Last Updated on April 6, 2021 by
દમણમાં કોરોનાના કેસ વધતા રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દમણમાં હવે રાતના આઠથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો છે. જે પહેલા રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હતો. સંઘપ્રદેશમાં કોરોનાના કેસો વધતા પ્રશાસન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય આગામી 31મી એપ્રિલ સુધી લાગૂ રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31