Last Updated on March 10, 2021 by
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફરી એક વખત માનવતાવાદી અભિગમ સામે આવ્યો છે. નીતિન પટેલ કિડનીની બીમારીથી પીડાતી 30 વર્ષીય રીંકુ શર્મા નામની યુવતીની મદદે આવ્યા છે. તેના ઓપરેશનનો ખર્ચ માફ કરવા અમદાવાદ સિવિલ હોસ્પિટલને ભલામણ પણ કરી છે.
મહેસાણાના પાલાવાસણા ચાર રસ્તા વિસ્તારમાં રહેતી રીંકુ શર્માની કિડની ફેલ થઈ ગઈ છે. તેને કિડની આપવા તેના પિતાએ સહમતિ દર્શાવી છે. જેથી ડે. સીએમ નીતિન પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિયામકને પત્ર લખી સત્વરે સારવાર કરવા સૂચના આપી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31