Last Updated on March 16, 2021 by
ડૉક્ટર જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસિનીબેન વ્યાસનું નિધન થયું છે. સુહાસિનીબેન વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. ત્યારે આજે સાંજના 4:30 વાગ્યાની આસપાસ થલતેજના સ્મશાનગૃહ ખાતે સુહાસિનીબેન વ્યાસની અંતિમ વિધિ કરવામાં આવી. ડૉક્ટર જયનારાયણ વ્યાસ તેમજ સુહાસિનીબેનનું દાંપત્યજીવન 50 વર્ષ કરતા પણ ખૂબ લાંબુ રહ્યું છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
50 વર્ષ કરતા પણ વધુ એક સાથે વિતાવ્યું લાંબુ દાંપત્ય જીવન
ડૉકટર જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસિની વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. સાંજના 4.30 વાગ્યે થલતેજ ઇલેક્ટ્રિક સ્મશાન ખાતે તેમની પત્નીની અંતિમ વિધિ કરવામાં આવી. 50 વર્ષ કરતા પણ વધુ લાંબુ દાંપત્ય જીવન અને બે દીકરા અને એક દિકરીનો પરિવાર મૂકી તેઓએ આ દુનિયામાંથી ચિર વિદાય લીધી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31