GSTV
Gujarat Government Advertisement

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

Last Updated on April 5, 2021 by

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે  પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદના ગાંધી આશ્રમથી કરી..તેઓ સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા .તેમજ ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. રાકેશ ટિકૈત સાથે અન્ય આંદોલનકારી ખેડૂત નેતા અને પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂત

આંદોલનકારી ખેડૂત નેતા અને પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા

ગાંધીઆશ્રમની મુલાકાત બાદ રાકેશ ટિકૈતે કહ્યું કે ગુજરાતના ખેડૂતો બંધકમાં છે અને તેમને આઝાદ કરાવવા પડશે.દેશભરમાં કોરોનાન કેસ વધી રહ્યા છે.. જેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોરોનાની ખેડૂત આંદોલન પર કોઈ પ્રકારે અસર નહી પડે.જ્યાં આંદોલન ચાલે ત્યાં કોરોના અને જ્યાં ચૂંટણી ચાલે ..ત્યાં કોરોના નહી તેવો સવાલ પણ રાકેશ ટિકૈતે કર્યો છે..તેઓએ કહ્યું કે,ખેડૂતોને બોલવાની હિંમત રહી નથી..સરદાર પટેલ  સ્ટેડિયમનું નામ બદલાયુ છે..ગાંધીનગર જામ કરવું પડશે..બેરિકેટિંગ તોડવા પડશે..તેઓ ખેડૂતોને આહાવાન કરતા  ટ્રેકટરથી ખેતી પણ કરો અને આંદોલન પણ કરો..

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33