્રમિત મળ્યા છે. તમામને જામનગરની સ્પેશિયલ કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33