GSTV
Gujarat Government Advertisement

વધતા કોરોના કેસને લઈને વિપક્ષના આ નેતાએ સરકારને જોડ્યા બે હાથ, તીખા સવાલો કરીને માંગ્યા જવાબ

Last Updated on April 4, 2021 by

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ઈને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને બે હાથ જોડ્યા છે .અને ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા નાયબ મુખ્યપ્રધાનને માંગ કરી છે. ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યો કે કોર્પોરેશનની ચૂંટણી હતી, ત્યાં સુધી ઓઓયુ ચાલુ રાખ્યા,,લોકોના મત લીધા બાદ ખાનગી હોસ્પિટલો સાથેના એમઓયુ રદ કર્યા છે..મત લીધા બાદ લોકોના જીવની કોર્પોરેશનને પડી નથી..તેવો આક્ષેપ પણ ઈમરાન ખેડાવાલાએ  લગાવ્યો છે.

આક્ષેપ પણ ઈમરાન ખેડાવાલાએ  લગાવ્યો

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33