Last Updated on March 9, 2021 by
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ ગાંધીનગરના દહેગામ નગર પાલિકામાં ફરજ બજાવતા રાકેશ શાહનું કોરનાના કારણે આજે નિધન થયુ છે. રાકેશ શાહમાં દહેગામ નગર પાલિકાની ચૂંટણી બાદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.જે બાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા.આજે સવારે કોરોનાના કારણે તેમનું નિધન થયું છે..ચૂંટણી દરમિયાન દહેગામના તાલુકા આરોગ્ય અધિકારી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા.
- દહેગામ નગરપાલિકામાં ફરજ બજાવતા રાકેશભાઈ શાહનું કોરોના ને લઇ ને આજે નિધન થયું
- દહેગામ નગરપાલિકાની ચૂંટણી બાદ રાકેશભાઈ ને કોરોના ના લક્ષણો આવતા દાખલ કરવામાં આવ્યા હતા
- આજે સવારે તેમનું કોરોના ને લીને નિધન થયું છે.
- ચૂટણી દરમિયાન દહેગામ ના તાલુકા આરોગ્ય અધિકારી પણ કોરોના ની ચપેટમાં આવ્યા હતા,
તાલુકા આરોગ્ય અધિકારી પણ કોરોનાની ચપેટમાં આવ્યા
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31