GSTV
Gujarat Government Advertisement

ગાંધી બાપુની યાત્રા અગ્રેજો એ પણ નહોંતી અટકાવી પરંતુ કોંગ્રેસની યાત્રા રાજ્ય સરકારે રોકી, નેતાઓ નજર કેદ

Last Updated on March 12, 2021 by

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટ કરની સરકારને ઘેરી છે. જેમાં લખ્યું છે કે 12 માર્ચના રોડ દાંડીયાત્રા કરીને બાપુએ અંગ્રેજોના અન્યાયની સામે સત્યાગ્રહની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ યાત્રા રોકી નહોતીં. પરંતુ ગોડસેના અનુગામી ભાજપા સરકારે આજે કોંગ્રેસની નિશ્ચિત યાત્રાને રોકીને નેતાઓને નજરકેદ કરીને લોકતંત્રને કેદ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. દાંડીકૂચની ઉજવણીની મંજૂરી ન મળતા કોંગ્રેસે રાજ્યપાલના દ્વાર ખખડાવ્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને લખ્યો પત્ર

  • દાંડીકૂચની ઉજવણીની મંજૂરી ન મળતા કોંગ્રેસે રાજ્યપાલના દ્વાર ખખડાવ્યા
  • કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને લખ્યો પત્ર
  • દર વર્ષે કોંગ્રેસ 12મી માર્ચના રોજ કાર્યક્રમ કરતી હોવાની પત્રમાં વાત કરી
  • આ વર્ષે રાજ્ય સરકારે મંજૂરી ન આપી હોવાની પત્રમાં કોંગ્રેસની ફરિયાદ

આ વર્ષે રાજ્ય સરકારે મંજૂરી ન આપી હોવાની પત્રમાં કોંગ્રેસની ફરિયાદ

  • વડાપ્રધાનના કાર્યક્રમ બાદ સરકાર મંજૂરી આપે તેવી પત્રમાં કરાઈ રજુઆત
  • રાજ્યપાલ દરમિયાનગીરી કરી મંજૂરી અપાવે તેવી કોંગ્રેસની રજુઆત 

રાજ્યપાલ દરમિયાનગીરી કરી મંજૂરી અપાવે તેવી કોંગ્રેસની રજુઆત 

  • રાજ્યપાલને લખેલા પત્રમાં કોંગ્રેસે ખેડૂત સત્યાગ્રહ – ટ્રેક્ટરયાત્રાની નથી કરી વાત
  • કોચરબ આશ્રમથી દાંડી સુધી કોંગ્રેસ ટ્રેકટરયાત્રા કાઢવા ઈચ્છે છે
  • 81 ટ્રેકટર સાથે ખેડૂત સત્યાગ્રહ યાત્રા માટે કોંગ્રેસે કરી છે તૈયારી
  • નવા 3 કૃષિકાયદાના વિરોધ માટે કોંગ્રેસે દાંડીકૂચના પથ પર કર્યું છે ટ્રેકટરયાત્રાનું આયોજન

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યપાલને પત્ર લખ્યો હતો. રાજ્યપાલ દરમિયાનગીરી કરી મંજૂરી અપાવે તેવી કોંગ્રેસની રજુઆત  કરવામાં આવી હતી. નવા 3 કૃષિકાયદાના વિરોધ માટે કોંગ્રેસે દાંડીકૂચના પથ પર કર્યું ટ્રેકટર યાત્રાનું આયોજન આજે દાંડીકુચના ઐતિહાસિક પ્રસંગે પ્રદેશ કોંગ્રેસે દાંડીયાત્રા મોકૂફ કરી છે. પોલીસે કોંગ્રેસના કાર્યક્રમની મંજૂરી ન આપતાં પ્રદેશ કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખ્યો. કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને દાંડીયાત્રા મોકૂફ રહ્યાના મેસેજ કર્યા.. પાલડી કોચરબ આશ્રમથી દાંડી સુધી કોંગ્રેસે યાત્રાનું આયોજન કર્યું હતું.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33