Last Updated on March 1, 2021 by
સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ ગુજરાત રાજ્યમાં આજથી કોરોનાની રસી આપવાનો બીજો તબક્કો શરૂ થશે. આ તબક્કામાં અમુક વયના લોકોને વેક્સિન અપાશે. જેમાં 60થી ઉપર અને 45 વર્ષથી ઉપરના બીમાર લોકોને રસી આપવાની શરૂઆત થશે. સરકારી હોસ્પિટલમાં કોરોનાની રસીનો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યારે અર્ધ સરકારી હોસ્પિટલમાં રસીનો એક ડોઝ 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. બીજા ડોઝ માટે પણ 250 એટલે બે ડોઝ માટે 500 રૂપિયા વસૂલાશે.
બીજા ડોઝ માટે પણ 250 એટલે બે ડોઝ માટે 500 રૂપિયા વસૂલા
બીજા ડોઝ માટે પણ 250 એટલે બે ડોઝ માટે 500 રૂપિયા વસૂલાશે
રાજ્યમાં આજથી સિનિયર સિટિઝને કોરોનાની રસી આપવાની શરૂઆત થવાની છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી આજે કોરોનાની રસી લેશે. અંજલીબેન ગાંધીનગર નજીક ભાટ ગામ પાસે આવેલી એપોલો હોસ્પિટલમાં સવારે 9 વાગ્યે રસી લેશે. અંજલીબેન સિનિયર સિટિઝન હોવાથી તેઓ આજે રસી લેશે. સીએમ રૂપાણીએ રાજ્યના તમામ સિનિયર સિટિઝનને કોરાનાની રસી લેવા અનુરોધ કર્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31