Last Updated on March 14, 2021 by
દેશભરમાં જીવલેણ વાયરસના અગમન બાદ લોકડાઉન થયું ત્યાર પછી અનલોક થયું પરતું ા દિવસોમાં તો મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ- ડિઝલ, રાધણગેસ સહિત ખાદ્યતેલના ભાવો આસમાને પહોંચ્યા છે. બીજી તરફ સામાન્ય મામસના ખિસ્સા પર વધુ ભારણ થયું છે. ખિસ્સા ખાલી થયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ખાદ્યતેલન ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે..જેના કારણે મધ્યમવર્ગમાં લોકોનું બજેટ ખોરવાયુ છે..એક વર્ષમાં ખાદ્યતેલમાં 440થી લઈને એક હજાર 90 રૂપિયા સુધીનો વધારો થયો છે.
.એક વર્ષમાં ખાદ્યતેલમાં 440થી લઈને એક હજાર 90 રૂપિયા સુધીનો વધારો થયો
સીંગતેલ | |
વર્ષ ૨૦૨૦ | : રૂ. ૨,૧૦૦ |
વર્ષ ૨૦૨૧ | : રૂ. ૨,૫૪૦ |
કપાસીયા તેલ | |
વર્ષ ૨૦૨૦ | : રૂ. ૧,૩૫૦ |
વર્ષ ૨૦૨૧ | : રૂ. ૨,૧૧૫ |
પામોલિન તેલ | |
વર્ષ ૨૦૨૦ | : રૂ. ૧,૧૮૦ |
વર્ષ ૨૦૨૧ | : રૂ. ૧,૯૬૦ |
સરસીયું | |
વર્ષ ૨૦૨૦ | : રૂ. ૧,૫૦૦ |
વર્ષ ૨૦૨૧ | : રૂ. ૨,૦૦૦ |
સનફ્લાવર તેલ | |
વર્ષ ૨૦૨૦ | : રૂ. ૧,૪૦૦ |
વર્ષ ૨૦૨૧ | : રૂ. ૨,૪૯૦ |
કોર્ન આેઈલ | |
વર્ષ ૨૦૨૦ | : રૂ. ૧,૩૫૦ |
વર્ષ ૨૦૨૧ | : રૂ. ૧,૯૦૦ |
કપાસિયા, પામોલીન, સિંગતેલ, કોર્ન ઓઈલ, સન ફ્લાવર સહિતના તેલમાં અસહ્ય ભાવ વધારા
જેમાં કપાસિયા, પામોલીન, સિંગતેલ, કોર્ન ઓઈલ, સન ફ્લાવર સહિતના તેલમાં અસહ્ય ભાવ વધારાથી પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બએ રૂપિયા 440નો વધારો થયો છે..જ્યારે સનફ્લાવર તેલના ભાવમાં પ્રતિ ડબ્બે એક હજાર 90નો વધારો થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31