Last Updated on March 14, 2021 by
પૈસા કોણ કમાવવા નથી માંગતું. આજના સમયમાં કોઈ પણ ઓછા સમયમાં વધુમાં વધુ પૈસા કમાવવા માંગે છે. જો કોઈ વધુ મશક્કત કર્યા વગર પૈસા કમાવવાનો મોકો મળી જતો પછી વાત જ શું ? તે પણ ઘરે બેઠા, હા તમે પણ ઘરે બેઠા પૈસા કમાવવા અંગે વિચારી રહ્યા છો તો ઇન્ટરનેટ દ્વારા તમે એને પુરૂ કરી શકો છો. એના માટે તમારે માત્ર ઓનલાઇન રહેવું પડશે. એમાં કોઈ વિશેષ કૌશલ્ય અથવા યોગ્યતાની આવશ્યકતા નથી. જો કે વધતી પ્રતિસ્પર્ધા વચ્ચે હવે ઓનલાઇન પૈસા કમાવવું એટલું સરળ રહી નથી ગયું. પરંતુ ઓનલાઈન તરફ વધતી દુનિયાએ ઘરે બેઠા આરામથી પૈસા બનાવવા માટે કેટલાક સાધારણ પરંતુ વાસ્વિક વિકલ્પો શોધ્યા છે. તો આવો જાણીએ ઓનલાઇન પૈસા કમાવાના વાસ્તવિક આઠ રીત વિષે.
1 PTC સાઇટ્સ પર જાઓ
ઘરે બેઠા પૈસા કમાવવા માટે તમે કોઈ paid-to-click (PTC) વેબસાઈટ યાની પર જાઓ અને પોતાને ત્યાં રજીસ્ટર્ડ કરો. ClixSense.com, BuxP અને NeoBux જેવી PTC વેબસાઈટ પર જઈ તમારે માત્ર વિજ્ઞાપતનો પર ક્લિક કરવાનું રહેશે. વિજ્ઞાપન જોવા માટે કંપની તમને પે કરશે.
2 સોશિયલ શેરોનું પ્રમોશન
તમે શોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંપની અને એમના પ્રોડક્ટ્સ અંગે લખીને પણ મોટી રકમની કમાણી કરી શકો છો. આ કારોબારી સંબંધિત પોસ્ટ માટે કંપની ચુકવણી કરે છે, આ પ્રાયોજિત પોસ્ટમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંપની ઉત્પાદો અંગે તસ્વીર પોસ્ટ કરવી અને વાત કરવું સામેલ છે.
3 Video જોઈ પૈસા કમાઓ
જો તમે ટીવી જોવાનું પસંદ કરો છો તો તમે માત્ર નાના વિડીયો જોઈ જલ્દી પૈસા બનાવી શકો છો. એના માટે માત્ર એટલું કરવું પડશે કે તમારે રિસર્ચ ફર્મ નીલસન સુધી પહોંચવાનું રહશે. અથવા પોતાના ડિવાઈઝ પર પ્રોડક્ટ જોવા માટે નેટફ્લિક્સ ટેગર લેવું પડશે અને એના માટે ચુકવણી કરશે. ઇનબોક્સડોલ્સ જેવા અન્ય ખેલાડી છે જે તમને વિડીયો જોવા માટે કેસ ચુકવણી કરે છે.
4 નવા એપ ઇન્સ્ટોલ કરો
ઘણા એપ એવા છે જે ઈસ્ટોલ કરી તમે પૈસા કમાઈ શકો છો. જેવા કે
- સ્ક્રીનલિફ્ટ : આ એન્ડ્રોઇડ એપને પોઈન્ટ્સ અથવા ‘લિફ્ટ્સ’કમાવવા માટે એક પોતાની પહેલી સ્કિનના રૂપમાં બનાવો
- ફ્રન્ટો : આ એક લોક સ્ક્રીન એપ છે કે તમને વોલમાર્ટ, એપલ ગિફ્ટ કાર્ડ અને Google Play વગેરે માટે અંકનું આદાન પ્રદાન કરવા દે છે.
- સ્લાઇડઝોય : કેસ જેવી પુરસ્કાર રાશિ પ્રાપ્ત કરવા માટે પોતાની લોક સ્ક્રીનનો ઉપયોગ કરો
- Sweatcoin: માત્ર ફરવા માટે પુરસ્કૃત કરે છે
- ઇબોટા : એક કેશબેક એપ જેને યુઝ કરવા તમે 20 ડોલર કમાઈ શકો છો.
5 ગેમ રમી પૈસા કમાઓ
કેટલીક સાઇટ્સ તમને ગેમ રમવા માટે પૈસા આપે છે. એમાં સેકન્ડ લાઇફ, સવેગબક્સ, લક્કટેસ્ટિક અને મિસ્ટપ્લે સામલે છે . એમાંથી કેટલીક વેબસાઈટ તમને ગિફ્ટ કાર્ડના રૂપમાં અને Paypalના માધ્યમહી ચુકવણી કરે છે.
6 પોતાનું મંતવ્ય આપી પૈસા કમાઓ
તમે Survey Junkie, Swagbucks, અને InboxDollar જેવી વેબસાઈટ પર ઓનલાઇન સર્વેથી શામેલ થઇ પૈસા કમાઈ શકો છો. જો કે, એવી સાઈટ ખુબ વધુ ચુકવણી કરતી નથી પરંતુ હજુ પણ પ્રતિ સર્વે $ 0.50 થી $ 3 સુધી કમાઈ શકો છો.
7 જુના ગિફ્ટ કાર્ડને વેચવા
જો તમારી પાસે કોઈ જુના ગિફ્ટ કાર્ડ રાખ્યા છે તો તમે એને વેચી પૈસાની કમાણી કરી શકો છો. જુના ગિફ્ટ કાર્ડને તમે કાર્ડકેશના માધ્યમથી ઓનલાઇન વેચી કેશબેક મેળવી શકો છો.
8 ફોટા વેચી પૈસા કમાઓ
શું તમારી પાસે જુના અને નવા ફોટોથી ભરેલ બોક્સ અને આલબમ છે ? રસપ્રદ ફોટોને તમે સ્ટોક ફોટોગ્રાફી વેબસાઇટો દ્વારા વેચી શકો છો. અહીં ઘણા વિષયો માટે ફોટાની જરૂરત હોય છે, તમે તમારી ફોટોને Shutterstock, Photoshelter, અને Getty Images જેવી લોકપ્રિય ફોટોગ્રાફી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે તમને દરેક સમયે ચુકવણી કરવામાં આવશે જયારે કોઈ તમારા દ્વારા અપલોડ કરેલી ફોટો ખરીદે છે.
9 મેટ્રિક્સ મેલ ડોટ કોમ
ઈ-મેલ દ્વારા પૈસા કમાવવા માટે આ વેબસાઈટ એક સારો વિકલ્પ છે. વર્ષ 2002થી આ વેબસાઈટના માધ્યમથી તમે ઇમેઇલ વહત, ઓફર્સના માધ્યમથી, સાઈટ વિઝીટ કરી અન્ય લોકોને એની જાણકારી આપી પૈસા કમાઈ શકો છો. તમે 25 થી 50 ડોલર સુધી એટલે લગભગ 3000 રૂપિયા એક કલાકમાં કમાઈ શકો છો.
10 કેસ ફોર ઓફર ડોટ કોમ
આ વેબસાઈટના માધ્યમથી તમે પૈસા કમાઈ શકો છો. જયારે તમે વેનસાઇટના ગોલ્ડ મેમ્બર બની જાઓ છો તો 72 કલાકથી ઓછા સમયમાં તમને પેમેન્ટ કરી દેવામાં આવે છે. તમે ઈ-મેઈલ વાંચી, સર્વે દ્વારા, કેસ ઓફર્સના માધ્યમથી, ઓફલાઈન ગેમ્સ રમી અને મિત્રની એકાઉન્ટ બનાવડાવી પૈસા કમાઈ શકો છો. વેબસાઈટ પર સાઈન ઈન કરતા જ તમને લગભગ 5 ડોલર એટલે 300થી 350 રૂપિયા મળે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31