GSTV

Category : Coronavirus Gujarat

સાચવજો/ દરેક પોલીસ સ્ટેશનને દંડના મળ્યા છે મૌખિક ટાર્ગેટ, પકડાયા તો પોલીસ ખિસ્સાં ખંખેરી લેશે

રાજ્યમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ જણાતાં કોરોના કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી અમલી બનાવવામાં આવ્યો છે. શુક્રવારથી દરરોજ રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ...

કોરોનાની પોઝિટિવ ઇફેક્ટ/ 32 દિવસ હોસ્પિટલમાં રહી સંકલ્પ કર્યો, અમદાવાદની પ્રથમ કોરોના સંક્રમિતે ત્રણ મહિના સુધી કર્યુ આ કામ

19 માર્ચ 2020નો એ દિવસ જ્યારે અમદાવાદમાં પહેલો કોરોનાનો કેસ સામે આવ્યો હતો. આ દિવસે લૉકડાઉન ન હતું પરંતુ સરકારી તંત્ર વધુ સતર્ક બની ગયું...

BIG NEWS: વોરિયર્સ થઈ જાવ તૈયાર: મેડિકલ વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડૉક્ટર્સને કોવિડ ડયુટી માટે સરકારનો આદેશ, ઉનાળુ વેકેશનની રજાઓ કેન્સલ!

ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ કર્ફ્યુના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ...

રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો લાગશે નહીં, કોરોના હારશે, ગુજરાત જીતશે તેની અમને ખાતરી: રૂપાણી

ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં જીવલેણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સ્વીકારતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેમ છતાંય ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ...

સુરતનો આ પ્રખ્યાત વિસ્તાર રેડ ઝોનમાં : વેપારીઓએ દુકાનો ખોલતાં પહેલાં કરાવવો પડશે કોરોના ટેસ્ટ, એક જ વિસ્તારમાં આવ્યા 88 કેસ

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધતા સિટી અને બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે આ સાથે જ કેટલીક સિટી બસને પાલિકાએ કોરોના ટેસ્ટિંગમાં બનાવી દીધી...

AMTS – BRTS બંધ: મોડી રાત્રે લીધેલા આ નિર્ણયથી શહેરમાં હજારો નોકરિયાતો અને મુસાફરો અટવાઈ જશે, રઝળી પડે તેવી સ્થિતિ

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા કોર્પોરેશને શહેરમાં દોડતી AMTS અને  BRTS બસો આજથી અચોક્કસ સમય સુધી બંધ રાખવાનો વધુ એક નિર્ણય લીધો.. મોડી રાત્રે તંત્રએ લીધેલા...

ભય! સંક્રમણ વધતા કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં આવેલા 273 જેટલા નાના-મોટા બગીચા, ક્લબ, જીમ સહિતના સ્થળો બંધ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણમાં વધારો થતાં કાંકરીયા લેકફ્રન્ટ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૭૩ જેટલા નાના-મોટા બગીચા લોકો માટે અનિશ્ચિત મુદત માટે...

સતા મેળવ્યા બાદ સરકાર જાગી, ઘોડા છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ: રાજકોટમાં 88 સહિત સૌરાષ્ટ્રમાં 187 નવા કેસ

મહાપાલિકા અને પંચાયતોમાં સતા કબ્જે કરી લીધા બાદ હવે કોરોનાને કાબુમાં લેવા સરકાર સફાળી જાગી છે. સુરત સહિત ચાર મહાનગરોમાં કોરોના ફરી બેલગામ બની રહયો...

ચિંતાજનક સ્થિતિ વચ્ચે બોર્ડ અને વાર્ષિક પરીક્ષા આ તારીખથી યોજાશે, કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવા બોર્ડનો પરિપત્ર

રાજ્યની ગુજરાત બોર્ડની ધો.૯ અને ૧૨માં ૧૯મીથી સમગ્ર સ્કૂલોમાં પ્રથમ સત્ર પરીક્ષા લેવામા આવનાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા...

ફફડાટ/ કોરોનાના કેસો વધતાં ગુજરાતમાં રૂપાણી કેબિનેટે લીધો સૌથી મોટો નિર્ણય, હોસ્પિટલમાં બેડ ખાલી નથી નો નહીં મળે જવાબ

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર સમીક્ષા થઈ હતી.વકરતા કોરોના કેસ વચ્ચે આરોગ્ય સુવિધા, હોસ્પિટલમાં બેડની સંખ્યા સહિતના મામલે ચર્ચા થઈ..જે મુજબ...

બેવડાં ધોરણ/ ગરીબને સજા અને અમીરને માફી : સાહેબ માસ્કના 1000 રૂપિયા નથી, પોલીસ ન માની અને ગુનો દાખલ કર્યો

નવસારીમાં ચૂંટણી સંપન્ન થતાં જ કોરોના સંક્રમણ વધતાં પોલીસે માસ્ક વગર રસ્તે ફરતા લોકોને નિશાન બનાવવાનું શરૃ કર્યુ છે. નવસારી સાંઢકુવા પોલીસ ચોકી સામેથી માસ્ક...

પ્રતિબંધ/ ટ્યુશન ક્લાસિસ માત્ર ઓનલાઇન જ ચાલશે : કેસો વધતાં લેવાયો નિર્ણય, નહીં ભેગા કરી શકાય બાળકો

દેશમાં કોરોના મહામારીને કારણે ગયા વર્ષે માર્ચ મહિનાની અંદર સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઇ હતી....

ગુજરાતીઓમાં આક્રોશ/ ચૂંટણીઓ અને ક્રિકેટ મેચમાં બેદરકારીને કારણે આમ ગુજરાતી પર રાત્રિ કરફ્યુનો ડામ

ગુજરાતના ચારેય મોટાં શહેરોમાં રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધી કરફ્યૂ લાદવાનો નિર્ણય આજે સરકારે કર્યો છે. ધંધા-રોજગાર માંડ બેઠાં થઇ રહ્યા છે ત્યારે આવાં...

ઓહ બાપ રે/ સુરતમાં શાળા-કોલેજોમાં બે હજારના થયા ટેસ્ટ : એક, બે ત્રણ નહીં આટલા વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો! મચ્યો ફફડાટ

રાજ્યના વિવિધ શહેરોમાં જીવલેણ વાયરસના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં કોરોના કેસ વકરી રહ્યો છે. ત્યારે સુરતમાં 37 જેટલા શાળા-કોલેજોમાં બે...

સુરત/ પ્રતિ દિવસ શહેર સહિત જિલ્લામાં 200 થી વધુ કેસ સામે આવ્યા, કોરોના કેસોને લઈ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો

સુરત શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. પ્રતિ દિવસ શહેર સહિત જિલ્લામાં 200 થી વધુ કેસ સામે આવ્યા. પાલિકાએ અગમચેતીના પગલારૂપે કોરોના કેસોને લઈ ટેસ્ટિંગમાં...

ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બનશે, ઉત્સાહ વચ્ચે કોરોના વકરે તેનું જોખમ!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....

ફરી ગંભીર સ્થિતિ: પ્રત્યેક કલાકે સરેરાશ 32ને સંક્રમણ, રાજ્યમાં વધુ 775 કેસો આવ્યા સામે: અત્યાર સુધીના સર્વોચ્ચ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૭૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી...

ગુજરાતમાં ઘાતક કોરોના ફરી વકરી શકે છે, રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ રહે : હાઇકોર્ટની ફટકાર

રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે, તેથી સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીને રાજ્ય સરકાર અત્યારે સજ્જ થાય અને પૂરતી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો અને બેડની વ્યવસ્થા...

રાજ્યમાં વાયરસ ચિંતાજનક સ્તરે, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 675 પોઝિટિવ કેસ: રૂપાણી સરકાર ચિંતિત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના પોઝિટિવ કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના કેસોનો આંકડો રાજ્યમાં ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રસીકરણ અભિયાન...

સુરતમાં 10 હજારથી વધુ મકાનો માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં, જીવલેણ વાયરસનં સંક્રમણ વધ્યું

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ શહેરોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સુરતમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં...

ચેતી જજો! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચસોથી વધુ કેસો નોંધાયા, અમદાવાદ-વડોદરા-સુરતમાં જ 100થી વધુ કેસો

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થયો છે. ઘાતક કોરોનાના ૫૦૦થી વધુ કેસો નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં...

રાજ્યમાં કોરોના વકર્યો/ છેલ્લા 24 કલાકમાં 571 કેસો આવ્યા સામે, માત્ર 10 દિવસમાં એક્ટિવ કેસમાં 65% નો વધારો

ગુજરાતમાં કોરોનાની ગતિમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૧ નવા કેસ નોંધાયા છે, જે ૧૩ જાન્યુઆરી બાદ નોંધાયેલા સર્વોચ્ચ દૈનિક કેસ છે....

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧નું મૃત્યુ થયું છે. હાલમાં ૨,૬૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૯ દર્દી...

અમદાવાદ/ ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરીવાર કોરોનાએ ફુંફાડો માર્યો, માઈક્રોકન્ટેમેન્ટ ઝોનમાં વધારો

અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરીવાર કોરોનાએ ફુંફાડો માર્યો છે.  શહેરમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધ્યા. મળતી માહિતી પ્રમાણે અત્યાર...

ફફડાટ: ગુજરાતમાં જીવલેણ વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો યથાવત્, નવા 380 કેસો નોંધાયા: તંત્ર પણ ચિંતામાં

ગુજરાત રાજ્ય માં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં ફરી જીવલેણ કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ ફરી ૧૮૦૦ને...