GSTV
Gujarat Government Advertisement

શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે સરકારને આકરી ટકોર, અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સક્રિય

Last Updated on March 9, 2021 by

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર એનઓસીને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી છે. હાઈકોર્ટની સખ્ત ટકોર બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર સક્રિય બનવાની સાથે સાથે વેગવંતુ પણ બન્યુ છે. આ મામલે અમદાવાદના ડીઈઓએ શાળા સંચાલકોને ફાયર એનઓસી મેળવી લેવા માટે પત્ર લખ્યો છે. પત્ર માં સપષ્ટ ઉલ્લેખ કરવાની સાથે સાથે 12 માર્ચનું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. જેમાં 12મી માર્ચ સુધી ફાયર સેફટીના સાધનો ઈન્ટોલ કરવાનું પણ સખ્ત રીતે કહેવામાં આવ્યું છે.

12મી માર્ચ સુધી ફાયર સેફટીના સાધનો ઈન્ટોલ કરવાનું પણ સખ્ત રીતે કહેવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ થયા બાદ શિક્ષણ નિરીક્ષકને જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે..તો બીજી તરફ શિક્ષણ પ્રધાને સ્કૂલોમાં ફાયર એનઓસી જરૂરી હોવાનું કહ્યુ છે.

school fire noc

શિક્ષણ પ્રધાને સ્કૂલોમાં ફાયર એનઓસી જરૂરી હોવાનું કહ્યુ

શિક્ષણ વિભાગે પણ બાળકોની સલામતી માટે સાથે રહીને ફાયર NOC મળી રહે એ માટે પ્રાથમિકતા નક્કી કરી છે હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે એનું સખતપણે પાલન કરીશું તેવો વિશ્વાસ પણ શિક્ષણ પ્રધાને દાખવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33