Last Updated on March 21, 2021 by
રાજ્યભરમા વકરતા કોરોના કેસ વચ્ચે કોંગ્રેસે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની કામગીરી દિશાહિન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ છે કે, સરકારે કેસ વધ્યા છે..અને ખાનગી હોસ્પિટલ સાથેના એમઓયુ રદ કર્યા છે..જેથી સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે .સરકારી હોસ્પિટલમાં કોવિડના બેડ કેટલા છે.
- કોરોના કાળમા રાજ્ય સરકારની કામગીરી દિશાહિન છે
- કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનો આરોપ
- જ્યારે કેસ વધ્યા ત્યારે હવે કહે છે ખાનગી હોસ્પિટલ સાથે એમ ઓ યુ રદ કરાયા
- સામાન્ય માણસ હાલ ચિંતામાં વધારો થયો
- સરકારી હોસ્પિટલ કેટલા બેડ છે તેના જાહેર ઓન લાઇન કરવી જોઇએ
- સરકાર આફતમાં ભ્રષ્ટાચાર આસરો લીધો છે – દોશી
તેની ઓનલાઈન જાહેરાત કરવી જોઈએ તેવી કોંગ્રેસ માંગ કરી છે..સરકારે કોરોના કાળના આફતમાં ભ્રષ્ટાચારના આશરો લીધો છે.. તેવો આક્ષેપ પણ મનિષ દોશીએ લગાવ્યો છે.
કોરોના કાળના આફતમાં ભ્રષ્ટાચારના આશરો લીધો
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31