Last Updated on April 11, 2021 by
ગુજરાતભરમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ વણસી રહી છે, ત્યારે રાજ્યના એવા જિલ્લાઓ જ્યાં અત્યાર સુધી કોરોનાના કેસો ઓછા આવતા હતા તેવા પાટણ જિલ્લામાં પણ કોરોનાનો આંક વધી રહ્યો છે. જિલ્લાના સરહદી જિલ્લાઓ પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ કોરોનાનો આંક સતત વધી રહ્યો છે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી પાટણ જિલ્લાની મુલાકાતે છે.
ઉત્તર ગુજરામાં કોરોનાની વકરતી સ્થીતીને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે પાટણની મુલાકાતે છે. અહી તેઓ કોરોનાની સ્થિતી અને આરોગ્ય સુવિધાની સમીક્ષા કરશે. જિલ્લા કલેકટર, આરોગ્ય અધિકારીઓ અને તબીબો સાથે સમીક્ષા બેઠક કરવામાં આવશે. એક બાજુ પાટણમા આજે સ્વૈચ્છિક લોકડાઉન પણ કરાયુ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31