Last Updated on March 23, 2021 by
ભારતના નવા લેબર કોડ, જેમાં વેતનમાં સુધારા સામેલ છે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમ મુજબ, મહિનાના અંતમાં તમારી કેસ-ઈન-હેન્ડ સેલરી ઘટે તેવી અપેક્ષા છે પરંતુ લાંબાગાળાના લાભ જેવા કે ગ્રેજ્યુઈટી અને રજા. સરકારી યોજના મુજબ નવા વેતન કોડ બિલ 2021ના અમલ માટે પગારમાં ભારે ફેરફાર થઇ શકે છે.
વેતન માળખામાં સુધારો
નવો વેતન કોડ લાગુ થાય છે તો તમારા પગારના CTCમાં 50%નો વધારો થશે. જો તમારા પગારની માહિતીમાં તમારો પગાર 50%થી ઓછી હશે તો તેમાં જલ્દી ફેરફાર થશે. નવા નિયમ લાગુ થતા તમારા પગાર સાથે CTCમાં પણ વધારો થઇ શકે છે. સાથે જ કર્મચારીઓને ભથ્થા, જેમ કે રજા મુસાફરી, મકાન ભાડુ, ઓવરટાઇમ અને વાહનોનો પણ CTCના 50% માંથી કાપવામાં આવશે.
PF યોગદાનમાં વધારો
હાલ તમારા પગારનો 12% ભાગ PFમાં જાય છે. જયારે બેઝિક પગાર CTCના 50% થશે ત્યાર PF યોગદાનમાં પણ વધારો થશે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિનો માસિક CTC 20,000, 10000 રૂપિયાની બેઝિક સેલરી છે તો 1200 રૂપિયા PFમાં જશે.
ગ્રેજ્યુટીના નવા નિયમ
નવા વેતન કોડ મુજબ ગ્રેજ્યુઈટી નવા લેબર લો હેઠળ છે. હાલ કર્મચારીઓને એક જ કંપનીમાં 5 વર્ષ સેવા આપવા પર ગ્રેજ્યુટી મળે છે, પરંતુ નવા નિયમ મુજબ, હવે કર્મચારીઓને માત્ર કંપનીમાં એક વર્ષ થયો હશે તો પણ ગ્રેજ્યુટીનો લાભ મળશે.
EPFO યોગદાન
1 એપ્રિલ 2021થી કર્મચારીઓના યોગદાન પર દર વર્ષે 2.5 લાખ વાર્ષિક પ્રોવિડન્ટ ફંડના વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. યૂનિયન ફાઈનાન્સ મિનિસ્ટરે રજૂ કરેલા બજેટમાં આ નિવેદન આપ્યુ હતું.
સિનિયર સિટિઝન માટે આવક વેરાના નિયમો
75 વર્ષથી વધુ વયના લોકો અને જેમને પેન્શન ખાતામાં શામેલ કરવામાં આવે છે અને ડિપોઝિટમાંથી વ્યાજ નજીકની બેંકમાં આવે છે અને ફક્ત આંતરિક પરીક્ષામાં શામેલ છે, તેઓ તમારા માટે આવકવેરાની ભરપાઈ કરવામાં આવતી નથી. ચૂકવણી અને નિયત સમયમાં ડિપોઝિટ માટે બેંકમાં ચુકવણી કરવામાં આવશે
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31