Last Updated on March 15, 2021 by
દીપિકા પાદુકોણ બૉલીવુડની ફેશન ડિવા છે. એમની ફેશન સ્ટાઇલ સ્ટેટમેન્ટ બધાને ઈમ્પ્રેસ કરે છે. ફરી એ કોઈ એવોર્ડ ફંક્સન માટે હોય કે પછી કેઝયુઅલ આઉટિંગ માટે હોય. આ દિવસમાં દીપિકા સતત પોતાના કેઝ્યુઅલ ડ્રેસેસને લઇ ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં જ પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે. આ ફોટોમાં દીપિકા ખુબ હોટ લાગી રહી છે.
દીપિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવેટ રહે છે. તે અક્સર પોતાની વિડીયો અને ફોટો શેર કરતી હોય છે. એક્ટ્રેસે થોડા સમય પહેલા ઇન્સ્ટા શેર કરી છે. આ ફોટોમાં દિપક હોટ અને સ્ટનિંગ લાગી રહી હતી.
દીપિકાએ ઓફશોલ્ડર વી નેકલાઇન વ્હાઇટ બોડી કોન ડ્રેસ પહેરી છે. ફિટેડ ડ્રેસમાં એક્ટ્રેસ પોતાના કર્વસને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. આ ડ્રેસ સાથે એક્ટ્રેસે કોઈ પ્રકારની એસેસરી કેરી કરી નથી. એક્ટ્રેસનો ડ્રેસ તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટને પુરી રીતે કોમ્પ્લીમેન્ટ કરી રહ્યો હતો. તેમણે આંખોને બોલ્ડ લુક આપ્યો અને વાળને વેવી લુક આપતા સ્ટાઇલ કર્યા હતા. ફોટોમાં તેમના એક્સપ્રેસન કાતિલાના લગતા હતા.
કેઝ્યુલ લુકમાં લાગી રહી હતી સ્ટનિંગ
આ પહેલા એક્ટ્રેસ બેહેન અનીશા પાદુકોણ સાથે ડિનર પર નીકળી હતી. આ દરમિયાન તે કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. દીપિકાના લુકની વાત કરીએ તો તેમણે યેલો બોડી કોન ટોપને હાઈ વેસ્ટ ફ્લેયર્ડ જીન્સ સાથે પેયરઅપ કર્યા હતા. તેમણે પોતાના લુકને વ્હાઇટ સ્નીકર્સ અને ગોલ્ડન હૂપ ઈયરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.
દીપિકા પાદુકોણે થોડા દિવસ પહેલા જ લુઈસ વેટોન (Louis Vuitton) કંપનીના લેટેસ્ટ સ્પ્રિંગ કલેકશન બેગ માટે એક ફોટોશૂટ કરાવ્યું હતી. આ ફોટોમાં પણ એક્ટ્રેસ ખુબ સ્ટાઈલિશ લાગી રહી હતી.
દીપિકા પાદુકોણના અપકમિંગ પ્રોજેક્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે 83માં જોવા મળશે જેને કબીર ખાન ડાયરેક્ટ કરી રહી છે. આ ફિલ્મ 1983માં પહેલી વખત ઇન્ડિયન ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા પર આધારિત છે. રણવીર આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. એ ઉપરાંત દીપિકા પાદુકોણ સગુન બત્રાની અપકમિંગ ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે જોવા મળશે. એ ઉપરાંત દીપિકા ઋતિક રોશન સાથે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31