GSTV
Gujarat Government Advertisement

નવસારી: દર્દીઓના મોત મામલે આરોગ્ય વિભાગે મૌન તોડ્યું, ખાનગી હોસ્પિટલના દર્દીઓની નથી થતી નોંધણી

Last Updated on April 9, 2021 by

નવસારી જિલ્લામાં કોરોનાકાળમાં દર્દીઓના મોતને લઈને આખરે આરોગ્ય વિભાગે મૌન તોડ્યુ છે. જેમાં જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની નોંધણી થતી નથી.તો સાથ જ નવસારીના વેરાવળ સ્મશાનભૂમિ ટ્રસ્ટના આંકડા અનુસાર સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં કોરોના 16 દર્દીઓના થયા મોત થયા છે.

ખાનગી હોસ્પિટલમાં પણ 12 દર્દીઓના કોરોનાના કારણે મોત થતા અંતિમ સંસ્કાર કરાયા છે. જોકે નવસારી સિવિલમાં કોરોનાના દર્દીનું મોત ડેથ ઓડિટ રિપોર્ટ બાદ જ સરકારી ચોપડે નોંધાય છે. સિવિલ હોસ્પિટલમાં મૃતકના નામ પાછળ મૃત્યુના કારણમાં કોવિડ પોઝિટિવ લખ્યું હોય છે. પરંતુ આરોગ્ય વિભાગની નોંધણી સામે પ્રશ્નાર્થ થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33