GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ: કોરોનાનું વિકરાળ સ્વરૂપ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 1 હજારને પાર

Last Updated on April 6, 2021 by

અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 1 હજાર 8 દર્દીઓ દાખલ છે. સિવિલમાં કોરોનાથી 4 બાળકોના મોત નિપજતા સ્થિતિ ચિંતાજનક બની છે. યુ એન મહેતા, કિડની અને કેન્સર સહિતની બારસો બેડની હોસ્પિટલમાં દર્દીઓ દાખલ છે.બીજી તરફ મંજુશ્રી મિલમાં આવેલી કિડની હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33