Last Updated on March 26, 2021 by
થાઈલેન્ડના નોંગખાઈ પ્રાંતથી એક હેરાન કરવા વાળો મામલો સામે આવ્યો છે. અહીં ડોક્ટરએ એક 67 વર્ષના એક વ્યક્તિના પેટમાં 59 ફૂટનો કીડો(59 foot worm) બહાર કાઢ્યો છે. એને કાઢવામાં ડોકટરને ઘણા કલાકનો સમય લાગ્યો છે.
પેટ દુખાવો અને પેટ ફૂલવાની હતી ફરિયાદ
એક મીડિયા રિપોર્ટ મુજબ, આ વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની અને પેટ ફૂલવાની ફરિયાદ હતી. જયારે વ્યક્તિએ હોસ્પિટલમાં જઈ ચેકઅપ કરાવ્યું તો એમની રિપોર્ટ બધાને ચોંકાવી દીધા.
પ્રાઇવેટ પાર્ટમાં મળ્યો 18 મીટરનો કીડો
પેરાસિટિક ડિઝીઝ રિસર્ચ સેન્ટરના ડોકટરે જણાવ્યું કે આ કીડો વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં મળ્યો છે, જેની લંબાઈ 18 મીટરથી વધુ છે. ત્યાર પછી વ્યક્તિએ તાત્કાલિક કાઢવાની સલાહ આપવામાં આવી અને શખ્સ તૈયાર થઇ ગયો.
કીડો કાઢવામાં લાગ્યો ઘણા કલાકનો સમય
આ કીડાને કાઢવામાં પહેલા દર્દીને દવા આપવામાં આવી અને પાછળના રસ્તાથી બહાર કાઢવામાં આવ્યો. ડોક્ટર્સએ જણાવ્યું કે અમને એને કાઢવામાં સમય લાગ્યો કારણ કે એ ખુબ લાંબો હતો. હાલ દર્દીઓની હાલત સારી છે અને એને સારા ખાનપાનની સલાહ આપવામાં આવી છે.
30 વર્ષ સુધી જીવતો રહી શકે છે કીડો
મીડિયા રિપોર્ટ મુજબ, આ કીડો કાચું માસ ખાવાના કારણે શખ્સના પેટમાં પહોંચ્યો છે. આ કીડાની લાઈફ ખુબ લાંબી હોય છે. એવામાં કીડો 30થી વધુ વર્ષ વ્યક્તિના શરીરમાં રહી શકે છે.
દવાથી ઓછી થઇ શકે છે લાઈફ
જો કે વર્તમાન સમયમાં આ કીડાને ખતમ કરવા માટે દવા માર્કેટમાં આવી ગઈ છે, જેનાથી આ લાંબા સમય સુધી જીવી શકે નહિ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31