GSTV
Gujarat Government Advertisement

લોકો સાવચેત નહીં રહે તો કોરોના વિસ્ફોટ થશે”, વાયરસે ફરી ઉથલો મારતા અમદાવાદના એડિશનલ સુપરિટેન્ડેન્ટે આપી ચેતવણી

કોરોના

Last Updated on February 25, 2021 by

દેશના અન્ય રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ  વચ્ચે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો રાકેશ જોશીએ પ્રતિક્રિયા આપી.  તેમણે જણાવ્યુ હતુ કે, આપણે સાવચેત નહીં રહીએ તો ગુજરાતમાં મહારાષ્ટ્ર વાળી થશે. ચૂંટણી અને લગ્ન મેળાવડાને કારણે ફરી કોરોના વકર્યો છે. રાજ્યમાં જો હજુ પણ કેસ વધશે તો ફરી 1200 બેડ હોસ્પિટલ કોવિડ કેર તરીકે શરૂ કરવામાં આવશે.  કોરોનાથી બચવા માટે તમામ લોકોએ કોરોનાની રસી અને માસ્ક સાથે સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે.

કોરોનાની રસી અને માસ્ક સાથે સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33