GSTV

Category : Corona Virus

Big News: ભારતને મળશે કોરોનાની ત્રીજી વેક્સીન, સ્પુતનિક-Vને એક્સપર્ટ કમિટીએ આપી લીલીઝંડી

કોરોના વાયરસના વિકરાળ સ્વરૂપ વચ્ચે એક રાહતના સમચાર મળી રહ્યાં છે. ભારતમાં હવે વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઇ છે. સોમવારે વેક્સિન મામલે સબ્જેક્ટ એક્સપર્ટ...

કોરોના મહામારી/ મહારાષ્ટ્રમાં લાગી શકે છે 15 દિવસનું લૉકડાઉન, ઉદ્ધવ સરકાર ભલે ના આપે પરંતુ આ સ્પેશિયલ ફોર્સે આપી દીધી લીલી ઝંડી

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ અતિગંભીર બની રહી છે. સતત વધી રહેલા કેસને લઈને ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સાંજે કોવિડ ટાસ્ક ફોર્સની સાથે બેઠક કરી હતી....

મહારાષ્ટ્રમાં સ્થિતિ અતિભયંકર: 21 દિવસના લૉકડાઉનની તૈયારીઓ, આજે લેવાશે અંતિમ નિર્ણય

મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને થયેલી બેઠકમાં લોકડાઉનને લઇને સહમતિ બની રહી છે. તેવામાં હવે લોકડાઉન નક્કી માનવમાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન ક્યારે અને ક્યાં...

જાણવા જેવું/ કોરોના વેક્સિન લીધાં બાદ પણ શા કારણે લોકો થઇ રહ્યાં છે સંક્રમિત? આ છે 3 મુખ્ય કારણો

દેશમાં કોરોનાની બીજી લહેરે(Coronavirus Second Wave) તબાહી મચાવી દીધી છે. જો કે સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકારે પણ કોરોના રસીકરણ (Corona Vaccination) તેજ બનાવી...

એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી, શરીરમાં રહેલા કોષો કેવી રીતે વાયરસ સામે લડવા માટે બને ​​છે ‘ફેક્ટરી’

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 રસી પછી કેવી રીતે શરીરમાં કોષો સ્પાઇક પ્રોટીન બનાવવાનું શરૂ કરે છે. ચિત્રોમાં જોઇ શકાય છે કે રસી લાગુ થતાં જ વ્યક્તિના...

વિશેષ સુવિધા : કોરોના વેક્સિનેશન અભિયાનમાં વિકલાંગોને મળી રહી છે આ ખાસ સુવિધાઓ, લેવાનું ના ભૂલતા

દેશમાં કોરોના વાયરસથી લોકોનો જીવ બચી જાય તે માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન કાર્યક્રમ અભિયાન ચાલી રહ્યું છે. રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત 1 એપ્રિલથી શરૂ કરવામાં...

ચેતજો : ચીનના વુહાન શહેરમાં આવેલી કૃષિ પ્રયોગશાળામાંથી મળી આવ્યા કોરોના કરતા પણ ખતરનાક વાયરસ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી રાખ્યું ત્યારે વધુ એક ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એક વાર દૂનિયાને ડરાવવાની વાત ચીન દ્વારા કરવામાં આવી...

ભયાનક/ સુરતની આ તસવીરો જોઇને હલી જશો : સ્મશાનોમાં અગ્નિસંસ્કાર માટે કલાકોનું વેઇટિંગ, રોજનાં 240 મોત

રાજ્યભરમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. તેવામાં સ્મશાનોમાં...

મોટા સમાચાર: મધ્ય પ્રદેશમાં લાગ્યું 60 કલાકનું લોકડાઉન, શુક્રવાર સાંજના 6 વાગ્યાથી લાગૂ થઈ જશે આ નિયમો

કોરોનાની કપરી પરિસ્થિતીને જોતા મધ્ય પ્રદેશમાં હવે તમામ શહેરી વિસ્તારોમાં 60 કલાકનું લોકડાઉન રહેશે. આ લોકડાઉન શુક્રવાર સાંજના 6 વાગ્યાથી શરૂ થઈને સોમવારે સવારે 6...

સ્થિતી કથળી: કોરોનાના વધતા પ્રકોપને ધ્યાને રાખીને ન્યૂઝીલેન્ડમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો

ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ગુરૂવારે હંગામી ધોરણ ભારતથી આવતા તમામ મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝીલેન્ડે 28 એપ્રિલ સુધી તમામ યાત્રિઓના પ્રવેશ પર રોક...

ડરામણી સ્થિતિ/ દેશના મહારાષ્ટ્રમાં વાયરસનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં 60 હજાર કેસો નોંધાતા મચ્યો હડકંપ

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર શરુ થઇ ત્યારથી મહારાષ્ટ્ર એપીસેન્ટર બન્યું છે. છેલ્લા એક મહિના જેટલા સમયથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા રકેસ દરરોજ નવા...

નવા સ્ટ્રેનની એન્ટ્રી / હવે માત્ર 3 દિવસનો વેક્સિનનો સ્ટોક બચ્યો : નવા કેસમાં વિશ્વમાં હવે અમેરિકા અને બ્રાઝિલ આગળ

મહારાષ્ટ્રમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે કોરોનાની રસીના સ્ટોકનો સ્ટોક ખતમ થવાને આરે છે. મહારાષ્ટ્રમાં ત્રણ દિવસ સુધી ચાલી શકે તેટલો રસીનો સ્ટોક હોવાનું સામે...

મોબાઇલ ટાવરથી ટ્રેસ કરાશે દર્દી કે દર્દીના સગાના લોકેશન : જો ભૂલથી પકડાયા તો થશે પોલીસ કેસ, પાલિકાએ કરી આ તૈયારીઓ

સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ કોરોનટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગા ને હોમ કોરોનટાઈન કરે...

કોરોના બેલગામ : મુંબઈ અને દિલ્હીની હોસ્પિટલોમાં હવે આટલા જ બેડ ખાલી, વેન્ટિલેટરના આંક સાંભળી ફફડી જશો

મહારાષ્ટ્રમાં કોરોનાનો વાઈરસનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ દરદી અને મૃતકની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આથી રાજ્ય સરકાર ચિંતિત...

આંકડાઓ ખોટા/ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર લેતા ૧૬ દર્દીઓના મોત, આ હોસ્પિટલના 4 તબીબો આવ્યા સંક્રમણમાં

વડોદરા શહેરમાં કોરોનાની સારવાર લેતા ૧૬ દર્દીઓના મોત થયા છે. જ્યારે જમનાબાઇ હોસ્પિટલના ફિઝિશિયન સહિત ચાર ડોક્ટર્સ અને વધુ ૩૮૫ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા...

5 દિવસનું મીનિ લોકડાઉન : કોરોના કેસો વધે કે ઘટે શનિવારથી ગુજરાતમાં હશે મીનિ લોકડાઉનનો માહોલ, હવે કોરોના ઘાતકી બન્યો

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. લોકો હાલમાં દહેશતમાં છે કે સરકાર લોકડાઉન લગાવશે. જોકે, લોકડાઉન ન કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ હાઈકોર્ટના...

સાચવજો/ કોરોનાનો નવો સ્ટ્રેન કે પછી કોરોનાના જનીનમાં બદલાવ, રસી લીધા બાદ લોકો આવી રહ્યાં છો પોઝિટીવ

કોરોનાથી રક્ષણ મેળવવા લોકો રસી લઇ રહ્યાં છે પણ હવે ચિંતાનો વિષય એ છેકે, કોરોનાની રસીના બે ડોઝ લીધાં પછી ય લોકો કોરોનાથી સંક્રમિત થઇ...

મહારાષ્ટ્રમાં કોરોનાનો અજગરી ભરડો: 24 કલાકમાં 55 હજારથી વધુ કેસ, મુંબઇમાં સ્થિતિ ગંભીર

દેશમાં કોરોના વાયરસની બીજી લહર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ બંધ થવાને બદલે દિવસે દિવસે વિકરાળ બનતું જાય છે. દરરોજ સામે આવતા કેસનો આંકડો નવા વિક્રમ...

હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી...

એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો

થોડા સમય પહેલા ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ ચેક કરતા તેઓ પોઝિટિવ આવ્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ...

ચિંતા: મહારાષ્ટ્રમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન ! કેબિનેટની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે આજે લઈ શકે છે મોટો નિર્ણય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે મહત્વની કેબિનેટ બેઠક બોલાવી છે. મુંબઈમાં સાંજે પાંચ વાગે નવા નિયમો સાથે કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. મુંબઈના...

ભારતમાં કોરોનાનો બ્લાસ્ટ: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 90,000થી વધારે કેસ, કોરોનાથી મૃત્યુ થવાના મામલે ભારત ત્રીજા સ્થાને

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,249 નવા કેસ નોંધાયા છે, જ્યારે 513 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા પછી દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા...

હવે તો ચેતી જાઓ: વાયરસથી થતા મૃત્યુ મામલે વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત,પરિસ્થિતિ ભયાવહ! શું નવા પ્રતિબંધ લદાશે?

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને પગલે સ્થિતિ ખૂબ જ ઝડપથી વણસી રહી છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધારે 89,000થી વધુ કોરોના સંક્રમિતો ભારતમાંથી મળ્યા...

માસ્ક ન પહેરતા અને ભીડભાડ કરનારા સામે પોલીસ કડક બનશે, આકરો દંડ પણ વસૂલશે

કોરોના વકરતાં હવે ફરી વખત કડક દંડ વસૂલાત કરવા માટે પોલીસને સક્રિય બનવા માટે આદેશ કરવામાં આવ્યાં છે. ખાસ કરીને માસ્ક નહીં પહેરતાં લોકો ઉપરાંત...

મેક્સિકોમાં કોરોનો હાહાકાર/ મહામારીને કારણે મરણાંક ત્રણ લાખની નજીક, યુરોપમાં ચીનની રસીનો પગપેસારો

યુકેની ધ મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ તેના કોરોના રસીકરણ કાર્યક્રમ વિશેના સાપ્તાહિક યલો કાર્ડ મોનિટરિંગમાં જણાવ્યું હતું કે યુકેમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી મેળવનારા 18.1...

મહારાષ્ટ્રમાં કોરોનાનો આતંક/ 24 કલાકમાં કેસોની સંખ્યા 50 હજાર નજીક પહોંચી, મોતનો આંકડો 300 નજીક

દેશમાં કોરોના ચેપના કેસો વધી રહ્યા છે. દરમિયાન શનિવારે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 49,447 નવા કેસ નોંધાયા છે, તે સાથે જ રાજ્યમાં...

બેકાબુ કોરોના/ બ્રાઝિલમાં કોરોનાની હચમચાવતી તસ્વીરો, કબરમાંથી કંકાલ કાઢી કરવામાં આવી રહી શવ માટે જગ્યા

કોરોના વાયરસ દુનિયાભરમાં કેર ચાલુ છે. બ્રાઝીલની હાલત ખુબ ખરાબ છે. આ સ્મશાનોમાં શવ દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. એવામાં જૂની કબર ફરી...

કોરોના કહેર/ કેનેડાના ઓન્ટારિયોમાં લાગ્યું એક મહિનાનું લોકડાઉન : બ્રિટને 40 દેશોના પ્રવાસીઓને રેડ લિસ્ટમાં નાખ્યા, નહીં અપાય પ્રવેશ

દુનિયાના ઘણાં દેશોમાં કોરોના મહામારી બેકાબૂ બનવાને કારણે કેસોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે...

ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન લેવા વાળાની સંખ્યા 4 ગણી વધી, ત્રીજા ચરણમાં વેક્સિનેશને પકડી રફ્તાર

કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે. આ વચ્ચે જણાવવામાં આવી રહ્યું છે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા વેક્સિન લેવા વાળા લોકોના મુકાબલે સીધા ડોઝ લેવા...

બોડકદેવ, થલતેજ, ગોતા, ઘાટલોડીયા અને ચાંદલોડીયા રહેતા હો તો થઈ જાઓ સાવધાન, ટેસ્ટીંગ સેન્ટરો પર વધી રહી છે લાઈનો

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ...