Last Updated on February 27, 2021 by
અમદાવાદ શહેર કોંગ્રેસમાં કકળાટ વધ્યો છે. હારેલી કોંગ્રેસમાં હવે વિપક્ષ નેતાને લઇને ધમાસાણા મચ્યુ છે. લઘુમતી કાઉન્સિલરોએ AMC ના નેતા વિપક્ષના પદ્દ માટે દબાણ શરૂ કર્યુ છે. વિપક્ષના નેતા પદ માટે 21 કોર્પોરેટરનું સંખ્યા બળ જરૂર છે. આવામાં લઘુમતી કોર્પોરેટરને વિપક્ષ નેતાનુ પદ નહી અપાય તો કોંગ્રેસ છોડવાની ધમકી આપવામાં આવી છે.
લઘુમતી કોર્પોરેટરને વિપક્ષ નેતાનુ પદ નહી અપાય તો કોંગ્રેસ છોડવાની ધમકી આપવામાં આવી
સૂત્રો તરફથી માહિતી પ્રમાણે 5 થી 7 કોંગ્રેસી કાઉન્સિલર કોંગ્રેસ છોડી શકે છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપ નેતાનો સંપર્ક સાધ્યાનુ પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે. આમ તો કમળા ચાવડા અને નીરવ બક્ષી પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે . જો કે માઇનોરિટી ચેહરો પસંદ કરાય તો ઇકબાલ શેખ અને શહેઝાદખાન વિપક્ષ નેતા બની શકે છે.
માઇનોરિટી ચેહરો પસંદ કરાય તો ઇકબાલ શેખ અને શહેઝાદખાન વિપક્ષ નેતા બની શકે
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31