GSTV
Gujarat Government Advertisement

ઘાતક વાયરસના વકરતા સંક્રમણ વચ્ચે ધોરણ 3 થી 8ની કોમન પ્રથમસત્ર નિદાન કસોટી આજથી શરૂ

exam

Last Updated on March 15, 2021 by

રાજ્યમાં કોરોનાના વકરતા સંક્રમણ વચ્ચે આજથી  રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3થી8ની કોમન પ્રથમસત્ર નિદાન કસોટી શરૂ થવા જઈ રહી છે.. સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના ઠરાવ અને પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએથી ધોરણ 3થી8ના વિવિધ વિષયોના કોમન પેપરો સ્કૂલોમાં મોકલવાના રહેશે અને ડીઈઓ-ડીપીઓની જવાબદારી હેઠળ પરીક્ષાઓ લેવાની રહેશે.

ડીઈઓ-ડીપીઓની જવાબદારી હેઠળ પરીક્ષાઓ લેવાની

400

કોમન પેપરો સ્કૂલોમાં મોકલવાના રહેશે અને ડીઈઓ-ડીપીઓની જવાબદારી હેઠળ પરીક્ષાઓ લેવાની

સરકારે ગત મહિનાથી ધો.6થી8માં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે અને જેથી બાળકો સ્કૂલે આવી રહ્યા છે.. પરંતુ તેમ છતાં સરકારની ગાઈડલાઈન મુજબ જો વિદ્યાર્થીને વાલીને સ્કૂલે મોકલવા ન માંગે તો વિદ્યાર્થી ઘરેથી પરીક્ષા આપી શકશે. ઓનલાઈન પેપર ડાઉનલોડ કરીને ઉત્તરવહી કેનોટમાં જવાબો લખી વાલીએ સ્કૂલે રોજે રોજના પેપરો અથવા એક સાથે પેપરો મોકલી  દેવાના રહેશે.

વાલીએ સ્કૂલે રોજે રોજના પેપરો અથવા એક સાથે પેપરો મોકલી  દેવાના રહેશે

આ વર્ષે દ્રિતિય સત્ર કસોટી નથી આ પ્રથમ સત્ર નિદાન કસોટી બાદ સીધી જ જુનમાં વાર્ષિક પરીક્ષા યોજાશે.. આ પ્રથમ સત્ર પરીક્ષા આપવી પણ બાળકો જરૂરી છે અને તેના માર્કસ વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ઉમેરાશે. ધો.3થી8મા 45 લાખથી વધુ બાળકો પરીક્ષા આપશે. 

આ વર્ષે દ્રિતિય સત્ર કસોટી નથી આ પ્રથમ સત્ર નિદાન કસોટી બાદ સીધી જ જુનમાં વાર્ષિક પરીક્ષા યોજાનાર છે અને જેથી આ પ્રથમ સત્ર પરીક્ષા આપવી પણ બાળકો જરૂરી છે અને તેના માર્કસ વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ઉમેરાશે.આ પરીક્ષા રાજ્યની તમામ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં એક સાથે એક જ સમયે કોમન પેપરથી લેવાશે.ધો.3થી5માં હજુ ક્લાસરૂમ શિક્ષણ શરૂ થયુ ન હોવાથી આ ધોરણના બાળકોએ ઘરેથી પેપરો લખવાના રહેશે.

જ્યારે ધો.6થી8માં ઘણી સ્કૂલોએ કલાસરૂમ શિક્ષણ રેગ્યુલર કર્યુ નથી તો ઘણી સ્કૂલો પરીક્ષા પુરતુ કલાસરૂમ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન પરીક્ષા લેશે.તો કેટલીક સ્કૂલોએ સામેથી બાળકોને પેપર ઘરેથી લખી સબમીટ કરી દેવા છુટ આપી છે. ધો.3થી8મા 45 લાખથી વધુ બાળકો પરીક્ષા આપશે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33