GSTV
Gujarat Government Advertisement

ડે.સીએમ નીતિન પટેલે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, સોલા સિવિલ હોસ્પિટલમાં લીધી રસી

Last Updated on March 5, 2021 by

અમદાવાદ શહેરમાં કોરોના વિરોધી રસીકરણ ઝૂંબેશ ચાલી રહી છે.ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોરોનાની રસી લીધી છે..નીતિન પટેલ પરિવાર સાથે વેક્સિન લીધી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં તેઓ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ગુરૂવારે 8 હજાર 514 સિનિયર સિટીઝનો સહિત કુલ 13 હજાર 78 લોકોને રસી આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી જીવલેણ કોરોના વાયરસના કહેરમાં વધારો થઈ રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. સિનિયર સીટીઝનોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાને તેમના પત્નીસહિત પરિવારજનોએ વેક્સિન લીધી હતી.

ગુરૂવારે 8 હજાર 514 સિનિયર સિટીઝનો સહિત કુલ 13 હજાર 78 લોકોને રસી આપવામાં આવી

ગુરૂવારે 8 હજાર 514 સિનિયર સિટીઝનો સહિત કુલ 13 હજાર 78 લોકોને રસી આપવામાં આવી

સોલા સિવિલ હોસ્પિટલમાં લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

આ રસીકરણ દરમ્યાન કોઈને આડઅસર ન થઈ હોવાનું મનાય છે.. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો,અર્બન હેલ્થ સેન્ટરો,સરકારી હોસ્પિટલો ઉપરાંત 60 જેટલી ખાનગી હોસ્પિટલોમાં નિયત ચાર્જ લઈ કોરોના વિરોધી વેકિસન આપવામાં આવી રહી છે.

શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો,અર્બન હેલ્થ સેન્ટરો,સરકારી હોસ્પિટલો ઉપરાંત 60 જેટલી ખાનગી હોસ્પિટલોમાં નિયત ચાર્જ લઈ કોરોના વિરોધી વેકિસન આપવામાં આવી રહી છે.

તેઓ પત્ની સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિને લેવા પહોંચ્યા હતા..અને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો..ઉલ્લેખનિય છે કે ગઈકાલે રાજ્યપાલે કોરોના વેક્સિન લીધી..તે અગાઉ સીએમ વિજય રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણી પણ કોરોન વેક્સિન લઈ ચુક્યા છે..હાલ દેશભરમાં સિનિયર સિટીજનોના કોરોના વેક્સિનન કામગીરી ચાલી રહી છે…અને પીએમ મોદીએ સૌ પ્રથમ વેક્સિન લીધી હતી.

અમદાવાદ શહેરમાં કોરોના વિરોધી રસીકરણ ઝૂંબેશ ચાલી રહી છે.ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કોરોનાની રસી લીધી છે..તેઓ પત્ની સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિને લેવા પહોંચ્યા હતા..અને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

નીતિન પટેલે વેક્સિ લીધા બાદ નિવેદન આપતા કહ્યુ હતુ કે, નર્સિંગ સ્ટાફ દ્વારા ખબર ના પડે તે રીતે વેક્સિન આપવામાં આવી.. રાજ્યમાં 3 લાખથી વધુ લોકોએ ગઈકાલ સાંજ સુધીમાં વેક્સિન લીધી છે.તેઓ વેક્સિનના બે ડોઝ લેવા જરૂરી હોવા પર ભાર મુક્યો છે..વેક્સિનનો કોઈ આડ અસર નથી..

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33